ખબર ખેલ જગત

ક્રિકેટર રાશિદ ખાનનો પરિવાર ફસાયો છે અફઘાનિસ્તાનમાં, બહાર કાઢવા માટે રાશિદ આવી ગયો ચિંતામાં

અફઘાનિસ્તાનની હાલત હાલમાં ખુબ જ ખરાબ થઇ રહી છે. આ દેશ ઉપર હાલમાં તાલિબાન દ્વારા કબ્જો કરી લેવામાં આવ્યો છે. જેના કારણે લોકો પોતાનો જીવ બચાવી અને દેશ છોડી ભાગી રહ્યા છે. આ દરમિયાન ઘણી તસવીરો પણ સામે આવી છે. જેને જોઈને લોકો પણ હેરાન રહી ગયા છે. આફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોના કારણે સામાન્ય લોકો જ More..

ખબર

કમિશ્નરને છેલ્લો મેસેજ કરી અને પતિ પત્નીએ કરી લીધો આપઘાત, સુસાઇડ નોટમાં જણાવ્યું એવું કારણ કે સાંભળીને હચમચી જશો

કોરોના કે કેન્સર નહિ પણ આ દર્દનાક ડરામણી બીમારીથી લીધે પતિ પત્નીએ કરી લીધો આપઘાત, છેલ્લા શબ્દો જાણીને રડી પડશો હજુ દુનિયા કોરોના વાયરસના પ્રકોપથી ઉભી નથી થઇ શકી, કોરોના વાયરસે કેટલાય લોકોનો જીવ છીનવી લીધો છે, કેટલાય બાળકોને માતા પિતા વિનાના કરી દીધા છે, તો કેટલાય પરિવારને વેર વિખેર કરી નાખ્યા છે, હજુ પણ More..

ખબર

રાજકોટમાં જ એક યુવતીએ બીજી યુવતીને અપશબ્દો બોલી અને છુટ્ટા હાથે તૂટી પડી, વાળ પકડીને નીચે પછાડી, ઘટનાનો વીડિયો થયો વાયરલ

રંગીલા રાજકોટમાં યુવતીએ બીજી યુવતીના વાળ પકડીને નીચે પછાડી, ઘટનાનો વીડિયો થયો વાયરલ સોશિયલ મીડિયાની અંદર કોઈપણ નાની મોટી ઘટનાના વીડિયો કેદ થઇ જતા હોય છે અને આવા વીડિયોને જોઈને લોકો હેરાન પણ રહી જતા હોય છે, ત્યારે હાલ એવો જ એક વીડિયો રાજકોટમાંથી સામે આવ્યો છે જેમાં બે યુવતીઓ એક બીજા સાથે મારા મારી More..

ખબર

તાલિબાનથી નથી ડરતા રતનનાથ મંદિરના પૂજારી, કહ્યુ કે “ભાગીશ નહિ, છેલ્લા શ્વાસ સુધી મંદિરમાં રહીશ”- જાણો વિગત

રવિવારના રોજ અફઘાનિસ્તાન ઉપર તાલિબાનીઓ દ્વારા કબ્જો કરી લેવામાં આવ્યો. અને રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડી અને ઓમાન ચાલ્યા ગયા. તાલિબાનનો કાબુલ ઉપર કબ્જો કરવો અને દેશમાં ફેલાઈ રહેલી અરાજકતાના કારણે પોતાનો જીવ બચાવીને લોકો મોટી સંખ્યામાં ભાગી રહ્યા છે. પરંતુ કાબુલમાં આવેલા રતનનાથ મંદિરના પૂજારી પંડિત રાજેશ કુમારે પોતાનો જીવ બચાવવા માટે કબુલામથી ભાગવાની More..

ખબર વાયરલ

અફઘાનિસ્તાન ઉપર કબ્જો મેળવ્યા બાદ તાલિબાનીઓ કરી રહ્યા છે એવી હરકતો કે વીડિયો જોઈને તમે પણ ગુસ્સો આવશે

તાલિબાનીઓ દ્વારા અફઘાનિસ્તાન ઉપર કક્બ્જો કરી લેવામાં આવ્યા છે, જેના કારણે અફઘાનિસ્તાનના લોકો પોતાનો જીવ બચાવી અને  દેશ છોડી ભાગવા માટે પણ મજબુર બની ગયા છે, આ દરમિયાન અફઘાનિસ્તાનના લોકોની દયનિય સ્થિતિના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આપણે જોયા. Taliban’s terrorists right now: pic.twitter.com/2F8qHzw6No — Asaad Hanna (@AsaadHannaa) August 16, 2021 દેશ છોડીને ભાગી More..

ખબર

કાબુલમાંથી 120 ભારતીયોને લઈને જામનગર પહોંચ્યું વાયુસેનાનું વિમાન, તસ્વીર આવી સામે

અફઘાનિસ્તાન ઉપર થયેલા તાલિબાનના કબ્જા બાદ હવે આખી દુનિયાની નજર ત્યાં ટકેલી છે. ભારત સમેત બીજા દેશ પણ પોતાના નાગરિકોને બહાર કાઢવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. ભારતે થોડા દિવસ પહેલા જ કેટલાક લોકોને બહાર કાઢ્યા અને હજુ પણ આ મિશન ચાલુ જ રહેશે. ભારતીય વાયુ સેનાનું વિમાન અફઘાનિસ્તાનમાંથી ભારતીય રાજદૂત સમેત અન્ય નાગરિકોને લઈને More..

ખબર

રાજકોટના અકસ્માતમાં સગાઈ કરેલા યુવકે પોતાની ફિયાન્સી ગુમાવી, જે વ્યક્તિ સાથે જીવવા મરવાના સપના જોયા હતા, તે વ્યક્તિને આંખો સામે જ દમ તોડતા જોઈ

રાજકોટમાં સગાઇ થયેલું કપલ નીકળ્યું કાકાના ઘરે જવા, રસ્તામાં કાળ બનીને આવ્યો ટ્રક, ભાવિ ભરથારની આંખો સામે જ યુવતીનું મોત સમગ્ર રાજ્યમાં ઠેર ઠેરથી અકસ્માતની ખબરો સતત સામે આવતી રહે છે. રોડ અકસ્માતની અંદર ઘણા લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે હાલ એક કમકમાટી ભરેલી ઘટના રાજકોટમાંથી સામે આવી છે, જેમાં સગાઈ કરેલ કપલ More..

ખબર

અફઘાનિસ્તાનમાં સેંકડો લોકોથી ભરેલા અમેરિકી વિમાનની અંદરની તસ્વીર આવી સામે ? જોઈને તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે

અફઘાનિસ્તાનમાં હાલ અફરા તફરીનો માહોલ સર્જાયેલો છે. અફઘાનિસ્તાનમાં તાલિબાની રાજ આવી જવાના કારણે લોકો દેશ છોડીને ભાગી રહ્યા છે, જેમાં અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા આપણે જોયા છે, જે જોઈને આપણું પણ હૈયું કંપી ઉઠે. ઘણા લોકો પોતાનો જીવ બચાવવા માટે પ્લેન ઉપર બસની જેમ ટીંગળાઇને પણ દેશ છોડવા માંગે More..