કેનેડામાં થયા કલોલના પટેલ પરિવારના અગ્નિ સંસ્કાર, તસવીરો જોઇ તમે પણ થઇ જશો ભાવુક

થોડા સમય પહેલા જ કલોલમાંથી એક પટેલ પરિવારની ઘટના સામે આવી હતી. કલોલના એક ગામનો પરિવાર અમેરિકા જવા માટે નીકળ્યો હતો, પરંતુ તેમનું સપનું કેનેડા-યુએસ બોર્ડર ઉપર જ રોળાઈ ગયું…

BREAKING : લોન લીધી હોય તો જલ્દી વાંચજો, RBI ગવર્નર શક્તિકાંત દાસે તમારી કામની વાત કહી દીધી

વર્ષ 2022માં RBIની પ્રથમ નાણાકીય નીતિ સમિતિ (MPC)ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટમાં કોઈ ફેરફારની જાહેરાત કરવામાં આવી…

ઘરજમાઇ રાખતા પહેલા સો વાર વિચારજો ! સુરતમાં ઘરજમાઇ તરીકે રહેતો યુવક એવો કાંડ કરી ગયો કે…

લગ્નના 6 મહિનામાં પતિએ કરી નાંખી પત્નીની હત્યા….સુરતના કીમ ગામે ચકચાર મચી ગઈ ગુજરાતભરમાંથી ઘણીવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર લગ્નેતર સંબંધોની આડમાં હત્યા કરી દેવામાં આવતી હોય…

કપલનુ હવામાં રોમાન્સ અને સંંબંધ બાંધવાનું સપનું થઇ શકે છે પૂરુ, જાણો કેટલા આપવા પડશે પૈસા

હવામાં સુખ માણવા એરલાઈન્સ લાવી જોરદાર ઓફર! ટિકિટ લેવા થઈ રહી છે પડાપડી ઘણા લોકો દુનિયામાં અલગ-અલગ રીતે પ્રેમ અને રોમાન્સ કરવાના સપના જુએ છે અને ઘણા લોકો પોતાના સપનાને…

સોશિયલ મીડિયા પર દોસ્તોએ કાળી કરતૂત કરી તો 12 મુ ભણતી છોકરીએ કરી લીધી આત્મહત્યા…

સોશિયલ મીડિયા પર મિત્રોએ એવું ગંદુ કામ કર્યું કે 17 વર્ષની વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા, ઘરમાં બહેન દીકરીઓ હોય તો ચેતી જજો… આજ કાલ તો જાણે કે સોશિયલ મીડિયાનો ક્રેઝ ઘણો…

પ્રધાનમંત્રી સાથે જેમની તસવીર થઇ હતી વાયરલ તેમના આલીશાન ઘરની તુલના થાય છે અંબાણીના એંટીલિયાથી, કિંમત સાંભળી હોંશ ઉડી જશે

14 માળના મહેલમાં રહેશે સ્ટોક માર્કેટના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા, તસવીરો સાથે જાણો આનાથી જોડાયેલી ખાસ વાતો રાકેશ ઝુનઝુનવાલાને ભારતીય શેરબજારના બિગ બુલ કહેવામાં આવે છે. તેમણે શેરબજારમાં નાણાંનું રોકાણ…

28 વર્ષ મોટા વ્યક્તિ સાથે આ યુવતિએ કર્યા લગ્ન, લોકો સમજે છે બાપ-દીકરીની જોડી

22 વર્ષની યુવતીએ કર્યા 50 વર્ષના વ્યક્તિ સાથે લગ્ન, લોકો સમજે છે બાપ-દીકરી…આ જોઈને કળયુગ પણ શરમાઈ જશે કહેવાય છે કે પ્રેમમાં ધર્મ, અમીર કે ગરીબ જેવી બાબતોથી કોઈ ફરક…

જેલ છે કે ઐય્યાશીનો અડ્ડો ! જૂનાગઢ જેલમાં કેદીનો મનાવવામાં આવ્યો જન્મદિવસ, આરોપીઓએ કાપી કેક અને પછી…

ગુજરાતના જૂનાગઢમાંથી હાલ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોવા મળી રહ્યુ છે કે, જૂનાગઢની જેલ કેદીઓ માટે ઐય્યાશીનો અડ્ડો બની ગઇ છે. કારણ કે આ જેલને જે વીડિયો વાયરલ…