સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કારમાં સામેલ ન થઇ હિના ખાન, તો ફેન્સનો હિના ગુસ્સો ફૂટ્યો

સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કારમાં હિના ખાન કેમ ન ગઈ? અભિનેત્રીએ કરારો જવાબ આપી કરાવ્યા ચુપ અભિનેતા સિદ્ધાર્થ શુક્લા ગુરુવારે આ દુનિયાને અલવિદા કહી દીધુ છે.  સિદ્ધાર્થનું 40 વર્ષની ઉંમરે હાર્ટ…

રાનુ મોંડલની બનવા જઈ રહી છે બાયોપિક, આ અભીનેત્રી નિભાવશે મુખ્ય રોલ સાથે જ હિમેશ રેશમિયાને પણ કર્યો અપ્રોચ

લે બોલો…રાનુ મોંડલની બાયોપિકમાં આ મશહૂર અભિનેત્રી રાનુનો રોલ નિભાવશે, નામ જાણીને ફેન્સને ધ્રાસ્કો લાગશે એક સમયે રેલવે પ્લેટફોર્મ પર ગીત ગાનાર રાનુ મોંડલ રાતોરાત ઇન્ટરનેટ સેન્સેશન બની ગઈ હતી….

સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ માતાએ કહ્યા હતા આ 2 શબ્દો, બ્રહ્માકુમારી સિસ્ટર શિવાનીએ જણાવ્યુ

અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બરના રોજ નિધન થયુ હતુ. સોમવારના રોજ અભિનેતા માટે સ્પેશિયલ પ્રેયર મીટ રાખવામાં આવી હતી. આ પ્રેયર મીટનો નાનો વીડિયો બિગબોસ એક્સ કંટેસ્ટેંટ પારસ છાબડાએ ઇન્સ્ટાગ્રામ…

સિદ્ધાર્થની શહેનાઝ ગિલ ના ઠીકથી સૂવે છે, ના ખાય-પીવે છે, હાલત જાણી દિલ તૂટી જશે

હંમેશા ખુશ રહેનારી શહેનાઝની આવી થઇ ગઇ છે હાલત, સિદ્ધાર્થના નિધન બાદ ખાવાનું-પીવાનું પણ છોડી દીધુ અને… અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના આકસ્મિક નિધનથી પરિવાર સહિત મિત્રો અને સેલેબ્સ આઘાતમાં છે. તેમાં…

સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ પરિવારની હાલતને લઇને આ બે સ્ટાર્સ ઝઘડી પડી, સંભાવના સેઠે આપ્યો ગૈહર ખાનને કરારો જવાબ

તૂ-તૂ મૈં-મૈં:સિદ્ધાર્થના નિધન બાબતે બે દિગ્ગજ અભિનેત્રિ બાખડી, સંભાવના સેઠે ગૌહર ખાનને જડબાતોડ જવાબ આપ્યો ટીવીના જાણિતા અભિનેતા અને બિગબોસ-13 વિનર સિદ્ધાર્થ શુક્લાની મોત બાદ ચાહકોથી લઇને સેલેબ્સ સુધી બધામાં…

એશ્વર્યા રાયની ભાભીની હોટ તસવીરો થઇ વાયરલ, સ્કર્ટ-ટોપ પહેરી હુસ્નથી મચાવી ધૂમ- જુઓ PHOTOS

ઓહોહો…એશ્વર્યા રાયની ભાભીનું ફિગર જોઈને ચક્કર આવી જશે… એશ્વર્યા રાય બચ્ચનને કોણ નથી જાણતુ, તેની સુંદરતાએ તો વિશ્વભરમાં પરચમ લહેરાવ્યો છે. જો કે, અભિનેત્રીની પર્સનલ લાઇફ ઘણા ઓછા લોકો સામે…

સલમાન ખાનના ટોવેલની નીલામીમાં મળ્યા આટલા લાખ રૂપિયા, આ કિંમતમાં તમે ખોલી શકો છો દુકાન

‘જીને કે હે ચાર દીન’ ગીતમાં ઉપયોગમાં લેવાયેલ સલમાન ખાનનો ટોવેલ થયો નીલામ, અધધધ ભાવ મળ્યો બોલિવુડના ભાઇજાન અને દબંગ કહેવાતા સલમાન ખાનની પૂરી દુનિયા દીવાની છે. પોતાના અભિનય અને…

અક્ષય કુમાર સાથે સેલ્ફી લેવા આવેલી છોકરી સાથે કર્યું રુડ વર્તન? યુઝર્સે કહ્યું, “કઈ વાતનો આટલો એટીટ્યુડ ?”

દેશના અસલી હીરો પાછળ પડી ગઈ એક યુવતી, જુઓ પછી શું થયું બોલીવુડના સેલેબ્રિટીઓ જ્યાં પણ જાય છે તેના ચાહકો તેમની આસપાસ વીંટળાઈ વળે છે, અને ચાહકો ઇચ્છતા હોય છે…