અદ્દભુત-અજબગજબ

એક સાથે ગર્ભવતી થઇ હતી હોસ્પિટલની 9 નર્સ, બાળકોને જન્મ આપતા તસ્વીર થઇ વાયરલ

અમેરિકાના મેન મેડિકલ સેન્ટરમાંથી થોડા મહિના પહેલા ખબર સામે આવી હતી કે, ત્યાંની 9 નર્સ એક સાથે પ્રેગ્નેન્ટ થઇ ગઈ છે. ત્યારે હવે ખબર સામે આવી છે કે, આ બધી 9 નર્સે બાળકને જન્મ આપ્યો છે. સોશિયલ મીડિયામાં આ બધી નર્સના તસ્વીર ખુબ જ વાયરલ થઇ હતી. ત્યારે આ બધી નર્સઓના ન્યુ બોર્ન બેબી તસ્વીર Read More…

અદ્દભુત-અજબગજબ કૌશલ બારડ લેખકની કલમે

જીતની ઉજવણીમાં પૈસા બગાડવાને બદલે આ સાંસદે ગરીબ બાળકો માટે લીધાં પુસ્તકો! વાંચો પ્રેરણાત્મક વાત

હાલમાં સંપન્ન થયેલ ૧૭મી લોકસભા માટેની ચૂંટણીના પરીણામ આવ્યાં એ પછી વિજયી સાંસદોની ઉજવણીઓ તો પોતપોતાના વિસ્તારમાં બધાએ જોઈ હશે. ફટાકડા ફોડવામાં કોઈ સીમા રહેતી નથી, બેન્ડવાજા અને ડીજેના તાલે લાખો રૂપિયાનો ધૂમાડો થાય છે અને આ બધું કરીને પછી એનો ખર્ચો તો સામાન્ય જનતાએ જ આપવાનો થાય! પણ બધા સાંસદો એવા નથી હોતા. ‘નથી Read More…

અદ્દભુત-અજબગજબ દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

બુચ મારવાનો અવગુણ પહેલાથી જ હોય છે, જે બધાનું બુચ જ મારે છે- વાંચો એક બુચમાર બકુલની વાર્તા મુકેશ સોજીત્રાની કલમે

ઘનાદા પોતાના પાડોશીના દીકરાને લઈને અમદાવાદ આવ્યાં. ઘનાદાનું નામ આમ તો ઘનશ્યામભાઈ જેઠાભાઈ હતું. પણ હવે ઉમર થઇ ગઈ હતી એટલે લોકો એને ઘનાદા જ કહેતા હતા!! પહેરવેશ સાદો અને કાઠીયાવાડી હતો. સફેદ કેડિયું અને ચોરણી માથે મોટા આકારની પાઘડી!! હાથમાં લાઈટર લગભગ હોય જ કારણકે ઘના દા વારંવાર બીડી સળગાવતા!! ગાંધીનગર સરખેજ હાઈવે પર Read More…

અદ્દભુત-અજબગજબ કૌશલ બારડ દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ રસપ્રદ વાતો લેખકની કલમે

સર્પના ડંખથી પીડાતા આદિવાસીને આર્મીના જવાનોએ ખાટલા પર ઉપાડીને ૨.૫ કિલોમીટરનું અંતર કાપ્યું, જીવ બચાવી લીધો, વાંચો વિગત

ભારતીય સૈન્ય પોતાની જનતા પ્રત્યે કેટલી હદે હમદર્દી દર્શાવી શકે છે એનું એક વધારે ઉદાહરણ તાજેતરમાં જોવામાં આવ્યું. છત્તીસગઢના બીજાપુર જીલ્લાની તાજેતરમાં બનેલી ઘટના છે. આવી ઘટનાઓ બહુ પ્રકાશમાં નથી આવતી. મોટેભાગે ટ્વીટરના એકાદ ઓફિશિયલ હેન્ડલ પર એકવાર શેર થઈને પૂરી થઈ જતી હોય છે. છત્તીસગઢનો મોટાભાગનો ઇલાકો નક્સલીઓથી પ્રભાવિત, દારૂણ ગરીબીમાં સબળતો, જંગલી અને Read More…

