અદ્દભુત-અજબગજબ ખબર પ્રસિદ્ધ

કોરોના માસ્કની એવી તસવીરો જેને દુનિયાભરમાં મચાવી દીધી ધમાલ, તમે પણ જુઓ

દેશભરમાં કોરોના વાયરસનો ખતરો લાગુ થયો અને સાવચેતીના ભાગ રૂપે માસ્ક જીવનનો એક મહત્વનો ભાગ બની ગયો, વાયરસથી બચવા માટે માસ્ક ખુબ જ ઉપયોગી હોવાનું જણાવવામાં આવ્યું, જેના કારણે દરેક વ્યક્તિ હવે માસ્ક સાથે જોવા મળે છે. સરકાર પણ હવે માસ્ક ના પહેરનાર વ્યક્તિઓને દંડ ફટકારે છે. માસ્કનો રોજિંદા જીવનમાં ઉપયોગ થવાની સાથે જ બજારની Read More…

ગરવી ગુજરાત દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક રસપ્રદ વાતો

એક સમયે રોલ્સ રોયલ કંપનીએ આ અમદાવાદી ડોક્ટરના ઘરે આવી કરી હતી વિનંતી, હરગોવિંદ કેવી રીતે બન્યા ડૉ. એચ એલ ત્રિવેદીથી ‘ફાધર ઓફ કિડની ટ્રાન્સપ્લાન્ટ’?

જાણીતા કિડની સર્જન, અમદાવાદની કિડની યુનિવર્સિટી-હોસ્પિટલના સ્થાપક, અને પદ્મશ્રી ડૉ. એચ એલ ત્રિવેદી ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં આ ફાની દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા. તેમના મૃત્યુ સમયે તેમની ઉંમર 87 વર્ષની હતી અને માત્ર દેશમાં જ નહીં પણ આખી દુનિયામાં તેઓ કિડની ટ્રાન્સપ્લાન્ટના પિતામહ કહેવાતા હતા. ભલે તેઓ આજે આ દુનિયામાં ન હોય પણ તેઓ Read More…

દિલધડક સ્ટોરી નારી વિશે

જાણો કોણ છે IAS મોનિકા યાદવ જેની રાજસ્થાનની પારંપારિક પહેરવેશમાં તસ્વીર થઇ રહી છે વાયરલ

સોશિયલ મીડિયા પર ક્યારે, કોની તસ્વીર કે કોનું ટેલેન્ટ વાયરલ થઇ જાય, કઈ કહી ન શકાય. એવી જ એક સુંદર તસ્વીર હાલના સમયમાં વાયરલ થઈ રહી છે. તસ્વીરમાં રાજસ્થાની પહરવેશમાં એક મહિલા નવજાત બાળકને પોતાના ખોળામાંલઈને બેઠેલી છે. તસ્વીરની સાથે કેપ્શન પણ લખ્યું કે,આઈએએસ મોનિકા યાદવ ગામ લિસાડિયા શ્રીમાધોપુરની લાડલી, સાદગી ભરેલી તસ્વીર પહેલી વાર Read More…

ખેલ જગત દિલધડક સ્ટોરી

કોચની દીકરી પર જ આવ્યું હતું સુરેશ રૈનાનું દિલ, સાથે રહેવા માટે પ્રિયંકાએ છોડી દીધી હતી લાખોની નોકરી

ટિમ ઇન્ડિયા અને ચેન્નાઇ સુપરકિંગ્સના સ્ટાર બલ્લેબાજ સુરેશ રૈના હાલના સમયમાં ક્રિકેટમાં કમબેક કરવા માટે ખુબ તૈયારી કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેના વિડીયો લગાતાર વાયરલ થઇ રહ્યા છે. અમુક દિવસો પહેલા જ તે ઋષભ પંતની સાથે પણ બલ્લેબાજીનો અભ્યાસ કરતા જોવા મળ્યા હતા. સુરેશને મિસ્ટર આઇપીએલ પણ કહેવામાં આવે છે. ગેંદબાજોના છક્કા ઉડાવતા Read More…

દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

લોકડાઉનમાં ચર્ચામાં આવી IPS સિમાલા પ્રસાદ, બૉલીવુડ ફિલ્મોમાં પણ કરી ચુકી છે કામ

દબંગ આઇપીએસ ઓફિસર ફિલ્મોમાં તમે જોયા જ હશે, પણ અસલ જીવનમાં એક એવી પણ ઓફિસર છે જે આઇપીએસની સાથે સાથે એક અભિનેત્રી પણ છે. એસપી આઇપીએસ સિમાલા પ્રસાદે ફિલ્મ ‘આલીફ’મા ડાયરેક્ટર જૈગામ ઇમામ અને અલીની બહેન શમ્મીનો કિરદાર નિભાવ્યો. આજે અમે તમને સિમાલાના બૉલીવુડ અને દબંગ ઓફિસરે બનવાની મુસાફરી વિશે જણાવીશું. સિમાલા પ્રસાદની ગણતરી એક Read More…

અદ્દભુત-અજબગજબ આપણા તહેવારો જ્ઞાન-જાણવા જેવું ધાર્મિક-દુનિયા રસપ્રદ વાતો હેલ્થ

ભગવાન શિવને શ્રાવણમાસ દરમિયાન ચઢાવવામાં આવતા બીલીપત્રનો શિવજીને અર્પણ કર્યા બાદ કરો આ અનોખો ઉપયોગ

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ ગયો અને આખા દેશમાં શ્રાવણ મહિનાનું ખૂબ જ મહત્વ હોય છે, અને આ મહિનામાં ઘણા તહેવારો પણ આવે છે. આ આખો મહિનો ભગવાન શિવજીની આરાધના કરવાનો મહિનો છે. કારણ કે આ મહિનો ભગવાન ભોળેનાથનો ગમતો મહિનો છે. આ મહિનામાં તેમની આરાધના કરવાથી ભગવાન સરળતાથી પ્રસન્ન થાય છે અને ભક્તો Read More…

દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

વૃદ્ધાશ્રમની એક પહેલથી બાળકોને મળ્યો દાદા-દાદીનો તો વૃદ્ધોને મળ્યો પૌત્ર-પૌત્રીનો પ્રેમ, એક સલામ કરી આ કાર્યને બિરદાવીએ

આપણે જોતા આવીએ છીએ કે, જેમ-જેમ લોકો શિક્ષિત થતા જાય છે એમ-એમ વૃદ્ધાશ્રમની સંખ્યામાં વધારો થતો જાય છે. સૌથી દુઃખદ ઘટના તો એ છે કે, બધામાં તો આપણે વેઇટિંગ અથવા હાઉસફુલ સાંભળ્યું છે પરંતુ વૃદ્ધાશ્રમમાં પણ હવે આ વસ્તુ જોવા મળે છે. જે બાળકને માતા-પિતાએ પેટે પાટા બાંધીને મોટા કર્યા છે તેજ બાળક મોટી ઉંમરે Read More…

દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક

દેશના સૌથી નાની વયના IPS સફીન હસન, ક્યારેક 2 ટંક રોટલી મળતી ના હતી-જાણો કેવી છે કામયાબી

દેશના સૌથી નાની વયના આઇપીએસ ઓફિસર બની ગયેલા 22 વર્ષીય સફીન હસનનું પહેલું પોસ્ટિંગ જામનગરમાં આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકે થયું છે. તેને બીટેકનો અભ્યાસ કરીને પ્રથમ પ્રયાસમાં જ UPSC ક્લાસ વનની પરીક્ષામાં આખા દેશમાં 520મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. તેમને માત્ર 22 વર્ષની ઉંમરમાં જ GPSC અને UPSC ક્લાસ વનની પરીક્ષા પ્રથમ પ્રયાસમાં પાસ Read More…