આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા દ્વારા લોકો એકબીજા સાથે જોડાયેલા રહેતા હોય છે, તો કલાકારો, ક્રિકેટરો અને રાજકીય નેતાને પણ લાખો કરોડો લોકો ફોલો કરતા હોય છે અને તેમના એકાઉન્ટ ઉપર પણ ખાસ નજર રાખીને બેઠા હોય છે. તેમના એકાઉન્ટ ઉપર કોઈ ગતિવિધિ જોવા મળે કે તરત તેના મીમ અને પોસ્ટ પણ More..
Author: Kashyap Kumbhani
પ્રેમિકા સાથે હોટલમાં રંગરેલીઓ મનાવતા આમ આદમી પાર્ટીના નેતાને પત્નીએ રંગે હાથ ઝડપ્યા ? શું છે વાયરલ થઇ રહેલા વીડિયોની હકીકત ? જુઓ વીડિયો
AAP આમ આદમી પાર્ટીના નેતાને પત્નીએ પ્રેમિકા સાથે હોટલમાં બીભત્સ કામો કરતો ઝડપ્યો ? પત્નીએ સેન્ડલ લઈને બરાબરના ઢીબી નાખ્યા, જાણો આ વાયરલ વીડિયોની હકીકત દેશભરમાંથી લગ્નેત્તર સંબંધોના ઘણા બધા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ઘણીવાર આવા કિસ્સાઓના કારણે મોટા ફજેતા પણ થતા હોય છે અને તમાશો આખી દુનિયા પણ જોતી હોય છે. ઘણીવાર એવું More..
‘ઓટો રિક્ષાથી સીધુ ચાર્ટર પ્લેન, વાહ શું તરક્કી છે…’ કેજરીવાલની ચાર્ટર પ્લેનની તસ્વીરનું સત્ય જાણી લો
ઓટોવાળાના ઘરે જમ્યા બાદ કેજરીવાલ ચાર્ટર પ્લેનથી દિલ્લી પરત ફર્યા ? જાણો હકીકત ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ અને AAP સામસામે આવી ગયા છે. તેઓ એકબીજા પર ઉગ્ર આક્ષેપો કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં અવારનવાર સભાઓ કરી રહ્યા છે, લોકોને મળી રહ્યા છે અને ગુજરાતમાં દિલ્હી મોડલ લાગુ કરવાના વચનો આપી રહ્યા છે ત્યારે More..
બોલીવુડના ખ્યાતનામ વિલનના નિધનના સમાચારથી ઇન્ડસ્ટ્રીમાં મચી ગઈ ખલબલી, લોકોએ ફોન કરીને પૂછ્યું “તબિયત બરાબર છે ને ?” અભિનેતાને આવ્યો ગુસ્સો અને પછી કહ્યું…
છેલ્લા થોડા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ઘણી બધી દુઃખદ ખબરો સામે આવી ગઈ છે, આ સાથે જ ઘણીવાર કોઈ અભિનેતાના નિધનની અફવાઓ પણ ઊડતી હોય છે, અને તેના બાદ અભિનેતાએ ખુદ સામે આવીને મીડિયા અને સોશિયલ મીડિયાને જણાવવું પડે છે કે તે હેમખેમ છે. હાલ એવી જ એક અફવાએ ચાહકોના હોશ ઉડાવી દીધા હતા. બોલીવુડના પીઢ More..
શું સોનમ કપૂર બની ગઇ મમ્મી ? હોસ્પિટલના બેડ પરથી સામે આવી અભિનેત્રીની ન્યુબોર્ન બેબી સાથેની તસવીર- જાણો સત્ય
સોનમ કપૂરને આવી ગયું બેબી ? અનિલ કપૂર બની ગયા નાના? વાયરલ તસ્વીરોની હકીકત જાણો- ફેક્ટ ચેક બોલિવુડની મશહૂર અદાકારા સોનમ કપૂર આ દિવસોમાં ચર્ચામાં છે. સોનમ અને તેના પતિ આનંદ આહૂજાની ખુશી આ સમયે સાતમા આસમાન પર છે. કપલની ખુશી તો છૂપાવે પણ નથી છૂપી રહી. હાલમાં સોનમ કપૂરની સોશિયલ મીડિયા પર તસવીર વાયરલ More..
શું ખરેખર સ્માર્ટ વૉચથી ફાસ્ટ ટેગની અંદર રહેલા પૈસા કપાઈ જાય છે ? શું છે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોની સચ્ચાઈ, જુઓ
ગઈકાલનો સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં જોવા મળી રહ્યું હતું કે કેવી રીતે ફાસ્ટેગમાંથી પણ સ્કેમ થાય છે. આ વીડિયોમાં બે યુવકો પોતાની કારમાં જઈ રહ્યા હતા ત્યારે જ ટ્રાફિક સિગ્નલ બંધ હોવાના કારણે તે પોતાની કારને ઉભી રાખે છે અને એક નાનો છોકરો કાર સાફ કરવા માટે કારના More..
ફેક્ટ ચેક: જિલ્લા અધિકારીએ પોતાના ઘરની ગાય બીમાર થતા જ 7 ડોક્ટરોને લગાવ્યા ડ્યુટી પર ? જાણો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા લેટરની શું છે હકીકત
આપણા દેશમાં ઘણા બધા લોકો પોતાના ઘરે ગાય રાખતા હોય છે અને ગાય આપણા દેશનું ખુબ જ પૂજનીય પ્રાણી પણ છે. લોકો પોતાના ઘરે રાખતી ગાયને પરિવારના સભ્યની જેમ રાખતા હોય છે, ગાય બીમાર થતા જ પરિવારના સભ્યો તરત ડોક્ટરને બોલાવે છે અને તેની સારવાર કરાવતા હોય છે, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક જિલ્લા અધિકારી More..
તારક મહેતાના ભિડેના મૃત્યુના સમાચાર વાયરલ , જાણો સત્ય
ટીવીના લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ‘આત્મારામ તુકારામ ભીડે’નું પાત્ર ભજવતા અભિનેતા મંદાર ચાંદવાડકરની મોતના સમાચાર આગની જેમ ફેલાઇ રહ્યા છે. જ્યારે સોશિયલ મીડિયા પર આવી અફવા ફેલાઇ ત્યારે તરત જ મંદારને લાઈવ આવવું પડ્યું. અભિનેતાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવી ચાહકોને જાણ કરી કે તે એકદમ સ્વસ્થ છે અને સોશિયલ More..