વીડિયો બનાવવાના ચક્કરમાં વરસાદમાં ભયજનક સપાટી ઉપર વહેતી નદીના પુલ ઉપરથી કૂદકો માર્યો યુવકે, હજુ સુધી છે લાપતા, જુઓ વીડિયો

ચોમાસાની ધીમી શરૂઆત બાદ હવે દેશભરમાં ઠેર ઠેર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, આ વરસાદના કારણે નદી નાળા પણ છલકાઈ ગયા છે અને નદીઓમાંથી પુરપાટ ઝડપે પાણી આવી રહ્યું છે,…

સરકારી શાળાના શિક્ષકનું ટ્રાન્સફર થતા સ્કૂલ છોડીને જવાનું થયું, વિદ્યાર્થીઓ શિક્ષકને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા, જુઓ વીડિયો

માતા પિતા બાદ જો દુનિયામાં કોઈની શ્રેષ્ઠ સ્થાન હોય તો તે છે એક શિક્ષકનું અને શિક્ષક પણ એવું ઇચ્છતા હોય છે કે તેમના  વિદ્યાર્થીઓ ભણી ગણીને ખુબ જ આગળ વધે….

ભણવામાં નાટક કરતો હતો દીકરો તો મમ્મીએ ફટકાર્યો, ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો તો પપ્પાએ પૂછ્યું શું થયું ? ટેણીયાએ આપ્યો એવો જવાબ કે… જુઓ વીડિયો

બાળપણમાં જ્યારે બાળકો ભણતા નહોતા ત્યારે વાલીઓ તેમને ઠપકો આપતા અથવા મારતા હતા. જેના કારણે તે સારી રીતે અભ્યાસ કરી શકે. ઘણીવાર લોકો પાસેથી એવું સાંભળવા મળે છે કે માતાઓ…

માછીમારે દરિયામાંથી પકડી રાક્ષસ જેવી 16 ફૂટ લાંબી માછલી, બહાર કાઢવા માટે બોલાવવી પડી ક્રેન, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં અજીબોગરીબ જીવોના ઘણા બધા વીડિયો વાયરલ થતા રહે છે, જેમાં કેટલાક એવા પણ જીવ હોય છે જેને જોઈને લોકો પણ હેરાન રહી જતા હોય છે. ખાસ કરીને આવા…

વાહ.. આને કહેવાય ખરી માનવતા, ઘાટીમાં એવી જગ્યાએ ફસાઈ ગયું હતું વાછરડું કે યુવાનોએ પોતાની જીવ લગાવીને કાઢ્યું બહાર, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર ઘણી વખત એવા વીડિયો જોવા મળે છે, જેને જોઈને લાગે છે કે દુનિયામાં હજુ પણ દયા અને માનવતા બાકી છે. મોટાભાગે આ ભાગદોડ ભરેલી જીંદગીમાં માણસો પાસે…

કાદવ કીચડ ભરેલ રસ્તા ઉપર મોજ માણવા માટે ટ્રક ઉપર અઢળક લોકોને બેસાડીને રોલા પાડવા ગયા અને ટ્રક પડી ગઈ ઉંધી, જુઓ પછી.. વીડિયોમાં

આજકાલ લોકોને કંઈક હટકે કરવું છે, જેના કારણે તેઓ ચર્ચામાં આવી જાય, પરંતુ ઘણીવાર આવું કરવું તેમના જીવન જોખમ રૂપ સાબિત થાય છે. આવું કરવાના ચક્કરમાં ઘણા લોકો ઘવાયા છે…

પિતા ઉપર પ્રેમ દર્શાવવા કારની નંબર પ્લેટમાં ચેડા કરવા દીકરાને પડ્યા ભારે, પોલીસે ભણાવ્યો આ રીતે પાઠ

Uttarakhand Police : ભારત સહિત દુનિયાના લગભગ તમામ દેશોમાં કારના નંબર અને નંબર પ્લેટમાં લખવામાં આવતા નંબરને લઈને ખાસ ક્રેઝ જોવા મળે છે. દુબઈ વિશે તો એવું કહેવાય છે કે,…

એક પ્રેમી માટે રસ્તા ઉપર જ બાખડી પડી બે પ્રેમિકાઓ, એક બીજાને ચોટલા પકડીને રસ્તા ઉપર જ ઘસેડી અને ડંડાથી… જુઓ વીડિયો

આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે તમાશાને તેડું નથી હોતું. કોઈપણ જગ્યાએ જો ઝઘડો થતો જોવા મળશે તો લોકોના ટોળા ત્યાં પહોંચી જતા હોય છે, અને હવે તો સોશિયલ મીડિયાનો…