ખબર

લોકડાઉનમાં ચાલી રહી હતી ફાર્મહાઉસમાં પાર્ટી, અંદર એકથી એક ચડિયાતી રૂપલલનાઓ નાચી રહી હતી અને…

લોકડાઉનમાં આવી રીતે ચાલી રહ્યો હતો જીસ્મનો ધંધો, પોલીસે જઈને ત્યાં જોયું તો ઉડી ગયા હોંશ કોરોના સંકટથી ઝઝૂમી રહેલા મહારાષ્ટ્રમાં લોકડાઉન વચ્ચે પુનાના એક ફાર્મહાઉસમાં લોકડાઉનની મજાક બનાવવામાં આવી રહી હતી. અહીં પાર્ટીની આડમાં દેહવિક્રયનો વ્યાપાર ચાલી રહ્યો હતો. પાડોશીઓની ફરિયાદ પર જયારે પોલિસ પહોંચી તો આ મામલાનો ખુલાસો થયો. ફાર્મહાઉસમાં થઇ રહેલ પાર્ટીનો More..

ખબર

સાસરિયા આપતા હતા ત્રાસ, પતિ કહેતો મા-બાપના કહેવાથી લગ્ન કર્યા છે, પરિણિતાએ છાંટી લીધુ સેનેટાઇઝર અને પછી…

મહેસાણા : પરિણિતાએ સાસરિયાના ત્રાસથી કંટાળીને શરીર પર છાંટ્યું સેનેટાઇઝર અને પછી… ગુજરાત : મહેસાણાના રાધનપુરથી એક મહિલાના આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં રાધનપુરની ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેનાર પરિણિતાએ શરીર પર સેનેટાઇઝર છાટી અગ્નિસ્નાન કરી જીવન ટૂંકાવ્યુ છે. આ મહિલાએ તેના સાસરીયાના ત્રાસથી કંટાળી આ પગલુ ભર્યુ હોવાનું બહાર આવ્યુ છે. મહિલાની માતાએ આ મામલે More..

ખબર

સુરત : PIનો યોજવામાં આવ્યો વિદાય સમારંભ, કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડ્યા તો મોટું એક્શન લેવાઈ ગયું

આ કોરોના મહામારીના સમયમાં કોરોનાના નિયમોનું પાલન ન કરનાર પર પોલિસ કાર્યવાહી કરે છે, પરંતુ આ નિયમોનું જો પોલિસ જ પાલન ન કરે તો ? હાલ તો સિગણપોર પોલિસ સ્ટેશનના PIની બદલી થતા તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો, આ સમારંભ ફાર્મહાઉસમાં યોજાયો હતો અને અહીં કોરોનાના નિયમોના ધજાગરા ઉડ્યા હતા. સુરતના સિંગણપોર પોલિસ સ્ટેશનના PIની More..

ખબર

અમેરિકામાં 22 વર્ષિય મહિલા બની વેક્સિનના કારણે કરોડપતિ, જાણો વિગત

અમેરિકાના ઓહિયોમાં કોરોના વેક્સિનના કારણે એક 22 વર્ષિય મહિલા કરોડોની માલકિન બની ગઇ. આ મહિલાને સરકાર દ્વારા વેક્સિનેશન પ્રમોટ કરવા માટે શરૂ કરવામાં આવેલ લોટરી યોજનાના ફર્સ્ટ વિનર તરીકે પસંદ કરવામાં આવી છે. વેક્સિનેશન પ્રતિ જાગરૂકતા પેદા કરવા માટે સરકારે હાલમાં જ આ યોજના શરૂ કરી છે. આ પર પહેલા પુરસ્કાર વિજેતાઓની ઘોષણા ગુરુવારે કરી, More..

ખબર

ચોમાસાને નહિ નડે તાઉ તે અને યાસ વાવાઝોડાની અસર, આ મહિનામાં જ શરૂ થશે ચોમાસુ, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?

આપણા દેશે થોડા  દિવસની અંદર જ બે ભયંકર વાવાઝોડાના સામના કર્યા. તાઉ તે નામનું વાવાઝોડું ગુજરાતને હચમચાવી ગયું તો યાસ નામના વાવાઝોડાએ પશ્ચિમ બંગાળ અને કેરળમાં પ્રકોપ જોવા મળ્યો. પરંતુ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ બંને વાવાઝોડાની અસર  ચોમાસા ઉપર નહિ જોવા મળે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુરુવારના રોજ ચોમાસાને લઈને બંગાળની More..

ખબર

AIIMSમાં કોરોના દર્દીએ કૂદીને આપ્યો જીવ, ટોયલેટના વિંડોથી લગાવી છલાંગ : 57 વર્ષના દર્દીએ દીકરાને ફોન કરીને કહ્યુ

પટના AIIMSના પાંચમા માળેથી કૂદીને 57 વર્ષના એક કોરોના દર્દીએ જીવ આપી દીધો. હોસ્પિટલ પ્રબંધવ આત્મહત્યાનું કારણ દર્દીનું બીમારથી કંટાળી જવું જણાવે છે. બિહારની રાજધાની પટનામાં સ્થિત AIIMSમાં બુધવારે સાંજે લગભગ 5.30 વાગ્યા આસપાસ બેગુસરાય જિલ્લાના ચિરતૌલા ગામના રહેવાસી 57 વર્ષના રામચંદ્ર શાહે એમ્સના પાંચમા માળના ટોયલેટથી છલાંગ લગાવી દીધી. આ ઘટનામાં તેની મોત થઇ More..

ખબર

VIDEO: સાગર હત્યાકાંડમાં થયો ચોંકાવનારો ખુલાસો, સાગરને હોકીથી મારતા દેખાઇ રહ્યા છે સુશીલ કુમાર

સાગર હત્યાકાંડના આરોપી ઓલંપિયન રેસલર સુશીલ કુમારની એક તસવીર સામે આવી છે, જેમાં તે હોકી લઇને સાગરને માર મારતા જોવા મળી રહ્યા છે. આ તસવીર એ વીડિયો ક્લિપમાંથી લેવામાં આવી છે જે સુશીલ કુમારના સાથીએ ઘટના સમયે મોબાઇલમાં રેકોર્ડ કરી હતી. સાગર ઘનખડ હત્યાકાંડ મામલે ઓલંપિયન પહેલવાન સુશીલ કુમારની તો મુશ્કેલીઓ ખત્મ થવાનું નામ જ More..

ખબર

અરે બાપ રે… લગ્નમાં વરમાળા બાદ જ કન્યાનું આ કારણે થઇ ગયું મોત તો વરરાજાએ તેની બહેન સાથે જ કરી લીધા લગ્ન

કોરોના વાયરસના કારણે લગ્નનો પ્રથમ મોટો બદલાવ આવ્યો છે ત્યારે  આ દરમિયાન લગ્નોમાંથી એવી એવી ઘટનાઓ સામે આવે છે જે જાણીને આપણે પણ હેરાન રહી જઈએ. હાલ એવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના ઇટાવામાંથી સામે આવી છે જ્યાં ચાલુ લગ્નમાં જ કન્યાનું મોત થવાના કારણે વરરાજાએ સાળી સાથે લગ્નના ફેરા ફર્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર More..