પોતાના સાથીને તાવ આવ્યો તો કપિરાજે કરી ખુબ જ સારી રીતે દેખરેખ, ગરમ પાણીનો શેક કર્યો અને હોમવર્ક પણ કરી આપ્યું, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા ઉપર પ્રાણીઓને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. ઘણા…

શરીરને સ્વસ્થ રાખવા કસરત કરવા માટે આ યુવકે પસંદ કરી એવી જગ્યા કે હાથ છૂટ્યો હોત તો શરીરનો એક પણ અંગ સાજો ના બચતો, જુઓ વીડિયો

આજના યુવાનો જિમની અંદર ખુબ જ પરસેવો વહાવતા જોવા મળે છે, દરેક વ્યક્તિ પોતાની જાતને એકદમ સ્વસ્થ રાખવા માંગતા હોય છે, પરંતુ આજે જિમના ઘેલા કરતા આજના યુવાનોને વાયરલ થવાનું…

જોતજોતામાં જ મોર્ડન ટેક્નોલોજીની મદદથી ઊભુ કરી દીધુ બે માળનું ઘર, જુઓ વીડિયો

પોતાના ઘરનું સપનુ કોણ નથી જોતુ ? કેટલાક લોકો પોતાના જીવનભરની પુંજી ઘર બનાવવામાં લગાવી દે છે. માથા પર છત માટે લોકોને દિવસ-રાત મહેનત કરવી પડે છે. જે બાદ તેમના…

ચોર ચોરી કરવા માટે ઘૂસ્યો ઘરમાં, પછી જે થયું તે વિચારી હસી હસીને પાગલ થઇ જશો- જુઓ વીડિયો

સોશિયલ મીડિયાની દુનિયા ફની વીડિયોથી ભરેલી છે. આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં દરરોજ મોટી સંખ્યામાં વીડિયો જોવા અને અપલોડ કરવામાં આવે છે. તેમાંથી કેટલાક એટલા રમુજી હોય છે કે…

‘પેગ બના દે યાર’ ગીત પર ભાભી અને દિયરે કર્યો એવો ધાંસૂ ડાંસ કે લોકો પણ બોલી ઉઠ્યા વાહ !

દિયરે લીધી હલ્કામાં તો ડાંસ ફ્લોર પર ભાભીએ કર્યો એવો કમરતોડ ડાંસ કે લોકો બોલ્યા- ભારે પડી ગયુ ને ભૈયા…! હાલ તો ભારતમાં લગ્નની સિઝલ ચાલી રહી છે અને સામાન્ય…

Video: લગ્ન પહેલા રોડ પર સ્કૂટી લઈને નિકળી દુલ્હન, બોલી- શાદી કે મંડપ સે ખુદ કો ભગા

લગ્નમાં થતી મસ્તીના વીડિયો આજકાલ ખુબ વાયરલ થઈ રહ્યા છે. લોકો પોતાના લગ્નને યાદગાર બનાવવા અવનવા પ્રયોગો કરતા હોય છે. ક્યારેક વરરાજાના મિત્રો દ્વારા મજાક કરવામાં આવે છે તો ક્યારે…

પાર્કમાં હાથીને જોવા માટે આવેલા પ્રવાસીઓમાં એક છોકરીએ કરી એવી હરકત કે ગજરાજને આવી ગયો ગુસ્સો, પછી કર્યું એવું કે… જુઓ વીડિયો

હાથી અને માણસોની મિત્રતા વર્ષો જૂની છે,  સોશિયલ મીડિયામાં હાથી અને માણસની આ મિત્રતાના ઘણા બધા વીડિયો પણ આપણે વાયરલ થતા જોયા હશે, હાથીએ જંગલનું ખુબ જ વિશાળકાય પ્રાણી છે…

રેસિંગ કારની જેમ પહાડી વિસ્તારમાં પુરપાટ ઝડપે કાર લઈને આવ્યો કાર ચાલાક, અચાનક થયું એવું કે કાર હવામાં કેટલાય ફૂટ ઉછળી પછી… જુઓ વીડિયો

દેશ અને દુનિયામાં રોજ ઘણા બધા અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે,  ઘણા અકસ્માતની ઘટનાઓ કેમેરામાં પણ કેદ થઇ જતી હોય છે  જેને જોઈને આપણા પણ રૂંવાડા ઉભા થઇ જતા…