આપણી આસપાસ અને અને આપણે જયારે ક્યાંક બહાર જઈએ ત્યારે ઘણા એવા નજારા જોતા હોઈએ છીએ જેને કેમેરા અને આંખોમાં કેદ કરી લેવાનું મન થઇ જાય. એ નજારાઓ આપણી યાદોમાં હંમેશા રહેતા હોય છે. પરંતુ કેટલીક દુર્લભ વસ્તુઓ પણ ક્યારેક જ જોવા મળતી હોય છે. આજે અમે તમને એવી જ કેટલીક તસવીરો બતાવીશું જે જોવું પણ More..
વાયરલ
વિમાનમાં ના બેસી શક્યો આ વ્યક્તિ તો ઘરની છત ઉપર જ બનાવી દીધું 10 લાખનું વિમાન, જુઓ તસવીરો
ઘણા લોકો વિમાનમાં બેસવાના સપના જોતા હોય છે ત્યારે ઘણા લોકો ડરના માર્યા નથી બેસતા તો ઘણા લોકો પોતાની આર્થિક પરિસ્થિતિના કારણે વિમાનમાં બેસવાની મજા નથી માણી શકતા, પરંતુ આ દરમિયાન જ એક વ્યક્તિને વિમાનમાં ના બેસવા ઉપર તેને જે કર્યું તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આ વ્યક્તિ છે રાંચીથી 30 કિલોમીટર દૂર આવેલા More..
મહિલાની સાથે વાંદરાએ કાપ્યા લીલા શાકભાજી, જોનારનું મોઢું ખુલ્લું ને ખુલ્લું જ રહી ગયું, વાયરલ થયો વીડિયો
સોશિયલ મીડિયામાં ઘણા વિડીયો રાતો રાત વાયરલ થઇ જતા હોય છે, ઘણા વીડિયોને જોઈને આપણે પણ વિચારમાં પડી જઈએ તો ઘણા વીડિયોની અંદર ભારતીયોના જુગાડ જોવા મળી જાય છે. આપણે ત્યાં એવું કહેવાય છે કે સ્ત્રી કંઈપણ કરી શકે છે. તેનું જ એક ઉદાહરણ આપતો વીડિયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઇ રહ્યો છે. આપણે મોટાભાગે More..
ડીજેના તાલે જાનૈયાઓ નાચી રહ્યા હતા, ત્યાં ઘોડી વરરાજાને લઈને ભાગી ગઈ લોકોના શ્વાસ અધ્ધર થયા, જુઓ વીડિયો
પાટણના હારીજ તાલુકાના રોડા ગામે લગ્ન કરવા જતા વરરાજા સાથે વિચિત્ર ઘટના બની છે. લગ્નના વરઘોાડામાં જાનૈયાઓ નાચવામાં વ્યસ્ત હતા ત્યારે અચાનક જ ઘોડી ભડકી અને વરરાજાને લઇને ભાગી ગઇ. મળતી વિગત પ્રમાણે, રોડા ગામમાં એક દેવીપૂજક સમાજના યુવકના લગ્ન રોડા ખાતે યોજાઈ રહ્યા હતા. ત્યારે લગ્નના વરઘોડામાં આ ઘટના બની હોવાનું જોવા મળ્યું. ઘોડી More..
સાપ જેવા દેખાતા જીવને આ રીતે ચાલાકીથી જીવતી જ ગળી ગઈ માછલી, આવું તમે પેહલા ક્યારેય નહિ જોયું હોય,જુઓ વીડિયોમાં
સોશિયલ મીડિયાની અંદર તમે ઘણા બધા બધા વીડિયો વાયરલ થતા જોયા હશે, ઘણા વીડિયો એવા પણ હોય છે જે તમારા પણ હોશ ઉડાવી દે. હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને તમારા પણ હોશ ઉડી જશે. આપણે મોટાભાગે એક જીવને બીજા જીવનો શિકાર કરતા જોયા હશે, ઘણા જીવ તો More..
ગાડીમાંથી કરતા હતા ધ્વનિ પ્રદુષણ અને પછી પોલીસે જે કર્યું એ લોકો જોતા જ રહી ગયા, જુઓ વીડિયો
ઘણા યુવાનો બાઇકમાં કંપની દ્વારા લાગેલા સાઇલેંસરની જગ્યાએ મોડિફાઇડ સાઇલેંસરનો ઉપયોગ કરે છે. બાઇકોમાં લોકો સાઇલેંસરને મોડિફાઇડ કરાવે છે આ કારણે રસ્તાઓ પર તેનો અવાજ વધુ થાય છે. કર્ણાટકના મણિપાલમાં પોલિસે આવી બાઇક પર સકંજો કસવામાં માટે અભિયાન ચલાવી રહી છે. પોલિસ બાઇકોમાંથી મોડિફાઇડ સાઇલેંસર નીકાળાવી તેના પર બુલડોઝર ફેરવી રહી છે. પોલિસની કાર્યવાહીનો આ More..
વાયરલ વિડીયો : જાણો કોણ છે આ છોકરી જેના એક વીડિયો ને લીધે મોટી મોટી બ્રાન્ડ પણ ટ્રોલ કરી રહી છે ? જુઓ વીડિયો
સોશિયલ મીડિયા પર રોજ ઘણા વીડિયો શેર થતા હોય છે તેમાંથી કોઈ હિટ થઇ જાય છે તો કોઈ વીડિયો ફ્લોપ જાય છે. લોકો આવા વીડિયોને પોતાનું એન્ટરટેઇમેન્ટનું સાધન બનાવી દીધું છે. આવો જ એક વીડિયો હાલના સમયમાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે, અને આ વીડિયો ઉપર ઘણા મીમ બની રહ્યા છે. આ વીડિયો એક More..
આ ભાઈ ઘરની બારીમાંથી ફેંકી રહ્યો હતો કચરો અને પોતે જ પડી ગયો કચરાપેટીની ગાડીમાં, વીડિયો જોઈ પેટ પકડીને હસવા લાગશો
સોશિયલ મીડિયામાં ઘણા એવા વીડિયો હોય છે જે ખુબ જ વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર એવા એવા દૃશ્યો જોવા મળે છે જેને જોઈને આપણે પણ આપણું હસવું રોકી નથી શકતા. હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઇ રહ્યો છે. જે જોઈને તમે પણ તમારું હસવું રોકી નહીં શકો. આ વાયરલ More..