ભારતીય મહિલા ક્રિકેટ ટીમની આ બેટ્સમેનની એક તસ્વીર જોઈને ઘાયલ થઇ ગયા ચાહકો, કહ્યું, “બોલીવુડની અભિનેત્રીઓ પણ ફીકી….”

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ અને તેમની અંગત લાઈફ ખુબ જ ચર્ચામાં રહેતી હોય છે, પરંતુ ભારતીય મહિલા ટીમની ખેલાડીઓ તેમની રમત ઉપરાંત તેમની સુંદરતાના કારણે પણ ચર્ચામાં રહેતી હોય છે….

સચિન તેંદુલકરથી લઇને હાર્દિક પંડ્યા સુધી, આ ક્રિકેટરોના ઘર છે આલીશાન, તસવીરો જોઇ લાગશે 5 સ્ટાર હોટલ

જો પોપ્યુલારિટીની વાત આવે તો ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી બોલિવુડ સ્ટાર્સથી કંઇ કમ નથી. ક્રિકેટ ખેલાડી મોટી રકમ કમાય છે. જેને કારણે તેમના ઘર અને બંગલા પણ ઘણા શાનદાર હોય…

23 વર્ષની દીકરી વધાર્યું પરિવારનું નામ, બાળપણથી જોયેલું ફાયટર પાયલટ બનવાનું સપનું કર્યું પૂર્ણ, બની રાજ્યની પહેલી મહિલા IAF ફાઈટર પાયલટ

એવું કહેવાય છે કે સપના પુરા કરવા માટે વ્યક્તિએ દિવસ રાત એક કરી દેવા પડતા હોય છે અને જયારે એ સપનાઓ પૂર્ણ થાય છે ત્યારે તેનો આનંદ જ કંઈક વિશેષ…

ધ ગ્રેટ ખલી ઉપર તૂટ્યો હતો દુઃખોનો પહાડ, ખુબ જ દુઃખદ સમાચાર, પહાડ જેવો ખલી પણ ચોધાર આંસુએ રડી પડ્યો..જાણો કારણ

રેસલિંગની દુનિયામાં એક મોટું નામ ધરાવનારા ધ ગ્રેટ ખલી માથે દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. રવિવારે મોડી રાત્રે તેમની માતા ટાંડી દેવીનું નિધન થઇ ગયું છે. તે છેલ્લા કેટલાય સમયથી…

ઇંગ્લેન્ડની ધરતી ઉપર પણ ભારતીય ટીમે ફ્લાઈંગ શીખ મિલ્ખા સિંહને યાદ કરીને આપી આ ખાસ રીતે શ્રદ્ધાંજલિ, જુઓ તસવીરો

ભારતના મહાન રનર મિલ્ખા સિંહના નિધનથી આખો દેશ દુઃખી છે. ખેલ પ્રેમીઓમાં પણ શોકની લહેર પ્રસરી ગઈ છે. દેશભરમાંથી મિલ્ખા સિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે  ત્યારે ભારતીય ટીમ દ્વારા…

શ્રીલંકા રવાના થતા પહેલા હાર્દિક પંડ્યાનો નવો લુક થયો વાયરલ, હેરસ્ટાઇલ જોઈને લોકોએ કરી ફની કોમેન્ટ

ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તેની રમતના કારણે હંમેશા ચર્ચામાં રહેતો હોય છે, આ ઉપરાંત તે પોતાના અંગત જીવન અને પોતાની સ્ટાઇલને લઈને પણ ચર્ચામાં રહેતો જોવા મળે છે….

મિલ્ખા સિંહ હવે નથી રહ્યા: એક સમય એવો હતો જયારે તેમની પાસે બુટ ખરીદવાના પણ પૈસા નહોતા, 3 વાર આર્મીમાં થયા રિજેક્ટ

લીજેન્ડ મિલ્ખાની તમારું મનોબળ ૧૦૦ ગણું વધી જશે, આખી સ્ટોરી વાંચીને દિલથી સલામ કરજો આજે આપણા દેશ માટે ખુબ જ દુઃખદ દિવસ છે. આજે ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહ આ…

ભાગલા સમયે પાકિસ્તાનથી ભારત આવ્યા હતા મિલ્ખા, 8 ભાઇ બહેન, માતા-પિતા સાથે ખુબ જ ખરાબ થયું

જયારે મિલ્ખા પાકિસ્તાનથી ભારત આવ્યા પાછળથી માતા-પિતા સાથે જે થયું એ જાણીને તમને પણ ધ્રાસ્કો લાગશે મહાન ઘાવક મિલ્ખા સિંહે જેવા જ શુક્રવાર રાત્રે અંતિમ શ્વાસ લીધા કે સમગ્ર દેશ…