જ્યોતિષ શાસ્ત્ર

દુનિયાની બધી ધન-દોલત આવશે કદમમાં, આ 3 રાશિવાળાને 3 દિવસમાં મળશે મોટી ખુશખબરી

કળિયુગમાં હનુમાનજી જ એવા દેવતા છે જે હાલમાં પણ પૃથ્વી પર બિરાજમાન છે. તે સાચા મનથી યાદ કરતા જ પોતાના ભક્તનાં તમામ કષ્ટ દૂર કરે છે.અેમના દર્શન કરવા માટે પણ વિશેષ પ્રયાસ નથી કરવા પડતા.જાણો એવા જ મંત્રો વિશે જેના દ્બારા આપ હનુમાનજીનાં દર્શન કરી સદા સર્વદાને માટે કષ્ટોથી મુક્તિ મેળવી શકો છો.

પૂજા વિધી
હનુમાનજીને પ્રસન્ન કરવા સૌથી સરળ છે.એના માટે આપ સવારે વહેલા જાગી નહાઈ ધોઈ તેમજ શુભ મુહૂર્તમાં એમની પૂજા શરૂ કરો.સૌપ્રથમ ભગવાન ગણેશ,પિતૃગણ,મહાદેવ-પાર્વતિ તથા શ્રી રામ દરબારની પૂજા કરો પછી જ હનુમાનજીની પૂજા કરો.અંતમાં પોતાના ગુરુનું સ્મરણ કરી અેમની આજ્ઞાથી સાધના પ્રારંભ કરો.આ બધાની પૂજા બાદ આપ શાંત,શુધ્ધ ચિત થઈ એકાંતમાં આસન પર પદ્માસનમાં બેસો તેમજ રૂદ્રાક્ષ અથવા તુલસીની માળા પર મંત્ર જાપ આરંભ કરો.પહેલા દિવસે જેટલા જપ કરો,છેલ્લે સુધી પ્રતિદિન એટલા જ મંત્રજાપ કરવા, વધારે કેઇ ઓછા ન કરવા.

પૂજામાં રાખો આ સાવધાનીઑ
જેટલા દિવસ કે સમય હનુમાનજીની પૂજા કરો,એટલા દિવસ બ્રહ્મચર્યનું પાલન કરવું.સંભવ હોય તો સ્ત્રીઓથી દૂર જ રહો.હનુમાનજીની પૂજાથી પહેલા ભગવાન શ્રી રામની પૂજા કરવાનું ન ભૂલો,નહિતર આપના મંત્ર જાપ અને બધી પૂજા વ્યર્થ થઈ જશે.સાધનાકાળમાં ક્યારેય કોઈનું ખરાબ ન કરવું, શક્ય એટલુ બિજાનું ભલુ કરવા પ્રયાસ કરો.સાધના દરમિયાન કોઈ પશુ,નિર્બળ,સ્ત્રી અથવા બિજા કોઈને શારિરીક,માનસિક કે અન્ય પ્રકારની પીડા ન આપો.

આ મંત્રનો પ્રયોગ ગુરુવારનાં દિવસે આરંભ કરવો જોઈએ.હનુમાનજીની મૂર્તિ કે ફોટા સામે બેસી ઓછામાં ઓછા દસ હજાર જાપ કરો.આ મંત્રને સિધ્ધ કર્યા બાદ આપ આ મંત્રના પ્રયોગથી બિજાનું ભલુ પણ કરી શકો છો.

બિજો મંત્ર
“ऊँ नमो हनुमते रूद्रावताराय सर्वशत्रुसंहारणाय,  सर्वरोग हराय सर्ववशीकरणाय रामदूताय स्वाहा|”

આ મંત્રનો પ્રયોગ નવરાત્રિમાં કરવો જોઈએ.હનુમાનજીની મૂર્તિ અથવા ફોટા સામે બેસીનર ઓછામાં ઓછા દસ હજાર જાપ કરો.આ મંત્રને સિધ્ધ કર્યા બાદ આપ આ મંત્રનાં પ્રયોગથી બિજાનું ભલુ પણ કરી શકો છો.

