લગ્ન પછી હસતા હસતા વિદાય લીધી દુલ્હને, આ રીતે લુછ્યા તેની માતાના આંસુ, તસવીરો જોઈને તમે પણ ભાવુક થઇ જશો

લગ્ન એ  ખુબ જ ખુશીનો પ્રસંગ છે જેમાં બે પરિવારો એક થઇ જતા હોય છે, લગ્નના દરેક રીતિ રિવાજ પણ ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવતા હોય છે. પરંતુ એક ક્ષણ…

તેરે જૈસા યાર કહા, કહા એસા યારાના !! સાચી મિત્રતાને સાબિત કરે છે આ બંને મિત્રો, 25 વર્ષથી પહેરે છે એક જેવા કપડાં

ફિલ્મોની અંદર આપણે મિત્રતાના ઘણા કિસ્સાઓ જોઈએ છીએ, તો સોશિયલ મીડિયા દ્વારા પણ મિત્રતાની ઘણી વાતો સાંભળવા મળતી હોય છે, પરંતુ આજે અમે તમને જે બે મિત્રોની મિત્રતા વિશે જણાવીશું…

આ જગ્યાએ છે દુનિયાનો સૌથી ઊંડો સ્વિમિંગ પુલ, પાણીની અંદર જ છે એપાર્ટમેન્ટ, રેસ્ટોરન્ટ અને દુકાનો, આ નજારો જોવાનું ચૂકશો નહિ

આજે ટેક્નોલોજી એટલી આગળ વધી ગઈ છે જાણે અશક્ય જેવો શબ્દ જ નાબૂદ થઇ ગયો હોય, માણસ માત્ર કુત્રિમ જીવ જ નથી બનાવી શક્યો બાકી બધું જ તેને બનાવી લીધું…

ક્યૂટ લાગતી નાની અમથી રમકડાં જેવી ગાયને જોવા દૂર દૂરથી આવે છે લોકો, લાગે છે લાંબી લાઈન, ખાસિયત જાણીને તમે પણ દંગ રહી જશો

રમકડાં જેવી દેખાતી ગાય “રાની” છે માત્ર 51 CM ઊંચી અને 26 CM લાંબી, દૂર દૂર થી લોકો આવે છે જોવા, બની ગઈ છે સોશિયલ મીડિયા સ્ટાર, જુઓ તસવીરો કેટલાક…

પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવને જોતા આ આદિવાસી યુવકે બનાવી એવી ઇલેક્ટ્રિક કાર કે હવે લોકો કરી રહ્યા છે તેની વાહ વાહ

પેટ્રોલ ડીઝલના વધી રહેલા ભાવે સામાન્ય માણસની કમર તોડી નાખી છે, પેટ્રોલનો આંકડો જ્યાં 100ની ઉપર પહોંચી રહ્યો છે ત્યાં લોકો પણ હવે અલગ અલગ જુગાડ અપનાવીને આ ભાવ વધારામાં…

પહેલા બની IPS અને પછી બની IAS, સફળતાની કહાની છે ખુબ જ દિલચસ્પ, નક્સલી ક્ષેત્રમાં આવેલી ચુનોતીયો છતાં પણ હાર ના માની દેશની આ દીકરીએ

આપણી આસપાસ સફળતાઓના ઘણા ઉદાહરણો મળી રહે છે. સોશિયલ મીડિયામાં પણ આપણે ઘણી એવી કહાની સાંભળતા હોઈએ છીએ જેમાંથી પણ આપણે પ્રેરણા લઇ શકીએ. ઘણા લોકોએ પોતાની મહેનત અને સાચી…

જાણો ભારતના એ મહાન રસાયણશાસ્ત્રી વિશે, જે કોઈ પણ ધાતુને સોનામાં બદલી દેતા હતા

કોઈ પણ ધાતુને સોનામાં કન્વર્ટ કરી દેતા- જુઓ છેલ્લે કેવી ભયાનક મોત મળી ભારતમાં રસાયણ વિજ્ઞાન અને ધાતુ વિજ્ઞાનનો ઇતિહાસ લગભગ 3 હજાર વર્ષ જૂનો છે. પ્રાચીન ભારત રસાયણ વિજ્ઞાન…

શું તમને ખબર છે ? દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીની મા હંમેશા ગુલાબી સાડીમાં જ કેમ આવે છે નજર ?

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેનો પરિવાર હંમેશા ચર્ચામાં રહેતો હોય છે, તેમના જીવન વિશે જોડાયેલી ઘણી બાબતો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતી રહે છે. મુકેશ…