ખબર

હોમિયોપેથિક દવાને કારણે થયા એક જ પરિવારના 8 લોકોનાં મોત, સમાચાર મળતા જ ડોક્ટર ફરાર, જાણો

છત્તીસગઢના બિલાસપુરમાં ગુરુવારે એક જ પરિવારના 8 લોકોની મોત થઇ ગઇ છે અને પાંચની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. આ મામલે CMOએ જણાવ્યુ છે કે, હોમિયોપેથિક દવા પીવી એ આ મોતનું કારણ હોઇ શકે છે. કોરોના સંક્રમણથી બચવા માટે લોકો હવે વિવિધ પ્રકારની નુસ્ખા અપનાવી રહ્યા છે, જે ખતરનાક પણ સાબિત થઈ રહ્યા છે. More..

મનોરંજન

કાશ્મીરા શાહેે રેડ કલરનું આ શું પહેર્યું, હવે એવો જવાબ કે હવે કોઇ પણ ટ્રોલ કરતા પહેલા 10 વાર વિચાારશે, જુઓ તસવીર

કોમેડિયન કૃષ્ણા અભિષેકની પત્ની 49 વર્ષે પણ કેવું ફિગર છે, આ 7 તસવીરો જોઈને ભલભલાને જલસ થશે અભિનેત્રી કાશ્મીરા શાહ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે સતત તસવીરો શેર કરતી રહેતી હોય છે, તે ઘણીવાર તેના બોલ્ડ વીડિયોઝ પણ શેર કરતી રહે છે. તેના ગ્લેમરસ ફોટોશૂટ ઘણા વાયરલ પણ થતા હોય છે. હવે More..

મનોરંજન

શું “તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં”માં થઇ રહી છે જૂની અંજલિ ભાભીની વાપસી ? જાણો આ પર સુનૈના ફોજદારે શુ કહ્યુ..

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં અંજલિ ભાભીનો રોલ પ્લે કરનાર નેહા મહેતાને અભિનેત્રી સુનૈના ફોજદારે રિપ્લેસ કરી દીધી છે. લગભગ 7-8 મહિનાથી સુનૈના શોમાં અંજલિ ભાભીનો રોલ કરી રહી છે. સુનૈના ઘણી હદ સુધી આ રોલ પર હવે ફિટ પણ બેઠી ગઇ છે. દર્શકોએ પણ ધીરે ધીરે તેને અપનાવી લીધી છે. ત્યાં જ અંજલિ ભાભીનુ More..

અજબગજબ

અરે આ શું ! જયારે લગ્નમાં દુલ્હને દુલ્હાને પહેરાવ્યુ મંગળસૂત્ર, જોતા જ દંગ રહી ગયા લોકો..

મંગળસૂત્ર, વૈવાહિક જીવનનું સૌથી મોટુ પ્રતિક માનવામાં આવે છે. જેને મહિલાઓ તેના ગળામાં સુહાગની નિશાનીના રૂપમાં પહેરે છે. માનવામાં આવે છે કે, મંગળસૂત્ર પહેરવાથી પતિની રક્ષા થાય છે અને પતિના જીવનના બધા સંકટ દૂર થાય છે. લગ્નના દિવસે દુલ્હો તેની દુલ્હનને મંગળસૂત્ર પહેરાવે છે, પરંતુ અહીં તો કંઇ બીજુ જ જોવા મળ્યુ.(Image Credit/Instagram-officialhumansofbombay) જયારે શાર્દુલ More..

મનોરંજન

વધુ એક દુ:ખદ સમાચાર : સાઉથ ફિલ્મના મશહૂર અભિનેતા પાંડુનુ કોરોનાને કારણે નિધન

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. તમિલ કોમેડી અભિનેતા પાંડુનું નિધન થયું છે. તે કોરોના વાયરસ સામે લડી રહ્યા હતા અને તેઓ જીવનની જંગ હારી ગયા છે.તેમના અવસાનના સમાચાર સાંભળીને ફિલ્મ ઉદ્યોગ અને ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. બધા સોશિયલ મીડિયા દ્વારા પોતાનું દુખ વ્યક્ત કરી રહ્યા છે અને અભિનેતાને શ્રદ્ધાંજલિ More..

ખબર વાયરલ

સ્કૂટી વાળી મેડમનો હાઇ વોલ્ટેજ ડ્રામા, કહ્યુ- જે મારુ ચલણ કાપશે, હું તેની…જુઓ વાયરલ વીડિયો

પટનાના બોરિંગ રોડ પર બુધવારે રાત્રે એક સ્કૂટી સવાર મહિલાએ એવો હાઇ વોલ્ટેજ ડ્રામા કર્યો કે પોલિસનો પણ પરસેવો છૂટી ગયો. આ દરમિયાન મહિલા તેના મનમાં જે આવ્યુ એ બોલતી ગઇ. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારથી લઇ મોદી સુધીના વિરોધમાં તેણે અભદ્ર ટિપ્પણી કરી. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. એવું More..

જાણવા જેવું

આયુષ મંત્રાલયએ જણાવ્યા કોરોનાથી બચવાના ઉપાય, જાણો વિગત

કોરોનાથી બચાવ માટે હેલ્થ એક્સપર્ટ્સ બધાને કોવિડ-19 ઉપયુક્ત વ્યવહાર અપનાવવાની સલાહ આપી રહ્યા છે. આ ઉપરાંત સંક્રમણથી બચવા અને ઇમ્યુનિટી વધારવા પર જોર આપવામાં આવે છે. (બધી તસવીરો પ્રતિકાત્મક છે) આયુષ મંત્રાલયે કોરોનાથી બચાવ માટે કેટલાક ઉપાય જણાવ્યા છે. જે ઇમ્યુનિટી વધારવાનું કામ કરી શકે છે. આ ઉપાયોને આયુર્વેદમાં કારગર માનવામાં આવે છે. તો, ચાલો More..

ખબર

ત્રિપુરા : લગ્નમાં બબાલ કરનાર DM પર હાઇકોર્ટે લીધી એક્શન, હાઇકોર્ટની ફટકાર બાદ લેવાયો આ મોટો નિર્ણય

ત્રિપુરા હાઇકોર્ટની ફટકાર બાદ રાજય સરકારે બુધવારે પૂર્વ જિલ્લાધિકારી શૈલેશ કુમાર યાદવને પશ્ચિમી ત્રિપુરા જિલ્લાથી બહાર કરી દીધા છે. યાદવ એ સમયે ચર્ચામાં આવ્યા જયારે તેમણે કોવિડ-19 નિયમો લાગુ કરવા માટે એક લગ્ન રોકાવી દીધા. યાદવ પર અગરતલામાં થઇ રહેલ લગ્ન સમારોહમાં જાનૈયાઓ, દુલ્હા અને પંડિતથી દુર્વ્યવહાર કરવાનો આરોપ છે. બુધવારે થયેલ એક સુનાવણી દરમિયાન More..