45 વર્ષની કુંવારી અમીષા પટેલે ફ્લોન્ટ કર્યું હોટ ફિગર, રંગ-બેરંગી બિકિનીમાં બધાને ચોંકાવી દીધા

45 વર્ષની કુંવારી અમીષા પટેલ કલરે કલર બિકિની પહેરવાની શોખીન છે, 10 તસવીરો વાયરલ

બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી ઈન્ટરનેટ પર પોતાના ફોટા અને વીડિયો શેર કરીને ચાહકોને આકર્ષતી રહે છે. અમીષા પટેલ લાંબા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર છે, પરંતુ તે સારી રીતે જાણે છે કે કેવી રીતે લાઇમલાઇટમાં રહેવું. તે પોતાના હોટ અને બોલ્ડ ફોટા શેર કરીને ફેન્સને ઘાયલ કરવાની કોઈ તક છોડતી નથી. આ દરમિયાન તેના કેટલાક બિકી ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેને જોઈને ફેન્સ દિવાના થઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatel090675)

જો કે, અમીષાનું ઇન્સ્ટાગ્રામ તેના બોલ્ડ ફોટાઓથી ભરેલું છે. 45 વર્ષની અમીષા પટેલ લાઈમલાઈટમાં આવવાની કોઈ તક છોડતી નથી. સોશિયલ મીડિયા તેના બિકી ફોટાઓ અવાર નવાર વાયરલ થતા રહે છે.અમીષા પટેલની કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે બ્લોકબસ્ટર ફિલ્મ કહો ના પ્યાર હૈથી તેની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેની હ્રતિક રોશન સાથેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatel090675)

કહો ના પ્યાર કે હૈ પછી અમીષા પટેલે કેટલીક વધુ ફિલ્મોમાં અભિનય કર્યો. તે સની દેઓલ સાથે ફિલ્મ ગદર એક પ્રેમ કથામાં જોવા મળી હતી. આ ફિલ્મ પણ હિટ રહી પરંતુ તે પછી તે કોઈ હિટ ફિલ્મ આપી શકી નથી. અને તેને ફિલ્મો મળવાનું બંધ થઈ ગયું. અમીષા પટેલ બોલિવૂડની એવી અભિનેત્રીઓમાંની એક છે જેણે પોતાની ડેબ્યૂ ફિલ્મથી જ ચાહકો વચ્ચે હંગામો મચાવી દીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatel090675)

અમીષાએ ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં અમીષાની સાથે હ્રતિક રોશન જોવા મળ્યો હતો. બંનેની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ પછી અમીષાએ ‘ગદર’ અને ‘હમરાજ’ ​​જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. આ ફિલ્મોમાં અમીષાની એક્ટિંગને પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી. ત્યાં હવે લાંબા સમય પછી અમીષા પટેલ ફરીથી સ્ક્રીન પર વાપસી કરી રહી છે. તમને જણાવી દઈએ કે તે જલ્દી જ સની દેઓલ સાથે ફિલ્મ ગદરની સિક્વલ ગદર 2 માં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatel090675)

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા અમીષાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા દિવંગત રાજનેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલને જન્મિદિવસની શુભેચ્છા પાઠવી હતી. જેના જવાબમાં તેણે લખ્યું- ધન્યવાદ અમિષા, હું તને સામાન્ય રીતે જાહેરમાં પ્રપોઝ કરી રહ્યો છું, શું તું મારી સાથે લગ્ન કરીશ. જો કે તેણે આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી, પરંતુ તે પહેલા તે વાયરલ થઈ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatel090675)

આ પહેલા અમીષાએ લખ્યું હતું- હેપ્પી બર્થડે માય ડાર્લિંગ, લવ યુ. આ વર્ષ તમારા માટે સૌથી અદ્ભુત બની રહે. આ દરમિયાન અમીષા ઘણી ચર્ચામાં આવી ગઇ હતી. નોંધનીય છે કે અમીષા પટેલનું નામ અત્યાર સુધી ઘણા સેલેબ્સ સાથે જોડાઈ ચૂક્યું છે. અમીષાએ ઘણા લોકોને ડેટ કર્યા છે, પરંતુ હજુ સુધી તેણે લગ્ન કર્યા નથી. અમીષા સિંગલ છે અને ઘણી ખુશ છે.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatel090675)

અમીષા અને ફૈઝલને ઘણી વખત એકસાથે અત્યાર સુધી સ્પોટ કરવામાં આવ્યા છે, પરંતુ બંનેએ તેમના સંબંધોને લઇને ક્યારેય ઓફિશિયલ કંઇ કહ્યુ નથી.. ફૈઝલ ​​HMP ફાઉન્ડેશનના CEO છે. ફૈઝલના પહેલા લગ્ન ઝૈનબ નેદો સાથે થયા હતા. ઝૈનબનું નિધન જૂન 2017માં કાર્ડિયાક અને ન્યુરોલોજી સંબંધિત બિમારીઓને કારણે થયું હતું.

Shah Jina