ખબર

મોદીજી અમને બચાવી લો…ભારતમાં રહેતા અફઘાનીઓની PM ને કરી વિનંતી:એક એકને પકડી પકડીને મારી નાંખશે; જલ્દી

છેલ્લા 10 દિવસથી અફઘાનિસ્તાનમાં ભયનો માહોલ વ્યાપેલો છે, લોકો ભયના માર્યા દેશ પણ છોડી રહ્યા છે, તો ઘણા લોકો હજુ દેશની અંદર જ છે, પરંતુ હવે વિરોધ માટે અવાજ ઉઠવાનું પણ શરૂ થઇ ગયું છે. તાલિબાન વિરુદ્ધ લોકોએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે અને તે ઘણા શહેરોમાં પણ ફેલાઈ ગયું છે. જેમાં રાજધાની કાબુલ More..

ખબર

તાલિબાનથી ફફડીને લોકો બાથરૂમમાં પુરાયા પરિવારના 16 લોકો! ને પછી જે થયું તે

છેલ્લા અઠવાડિયાથી તાલિબાને અફઘાનિસ્તાનમાં આતંક મચાવ્યો છે. એવામાં હવે સમાચાર મળી રહ્યા છે કે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ થી લઈને કંધાર અને જલાલાબાદ થી લઈને હેરાત સુધી મોટા ભાગના નાના મોટા શહેરમાં સન્નાટો છે. રોડ પર એક ચોક પર ફક્ત હથિયારધારી તાલિબાની સૈનિકો જોવા મળી રહ્યા છે. આપણા જેવા સામાન્ય લોકોમાં તાલિબાનથી એવા ફફડી ઉઠ્યા છે More..

ખબર

જોરથી અવાજ આવ્યો, જોયું તો છત પર.. અમેરિકાના પ્લેનમાંથી અફઘાની યુવકોની પડવાની કહાની, વલી સાલેકની જુબાની

ધાબા ભૂકંપ જેવું ધ્રુજી ગઈ, બે ચીંથરેહાલ લાશ પડી એ જોઈને પત્નીનો તો બેભાન થઈ ગઈ જાણો પછી શું થયું…નબળા હૃદય વાળા દૂર રહે અફઘાનિસ્તાન પર તાલિબાની લડાકુઓના કબજા પછી દરેક જણ જેમ બને તેમ પોતાનો દેશ છોડવા ઈચ્છે છે.તેના લીધે કાબુલ એરપોર્ટ પર 16 ઓગસ્ટે ઘણી માત્રામાં લોકો ભેગાં થયા હતા.સોશિયલ મીડિયા પર એક More..

ખબર

અરવલ્લીમાં યુવકે પહેલા યુવતીને માર માર્યો હતો, પછી કરી લીધું અપહરણ, CCTV માં ઘટના થઇ કેદ

ગુજરાતમાંથી લવ જેહાદના મામલાઓ સતત સામે આવવા લાગ્યા છે, પોલીસ દ્વારા પણ હવે આવા મામલાઓમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે, હાલ એક ખુબ જ ચોંકવાનારી ઘટના અરવલ્લી જિલ્લ્માંથી સામે આવી છે, જ્યાં એક યુવકે પહેલા યુવતીને માર માર્યો અને બાદમાં તેનું અપહરણ કરી લીળી હોવાનું સીસીટીવી ફુટેજમાં  જોવા મળી રહ્યું છે. આ બાબતે More..

ખબર

સુરતમાં ફરીવાર મહેંકી માનવતા, ત્રણ વર્ષના માસુમ બાળકે અકસ્માત ગુમાવ્યા પ્રાણ, તો પરિવારે દાન કરી આંખો

3 વર્ષનો દીકરો કાર નીચે કચડાઈ ગયો તો પરિવારે માસૂમની આંખોનું દાન કર્યું અને કહ્યું કે દૃષ્ટિ જીવિત રહેશે અંગદાન પ્રત્યે હવે લોકો ખુબ જ જાગૃત બન્યા છે અને તેમાં પણ આપણા ગુજરાતના સુરતની અંદર તો અવાર-નવર માનવતા મહેંકી ઉઠવાના કિસ્સાઓ સતત સામે આવતા રહે છે, ત્યારે હાલ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે, More..

ખબર

“લગ્નની તસવીર સંતાડી દે, તાલિબાનીઓને ખબર ના પડી જાય કે….”, કાબુલમાં પત્નીએ પતિએ ભારતમાંથી મોકલ્યો સંદેશ

બહેનને મળવા માટે અફઘાનિસ્તાન ગઈ હતી આ ભારતીયની પત્ની, આગળ જે થયું એ જાણીને રુવાડા ઉભા થઇ જશે અફઘાનિસ્તાનની હાલત દીસવે દિવસે ખરાબ થતી જઈ રહી છે, તાલિબાનીઓ દ્વારા કબ્જો કરી લેવામાં આવતા લોકો ગમે તેમ કરીને દેશ છોડવા માંગે છે, આ દરમિયાન ઘણા એવા ભયાનક દૃશ્યો પણ સામે આવ્યા છે, તો આ બધા વચ્ચે More..

ખબર

ગુજરાતમાં ત્રીજી લહેરનો ફફડાટ, આ મહાનગરમાં 5 મહિનાના બાળકે કોરોનાના કારણે ગુમાવ્યો જીવ

કોરોના વાયરસની પહેલી અને બીજી લહેરના કારણે લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, તો હજુ પણ ત્રીજી લહેરની આશંકા પણ સેવવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેર બાળકો માટેખતરા રૂપ બની શકે છે, ત્યારે હાલમાં જે ખબર આવી છે તેના કારણે ગુજરાતીઓમાં ત્રીજી લહેરને લઈને ફફડાટ વ્યાપી ગયો છે. More..

ખબર

અફઘાનિસ્તાનમાં 150 ભારતીય લોકોને ઉઠાવી લીધા? હચમચાવી દે એવા ખરાબ સમાચાર આવ્યા- જાણો

અફઘાનિસ્તાનમાં હાલ લોકોની હાલત ખુબ જ ખરાબ થઇ રહી છે, ઘણા લોકો અફઘાનિસ્તાન છોડી અને દેશની બહાર જવા માટે કાબુલ એરપોર્ટ ઉપર ભેગા થયા છે. ત્યારે હાલ અફઘાનના ઘણા મીડિયા હાઉસ દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો છે કે કાબુલથી નીકળવાની રાહ જોઈ રહેલા કેટલાય તાલિબાનીઓએ અપહરણ કરી લીધું છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે અપહરણ કરવામાં More..