વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર લગ્નને લગતા અવનવા વીડિયો સામે આવી રહ્યા છે. આ વીડિયો એટલા ફની હોય છે કે તમે હસવાનું નથી રોકી શકતા. જો કે કેટલાક વીડિયો શોકિંગ પણ હોય છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. હસી મજાકમાં ક્યારેક ટ્રેજેડી થઈ જાય છે. કારણ કે દરેક લગ્ન પ્રસંગમાં હસી મજાક More..
Author: Kashyap Kumbhani
ફેકટચેક : કારના ટાયરની અંદર પાણીની બોટલ રાખવા પાછળનું શું છે કારણ ? જાણીને તમે પણ હેરાન રહી જશો, જાણો વાયરલ દાવાની હકીકત
આજે મોટાભાગના લોકો પાસે સ્માર્ટ ફોન છે અને સ્માર્ટ ફોન દ્વારા જ તે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરે છે અને દુનિયા સાથે જોડાયેલા રહે છે. સોશિયલ મીડિયામાં ઘણીવાર એવા દાવા કરવામાં આવતા હોય છે જેને જોઈને કોઈપણ હેરાન રહી જાય. ઘણીવાર આવા દાવાને અજમાવવા જતા જ લોકો નુકસાની પણ વેઠતા હોય છે. ત્યારે હાલ સોશિયલ More..
બોલિવુડના જાણિતા એક્ટરે કહ્યુ- RRR અને KGF જેવી ફિલ્મો બનાવશો તો અમારા છોકરાઓ તો વિમલ-ગુટખા જ… જાણો વાયરલ પોસ્ટની હકિકત
Fact Check: બોલિવુડના જાણિતા એક્ટરે કહ્યુ- RRR અને KGF જેવી ફિલ્મો બનાવશો તો અમારા છોકરાઓ તો વિમલ-ગુટખા જ… જાણો વાયરલ પોસ્ટની હકિકત બોલિવુડના ખેલાડી અક્ષય કુમાર આ દિવસોમાં ઘણા ચર્ચામાં બનેલા છે. દિલચસ્પ વાત એ છે કે તેઓ તેમની કોઇ ફિલ્મને કારણે ચર્ચામાં નથી પરંતુ વિમલની જાહેરાતને લઇને ચર્ચામાં છે. જ્યારથી અક્ષય કુમારે શાહરૂખ ખાન More..
સાવરકુંડલાના પીળેશ્વર મહાદેવના મંદિરના પૂજારી પાસે રોજ 3 ચિત્તાઓ આવીને સુવે છે? આ વાયરલ વીડિયોની હકીકત જાણીને હેરાન રહી જશો
સોશિયલ મીડિયા એક એવું માધ્યમ બની ગયું છે જ્યાં કોઈપણ ઘટના ક્ષણવારમાં વાયરલ થઇ જતી હોય છે. ઘણા એવા વીડિયો હોય છે જેમાં ઘણા લોકો પૂર્ણ સત્ય તપસ્યા વિના જ ફોરવર્ડ પણ કરી દેતા હોય છે અને ઘણીવાર આવા ફોરવર્ડ વીડિયો મુસીબતનું પણ કારણ બનતા હોય છે. ઘણા વાયરલ વીડિયો ફેક્ટ ચેકમાં તપાસ થતા તેની More..
શું કોરોના રોકવામાં કારગર છે એસ્પ્રિનની ગોળી ? જાણો વૉટ્સએપ પર ફોરવર્ડ થઇ રહેલા મેસેજની સાચી હકીકત
સોશ્યલ મીડિયા ઘર બેઠા વિશ્વભરના લોકો સાથે જોડાવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ બની રહ્યું છે. આજે દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન છે અને દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા સાથે જોડાયેલ છે. દુનિયાભરમાં શું ચાલી રહ્યું છે તે તમે સોશિયલ મીડિયા દ્વારા જાણી શકો છો, પરંતુ આ માધ્યમ ફેક ન્યૂઝનું કેન્દ્ર પણ બની રહ્યું છે. અહીં દરરોજ અનેક ફેક More..
ફેમસ સ્ટાર મિયા ખલીફાએ દુનિયાને અલવિદા નથી કહ્યું, સોશિયલ મીડિયા પર ફેલાયા સમાચાર- જાણો સમગ્ર વિગત
ફેમસ સ્ટાર મિયા ખલીફાના ચાહકોને આઘાત લાગ્યો જ્યારે તેના મોતના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા. અચાનક મિયાને શું થઈ ગયું તે કોઈને સમજાયું નહીં. જ્યારે મિયા ખલીફાએ આ અહેવાલોને અફવા તરીકે સ્પષ્ટ કરી ત્યારે તેના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો. તેણે કહ્યુ કે તે એકદમ સ્વસ્થ છે. તમને જણાવી દઈએ કે મિયા ભારતમાં ખેડૂતોના આંદોલનને More..
શાહરૂખ ખાનના લાડલા આર્યન ખાને નશાની હાલતમાં એરપોર્ટ પર કર્યો પેશાબ ? જાણો આ વાયરલ સમાચારનું સત્ય
ગયા વર્ષે એટલે કે વર્ષ 2021માં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડગ લેવાના આરોપમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં આર્યનને લગભગ 1 મહિનો જેલમાં પણ રહેવું પડ્યું હતું. હવે આર્યન ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો More..
વીડિયો વાયરલ થયા બાદ શું આ આદિવાસી છોકરીને બે દિવસ માટે બનાવાઈ કલેકટર ? જાણો તેની પાછળની સાચી હકીકત
આજે સોશિયલ મીડિયા એક એવું માધ્યમ બની ગયું છે જ્યાં તમારી વાત તમે રાખો તો માત્ર થોડી જ ક્ષણોની અંદર લાખો-કરોડો લોકો સુધી પણ પહોંચી જતી હોય છે, સોશિયલ મીડિયામાં ઘણા લોકો પોતાના હક્ક માટે પણ લડતા હોય છે અને તેમનો વીડિયો પણ વાયરલ થતા હોય છે. હાલ એવી જ એક છોકરીનો વીડિયો સોશિયલ મીડિયામક More..