આ દુનિયાની અંદર ઘણા જુગાડુ લોકો પડ્યા છે જે પોતાની કોઠાસૂઝ દ્વારા એવી એવી વસ્તુઓ બનાવે છે કે તે જોઈને કોઈનું પણ દિમાગ ચકરાઈ જાય. આપણે ઘણા એવા લોકોને જોયા છે જે જુગાડ દ્વારા કાર બનાવે છે, કોઈ મશીન બનાવે છે કે પછી કોઈ બાઈકને મોડીફાય કરી દેતા હોય, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો More..
Author: Kashyap Kumbhani
શું નીતા અંબાણી પીવે છે 42 લાખ રૂપિયાની બોટલમાં પાણી ? જાણો શું છે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા મેસેજનું સત્ય
42 લાખ રૂપિયાનું પાણી જોયું કોઈ દિવસ? જાણો શું છે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા મેસેજનું સત્ય ભારતના અને એશિયાના સૌથી ધનવાન પરિવાર એવા મુકેશ અંબાણીની લાઈફ સ્ટાઇલથી તો આપણે પરિચિત છીએ જ. મુકેશ અંબાણી તો સાદાઈ ભરેલ જોવા મળે છે, પરંતુ તેમના પત્ની નીતા અંબાણીના શોખ પણ કોઈથી છુપા નથી, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં More..
મોટી ખુશખબરી : કેન્દ્ર સરકાર ફ્રીમાં આપી રહી છે શાનદાર લેપટોપ ! જાણો કેટલો સાચો છે સોશિયલ મીડિયા પર વાયરલ દાવો
મિત્રો….તમને મેસેજ આવ્યો છે? મોદી સરકાર મફતમાં લેપટોપ આપશે? જાણો હકીકત સરકારી યોજનાનો લાભ લેવા લોકો માટે લાંબી કતારો મુશ્કેલીનું કારણ હતી, પરંતુ ઈન્ટરનેટના આ યુગમાં ફેક ન્યૂઝ પણ લોકો માટે મુશ્કેલી ઉભી કરવામાં કોઈ કસર છોડી નથી. દેશના કરોડો લોકો ક્યાંક ને ક્યાંક સરકારી યોજનાઓ માટે અરજી કરતા રહે છે. આવામાં તે ઘણીવાર ખોટા More..
જોવા મળ્યો ત્રણ મોઢા વાળો સાપ ? અને જયારે હકીકત સામે આવી ત્યારે લોકોના પણ જાણીને રૂંવાડા ઉભા થઇ ગયા
ત્રણ મોઢા વાળો આવો સાપ તમે ક્યારેય જોયો છે ? તસવીરો વાયરલ થતા લોકો પણ ડરવા લાગ્યા !! દુનિયાનની અંદર અલગ અલગ પ્રજાતિના જીવ જંતુઓ જોવા મળતા હોય છે, એક પ્રજાતિના જીવ જંતુઓમાં પણ ઘણી વિશેષતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા ઉપર આવા વિશિષ્ટ જીવ જંતુ અને પ્રાણીઓના વીડિયો પણ ખુબ જ વાયરલ થતા હોય More..
NCB કોર્ટ બહાર શાહરૂખ ખાન અને આર્યન ખાનનો ગળે મળતો વીડિયો થયો વાયરલ, જાણો આ વાયરલ વીડિયો પાછળની હકિકત
શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન ડગ કેસમાં ફસાયેલા છે અને તે 7 દિવસથી પૂછપરછનો સામનો કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આર્યન ખાન ટ્રેંડ કરી રહ્યો છે, ત્યાં કેટલાક લોકો તેનો સપોર્ટ કરી રહ્યા છે, તો કેટલાક લોકો તેના વિરૂદ્ધ લખી રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે શાહરૂખ ખાન અને આર્યન ખાનનો એક વીડિયો વાયરલ More..