મનોરંજન

નોરા ફતેહીના આ સ્ટાઈલિશ ગાઉનની કિંમત છે 3 લાખ રૂપિયા, જુઓ તસ્વીર એક ક્લિકે

નોરા ફતેહીએ એવો સિંડ્રેલા ટાઈટ ડ્રેસ પહેર્યો કે વારંવાર સરખો કરતા જોવા મળી, જુઓ

નોરા ફત્તેહી બૉલીવુડની એ એક્ટ્રેસમાં શામેલ છે જે તેના ડાન્સ અને ફેશન સેન્સ માટે ઓળખવામાં આવે છે. હાલમાં જ નોરાનો એરપોર્ટ લુક ઘણો વાયરલ થયો હતો. હાલમાં જ નોરાની એ તસ્વીર સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે. નોરા ગમેતે આઉટફિટ પહેરે તે સારા જ લાગે છે, નોરાના આઉટફિટની ચર્ચા થતી રહે છે.

Image source

નોરા ફતેહી આજકાલ ગુરુ રંધાવા સાથે તેના મ્યુઝિક વિડીયો નાચ મેરી રાની…ના પ્રમોશનમાં વ્યસ્ત છે. નોરા આ સોંગની સફળતાને લઈને ખુબ જ આનંદ માણી રહી છે. સોશિયલ મીડિયામાં નોરાનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં નોરા આકર્ષણનું કેન્દ્ર બની રહી તે માટે તેને ટ્રેન્ડી આઉટફિટ પર પસંદગી ઉતારી છે. આ વીડિયોમાં તે વેનિટી વૈનમાંથી ઉતરતી નજરે ચડે છે.

Image source

નોરાનું આ ગાઉન ઇન્ટરનેશનલ બ્રાન્ડ માર્ચેજાનું ફ્લોરલ ગાઉન હતું. આ ગાઉન પહેરીને નોરા બિગબોસ-14માં તેના સોંગના પ્રમોશન માટે ગઈ હતી.

Image source

તે પીળા કલરનાફ્લોરલ ગાઉનમાં તે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ડ્રેસની નેકલાઇન તેને વધુ સ્ટાઇલિશ અને ટ્રેન્ડી બનાવી હતી.ફેન્સ તેમના આ દેખાવની પ્રશંસા કરી રહ્યા છે. આ ડ્રેસની સાથે તેણે ગોલ્ડ ઇયરિંગ્સ અને બ્રેસલેટ પણ પહેર્યું હતું. તેણે સ્ટ્રેપી હીલ્સ પણ કેરી કરી હતી. નોરાના આ ડ્રેસ બધામાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ ગાઉનમાં નોરા ખુબ જ સુંદર લાગી રહી હતી. તમારામાં ઘણા લોકો એવા હશે જે આ ડ્રેસની કિંમત જાણવા માટે ઉત્સુક હશે. જણાવી દઈએ કે, આ ડ્રેસની કિંમત $3995 એટલે કે લગભગ 2,96,059 છે.

Image source

નાચ મેરી રાની ગીતને 74 મિલિયનથી વધુ લોકોએ જોયું છે. નોરાએ આ સોંગ વિષે સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, ગુરુ રંધાવા, તમારી સાથે કામ કરવાનો અનુભવ બહુ જ સારો રહ્યો. આ સાથે જ નોરાએ તેના ફેન્સનો પણ આભાર માન્યો હતો.

Image source

મૂળ કેનેડાની 28 વર્ષીય એક્ટ્રેસે બહુ જ ઓછા સમયમાં બોલીવુડમાં ઓળખ બનાવી લીધી હતી. નોરા હિન્દી, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. નોરાએ તેની કરિયરની શરૂઆત બોલીવુંફ ફિલ્મ ‘રોઅર’ થી કરી હતી. નોરાને આઈટમ નંબરથી ઘણી પ્રસિદ્ધિ મળી હતી.

Image source

નોરાએ ટેમ્પર, બાહુબલી, કિક-2 જેવી ફિલ્મમાં આઈટમ નંબર કર્યા છે. તે બિગબોસ 9બની સ્પર્ધક પણ બની હતી. નોરાને સૌથો વધુ પ્રસિદ્ધિ ફિલ્મ સત્યમેવ જયતેના ‘દિલબર’ આઈટમ સોંગથી મળી હતી. હાલ નોરા ભુજ અને સ્ટ્રીટ ડાન્સર 3 ડીમાં વ્યસ્ત છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi) on