એશ્વર્યા રાયની ભાભીની હોટ તસવીરો થઇ વાયરલ, સ્કર્ટ-ટોપ પહેરી હુસ્નથી મચાવી ધૂમ- જુઓ PHOTOS

ઓહોહો…એશ્વર્યા રાયની ભાભીનું ફિગર જોઈને ચક્કર આવી જશે…

એશ્વર્યા રાય બચ્ચનને કોણ નથી જાણતુ, તેની સુંદરતાએ તો વિશ્વભરમાં પરચમ લહેરાવ્યો છે. જો કે, અભિનેત્રીની પર્સનલ લાઇફ ઘણા ઓછા લોકો સામે આવી છે. બચ્ચન પરિવારની વહુ હોવા છત્તાં પણ તેના સ્ટારડમમાં કોઇ કમી નથી આવી.

અહીં સુધી કે આજે પણ તેની સ્ટાર પાવર કોઇ બીજી અદાકારાઓ કરતા વધારે જ માનવામાં આવે છે. તેના પાછળનું કારણ એ પણ છે કે તેની બ્યુટી અને સ્ટાઇલિશ અંદાજ આટલા વર્ષો બાદ પણ ટોપ ક્લાસ બનેલો છે.

 

View this post on Instagram

 

A post shared by (@shrimarai)

હસીનાની ભાભી પણ ફેશન મામલે કોઇ અદાકારાથી કમ નથી અને તેની સાબિતી તેની ભાભી શ્રીમા રાયની લેટેસ્ટ તસવીરોમાં જોવા મળે છે. શ્રીમા રાયે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર લકરી છે, જેમાં વન ટોન ક્લોથ પહેરેલી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by (@shrimarai)

બે બાળકોની માતા હોવા છત્તાં પણ પોતાની બોડીને ફિટ રાખનાર આ બ્યુટીએ આવા કપડા પસંદ કર્યા હતા. જે તેની ખૂબસુરતી સાથે સાથે ટોન્ડ ફિગરને પણ હાઇલાઇટ કરી શકે. શ્રીમા રાયે બ્લેક કલરના ટોપ સાથે મિડી સ્કર્ટ કેરી કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by (@shrimarai)

તેના ટોપમાં હાફ સ્લીવ્સ અને ફ્રંટમાં વી નેકલાઇન આપવામાં આવેલી હતી. બંને પર પ્લીટ્સ અને રફલ્સ જોઇ શકાય છે. સ્કર્ટ શીયર મટીરિયલથી બનેલ હતો. તેમાં અંદર વાઇટ ઇનર સ્ટિચ કરવામાં આવેલ હતુ.

 

View this post on Instagram

 

A post shared by (@shrimarai)

પેંસિલ સ્કર્ટ અને ટોપના કોમ્બિનેશનને શ્રીમાએ ડાયમંડ ઇયરરિંગ્સ, ગોલ્ડ વોચ, બ્રેસલેટ અને સ્ટ્રેપ હીલ્સ સાથે રાઉન્ડ ઓફ કર્યુ હતુ. આમ તો આ પહેલીવાર નથી કે જયારે એશ્વર્યાની ભાભીએ આવી રીતની સ્ટાઇલથી બધાને ઇમ્પ્રેસ કરી દીધા હોય. તેના ઇન્સ્ટા એકાઉન્ટ આવી જ તસવીરો અને વીડિયોથી ભરેલુ છે. શ્રીમા રાય શોર્ટ્સ પણ ખૂબ પહેરે છે.

 

View this post on Instagram

 

A post shared by (@shrimarai)

આ માટે તે ડેનિમ મેડને વધારે સિલેક્ટ કરે છે. શ્રીમા રાય તો સાડી લુકમાં ગ્લેમરનો તડકો લગાવી દે છે. એક ફોટોશૂટમાં તેનો એવો અવાતર કેમેરામાં કેદ થયો હતો કે તે ઘણી ખૂબસુરત લાગી રહી હતી. શ્રીમા સ્ટાઇલ ટ્રેડ્સને ફોલો કરવામાં પણ આગળ છે. તેના સ્કર્ટથી લઇને જીન્સ, ટોપ્સ, સૂટ, સાડી બધા કપડામાં ટ્રેંડમાં ચાલી રહેલ ડિઝાઇન્સની ઝલક જોવા મળે છે. આ કારણ છે કે ઘણીવાર તે ફેશન શોનો હિસ્સો બનતા જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by (@shrimarai)

શ્રીમા ડિજિટલ ક્રિએટર અને ઇન્ફલુએંસર છે, તે મોડલ રહી ચૂકી છે અને Mrs India Globe 2009 ની વિનર પણ રહી ચૂકી છે. શ્રીમા રાય Philadelphia માં રહી છે. એશ્વર્યાના ભાઇ આદિત્ય રાય સાથે લગ્ન બાદ તે મુંબઇના બાંદ્રામાં સેટલ થઇ ગઇ. તેને બે બાળકો પણ છે. શ્રીમા ફિટનેસ માટે લોકોને પ્રેરિત કરે છે.

 

View this post on Instagram

 

A post shared by (@shrimarai)

Shah Jina