હનુમાનજી ગાયત્રી મંત્ર

“ऊँ अंजनी जाय विद्महे,  वायुपुत्राय धीमहि,  तन्नो हनुमान प्रचोदयात् “

આ હનુમાન ગાયત્રી મંત્ર છે.આના સવા લાખ જાપથી સાક્ષાત હનુમાનજીનાં દર્શન થાય છે અને મનચાહી ઈચ્છાપૂર્તિ અને મોક્ષપ્રાપ્તિનું વરદાન મળે છે.હનુમાનજીનાં સાક્ષાર દર્શન કરવા માટે એટલી વાર કરો ૩ મંત્રોનો જાપ, સફળ થઈ જશે જીવન.

હનુમાનજી કળિયુગના સક્રિય દેવતા માનવામાં આવે છે. તેઓ અમર છે. અમુક લોકોનું એવું પણ માનવું છે કે હનુમાનજી હજી પણ આ ધરતી પર છે. મંગળવાર અને શનિવાર હનુમાનજીના વાર કહેવાય છે અને આ દિવસે તમે પૂજા અર્ચના કરો તો હનુમાનજી જલ્દી પ્રસન્ન થાય છે. આ 3 રાશિ પર હનુમાનજી ખુબ જ પ્રસન્ન થયા છે અને તેમના પર પોતાની કૃપા કરવા જઈ રહ્યાં છે. હનુમાનજીની કૃપાથી તમારી આવકમાં બે ગણો વધારો થશે. સરકારી અધિકારીઓ સાથે સારો તાલમેલ બનશે. તમને ધંધામાં સારો લાભ થશે. તમને કેટલીક જગ્યાએથી નવી નવી રોજગારની તકો મળી શકે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ 3 રાશિઓને તેમનો સાચો પ્રેમ મળશે. તમારા મનગમતા પાત્ર સાથે તમારા લગ્ન થશે. ઉચ્ચ અધિકારીઓનો પૂરો સાથ મળશે. તમારું નસીબ ચમકવાનું છે. તમને કોઈપણ કામમાં સફળતા મળશે. મંગળવાર અથવા શનિવારે પીપળાના ઝાડની પૂજા કરવાથી તમારી બધી જ મનોકામના પુરી થશે. તો ચાલો જાણીએ કઈ 3 રાશિ છે જેનું નસીબ 3 દિવસમાં બદલવા જઈ રહ્યું છે.

1. તુલા રાશિ:

આ રાશિના જાતકોને હનુમાનજીના આશીર્વાદ મળશે. તમારા જીવનમાં ખુશીઓ આવશે. અને આ ખુશીથી તમને માનસિક અને શારીરિક શાંતિ મળશે. તમારા મનપસંદ જીવન સાથે સાથે લગ્ન થશે અને લગ્ન જીવનમાં કોઈ બાધા નહિ આવે.

2. મીન રાશિ:

આ રાશિના જાતકો પર હનુમાનજીની ખાસ કૃપા થવાની છે. હનુમાનજીની કૃપાથી તમારી પ્રગતિ થશે. ધંધો કરતા લોકોને ધંધામાં ખુબ જ નફો થવાની શક્યતા છે. તમારા જીવનની બધી જ તકલીફો દૂર થશે. સમાજમાં તમારા માન-સમ્માનમાં વધારો થશે.

3. સિંહ રાશિ:

આ રાશિના જાતકોને હનુમાનજીના આશીર્વાદ મળશે. તમને તમારો સાચો પ્રેમ મળવાની સંભાવના છે. લગ્ન જીવનમાં ખુશીઓ આવશે. મિલકત સંબંધિત લાભ થવાની શક્યતા છે. તમને કોઈપણ કામમાં સફળતા મળશે. રાજકારણ સાથે જોડાયેલા લોકોને સારા સમાચાર મળી શકે છે.