છોકરીએ સાપ હાથમાં લીધો તો સાપે પૂંછડી છટપટાવી..પછી જે થયું- જુઓ વીડિયો સોશિયલ મીડિયાની અંદર લોકો ફેમસ થવા માટે અવનવા અખતરાઓ કરતા હોય છે. આજકાલ લોકો કંઈક હટકે કરવા માંગતા હોય છે. જેના કારણે તે ચર્ચામાં આવે અને તેમના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જતા હોય છે. ત્યારે હાલમાં જ એક વીડિયો વાયરલ થઇ More..
વાયરલ
ગુજરાતમાંથી પણ હેવ વેક્સિન લીધા બાદ શરીર ઉપર, સિક્કા, ચાવી, વાસણો અને મોબાઈલ ચિપકવાની ઘટનાઓ આવી સામે
સોશિયલ મીડિયા ઉપર અને સમાચારોમાં વેક્સિન લીધા બાદ લોકોના શરીરમાં ચુમ્બકીય પાવર હોવાની ઘણી જ અફવા ફેલાઈ રહી રહે છે, જેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા આપણે જોઈએ છીએ. ઘણા દાવાઓ ખોટા હોવાનું પણ સામે આવે છે, પરંતુ હાલ ગુજરાતમાંથી પણ આવી ઘટનાનો વીડિયો વાયરલ થયો છે લોકો પણ વિચારમાં પડી ગયા છે. More..
પાણીપુરી ખાતી મહિલાઓ અને છોકરીઓને તમે બહુ જ જોઈ હશે, પરંતુ ગાય અને વાછરડાને પાણીપુરી ખાતા જોઈ છે ? જુઓ
પાણીપુરીનું નામ આવે એટલે કોઈપણ છોકરીના મોઢામાં પાણી ચોક્કસ આવી જાય. જો કે લોકડાઉનના કારણે ઘણી યુવતીઓ પાણીપુરીથી દૂર રહી જશે, પરંતુ હવે બધું ધીમે ધીમે ખુલવા લાગ્યું છે અને રસ્તા ઉપર ઉભેલી પાણીપુરીની લારીઓ ઉપર યુવતીઓને પાણીપુરી ખાતા આપણે જોઈ પણ શકીએ છીએ. પરંતુ શું તમે ક્યારેય ગાય અને વાછરડાને પાણીપુરી ખાતા જોયું છે More..
નેઈલ આર્ટિસ્ટ દ્વારા પોતાની કારીગરી કરવા માટે એક અબોલા જીવનો કર્યો ઉપયોગ, વીડિયો જોઈને લોકો ભડકી ઉઠ્યા
આજકાલ લોકો કંઈક હટકે કરવા માંગતા હોય છે. જેના કારણે તે ચર્ચામાં આવે. ઘણા કારીગરો પણ એવા હોય છે જે પોતાની વિશિષ્ટ કારીગરી દ્વારા લોકોને કંઈક અવનવું આપવા માંગતા હોય છે. ત્યારે હાલમાં એવા જ એક નેઇલ આર્ટિસ્ટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જે નખ ઉપર એક અલગ કારીગરી કરવા માટે તો ગયો More..
ગજબનો જુગાડ : મેટ્રોમાં સીટ મેળવવા માટે આ યુવકે કર્યો એવો જુગાડ કે હસીને લોથપોથ થઇ જશો, જુઓ વીડિયો
ફની વીડિયો : ભરેલી મેટ્રોમાં સીટ મેળવવા માટે એક વ્યક્તિએ લગાવ્યો ગજબ જુગાડ, જોઇને માથુ ચકરાઇ જશે આજ-કાલ ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. ઘણા લોકોના જુગાડ કરતા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે, ત્યારે હાલ એક એવા યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે મેટ્રોમાં More..
વરમાળા સમયે ભાઈની આંખમાં આંસુ જોઈને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી દુલ્હન, જુઓ ભાવુક કરી દેનારો વીડિયો
લગ્ન એક ખુશી ભરેલો પ્રસંગ છે. જેમાં એક નહિ પરંતુ બે બે પરિવારમાં ખુશીઓ ભરેલું વાતવરણ હોય છે. પરંતુ આ પ્રસંગની અંદર એક એવી ક્ષણ આવે છે જયારે દરેક વ્યક્તિની આંખમાં આંસુઓ છલકાઈ ઉઠે છે અને એ છે કન્યા વિદાયની ક્ષણ. કન્યા વિદાય ઉપર ઘણા ગીતો અને કવિતાઓ પણ લખાઈ છે, ગમે તેવા કઠણ કાળજાનો More..
દુર્ઘટનામાં ખોઈ બેઠી હતી આ મહિલા પોતાનો એક પગ, આજે કરે છે એવો ડાન્સ કે લોકો તાળીઓ પાડતા થાકતા નથી
આપણા શરીરનું કોઈ અંગ ના હોય તો આપણને કેવો અનુભવ થાય ? ઘણા લોકો જન્મ જાત ખોડ ખાંપણ સાથે જન્મે છે તો ઘણા લોકો અકસ્માતનો ભોગ બની પોતાના શરીરના કિંમતી અંગ ગુમાવતા હોય છે. પરંતુ આવા લોકોમાં વિશેષ પ્રતિભા પણ હોય છે. ઘણા લોકો પોતાના શરીરના મહત્વના અંગ વગર પણ એવા કારનામા કરે છે તે More..
દેશી ભાભીના ઠુમકા જોઈને ઘાયલ થઇ રહ્યા છે સોશિયલ મીડિયામાં લોકો, તસવીરો અને વીડિયોએ લગાવી દીધી આગ
લગ્નમાં આપણે જયારે પણ જઈએ ત્યારે જો જોરશોરથી બેન્ડ કે ડીજે વાગતું હોય તો આપણું પણ નાચવાનું મન ચોક્કસ થઇ જાય. આવા પ્રસંગોમાં આપણે ઘણા લોકોને મન મૂકીને નાચતા જોયા છે. ત્યારે હાલ આધુનિક સમયમાં સ્માર્ટફોન દ્વારા આવા લગ્ન પ્રસંગોમાં ડાન્સના વીડિયો પણ વાયરલ થઇ જતા હોય છે ત્યારે આવા જ એક દેશી ભાભીજીનો વીડિયો More..