અદ્દભુત-અજબગજબ ધાર્મિક-દુનિયા

પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન સાળંગપુર બિરાજમાન કષ્ટભંજન દેવને આપી ભક્તોએ અનોખી ભેટ એ પણ પ્રસાદરૂપે- જુઓ તસ્વીરો

અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. અને આ માસમાં શિવાલયમાં તો ઠીક પરંતુ જેટલા મંદિરો છે એમાં ભક્તોની ભીડ જોવા મળે છે. શ્રાવણ માસને ભક્તિ ભાવનો મહિમા ગણવામાં આવે છે. આ માસમાં શિવાલય સીવાય મોટા મોટા મંદિરોમાં અને હવેલીમાં પણ આ આ પવિત્ર માસ દરમ્યાન અલગ અલગ કલાથી વિભૂષિત હિંડોળા દર્શન કરી લોકો ધન્યતા Read More…

અદ્દભુત-અજબગજબ

હાડપિંજર જેવી થઈ હાથણી, છતાંય માલિક દયા ન ખાતાં કરાવી રહ્યો છે કામ- રડી પડશો સ્ટોરી વાંચીને

હાલમાં સોશિયલ મીડિયામાં એક માર્મિક ફોટો વાયરલ થઇ રહ્યો છે. આ ફોટો જોઈને તમને પણ હમદર્દી થશે. આ વાયરલ થયેલા ફોટોમાં એક હાથણી બહુજ કમજોર જોવા મળી રહી છે. જેમાં હાથણીના બધા હાડકા બહાર જોવા મળે છે. આ વાયરલ થયેલા ફોટોમાં 70 વર્ષીય હાથણીનો છે. જેનું નામ ટીકરી હોવાનું સામે આવ્યું છે. ટીકરીને લઈને એક Read More…

અદ્દભુત-અજબગજબ કૌશલ બારડ ખબર ગરવી ગુજરાત જીવનશૈલી રસપ્રદ વાતો લેખકની કલમે

‘બાપુ! હું પણ બાવો છું.’ શા માટે નરેન્દ્ર મોદીએ મોરારીબાપુને આમ કહેલું? જાણો રોચક પ્રસંગ

રામાયણના કથાકાર મોરારીબાપુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સબંધોની ચર્ચાઓ તો ઘણી થઈ છે. માત્ર મોરારીબાપુ જ નહી, ગુજરાતના લગભગ બધા સંતો-મહંતો સાથે ગુજરાતની સાંસ્કૃતિક તળભૂમિ સાથે વર્ષોથી જોડાયેલા નરેન્દ્ર મોદીને સારો એવો પરિચય છે. એ નાતે આજે ભારતના વડાપ્રધાન તરીકે સર્વોચ્ચ પદ પર હોવા છતા તેઓ આ સંતોને, લોકસાહિત્યકારોને કે ગુજરાતના અન્ય સાંસ્કૃતિક મશાલચીઓને ભૂલ્યા Read More…

અદ્દભુત-અજબગજબ કૌશલ બારડ દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો લેખકની કલમે

12 વર્ષના છોકરાએ માથાડૂબ પાણીમાં આગળ ચાલીને એમ્બ્યુલન્સને પુલમાંથી બહાર કાઢી!

દક્ષિણ-મધ્ય ભારતનાં અનેક રાજ્યો આજની પરિસ્થિતીમાં પૂરગ્રસ્ત છે. અનેક દિવસોથી સતત વરસી રહેલા વરસાદને લીધે નદીઓ ગાંડીતૂર બનીને સીમાઓ લાંઘી ગઈ છે. ચોતરફ પાણી ભરાયેલાં છે અને અનેક હતભાગી લોકો અત્યાર સુધીમાં આ પૂરનો ભોગ પણ બની ચૂક્યા છે. મેઘરાજાના આ કારમા તાંડવની વચ્ચે કર્ણાટકના એક ઇલાકામાં ગણીને ૧૨ વર્ષના છોકરાએ જે કર્યું એ કરવા Read More…