મુકેશ અંબાણી ને નીતા અંબાણીનો નાના દીકરા અનંત ને રાધિકા આજે, 12 જુલાઈએ ૯ ૩૦ એ લગ્ન કરવા જઈ રહ્યાં છે. બિઝનેસ ટાયકૂન નીતા અંબાણીએ અત્યારસુધી નાના દીકરાના લગ્નનાં અનેક ફંક્શન યોજ્યાં. ગોળ-ધાણા, સગાઈ કે પછી પ્રી-વેડિંગ સેરેમની હોય…
દરેક પ્રસંગે અંબાણી પરિવારનો આગવો વૈભવ જોવા મળ્યો છે. આ જ વર્ષે જામનગરમાં પહેલી માર્ચથી ત્રણ માર્ચ સુધી પહેલી પ્રી-વેડિંગ સેરેમની યોજાઈ હતી. ત્યાર બાદ મેમાં યુરોપમાં ક્રૂઝમાં સેકન્ડ પ્રી-વેડિંગ સેરેમની યોજાઈ.
તમને જણાવી દઈએ કે આવતીકાલે 13મી જુલાઈના રોજ એક શુભ આશીર્વાદ સમારોહ થશે, જેમાં ભારતીય ઔપચારિક ડ્રેસ કોડ હશે. આ ઉજવણી મંગલ ઉત્સવ એટલે કે 14 જુલાઈના રોજ લગ્નના રિસેપ્શન સાથે સમાપ્ત થશે, જ્યાં ડ્રેસ કોડ ભારતીય ઠાઠ છે.
લગ્ન સમારોહમાં બોલિવુડથી લઈને હોલીવુડ સુધીના સ્ટાર્સ પહોંચી રહ્યા રહ્યા છે. આ સિવાય દેશના અન્ય પ્રખ્યાત લોકો પણ તેમાં ભાગ લેશે. જેમની ગેસ્ટ લિસ્ટ આવી ગઈ છે.
તમને જણાવી દઈએ કે છેલ્લા ૫-૬ વર્ષોથી વિદેશમાં રહેતી હોવા છતાં બૉલીવુડ દેશી ગર્લ પ્રિયંકા ચોપરાના અંદાજમાં આજે પણ ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. મુંબઇ એરપોર્ટ પર એન્ટ્રી કરતા જ તેણે ભારતની પરંપરાને ધ્યાનમાં રાખી હાથ જોડીને સ્વાગત કર્યુ. કેઝ્યૂઅલ અને કૂલ લૂકમાં પ્રિયંકા હંમેશાની માફક સ્ટાઇલિશ લાગી રહી હતી.
તમને જણાવી દઈએ કે અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ એરપોર્ટ લૂક માટે ફેશન બ્રાન્ડ તફબજ્ઞનો બેઝ અને વ્હાઇટ કલરનો કોર્સેટ પહેર્યો છે. તેની અંદર ટેક્ચર ફેબ્રિકથી બનેલી ટીશર્ટ અને મેચિંગ પાયજામા સામેલ છે. તેના પર વ્હાઇટ આઉટફિટ પર બેઝ કલરમાં લાઇનિંગ બનેલું છે. ઓફિશિયલ સાઇટ પર આઉટફિટની કિંમત 70.00 ડોલર છે, જે ભારતીય મુદ્રાના હિસાબે 5,800થી વધુ છે.
View this post on Instagram