મનોરંજન

પિતાની મૃત્યુતિથિ ઉપર ભાવુક થઇ ઐશ્વર્યા રાય, અભિષેક અને ઐશ્વર્યા સાથે તસ્વીર શેર કરી લખી આ વાત

અભિનેત્રી ઐશ્વર્યા રાય તેના દેખાવ અને અભિનયના કારણે ખુબ જ મોટો ચાહક વર્ગ ધરાવે છે, સાથે જ બોલીવુડના માયાનાયક અમિતાભ બચ્ચનના ઘરની વહુ બનાયા બાદ તો તેના જીવનમાં એક નવી રોનક આવી ગઈ છે. વર્હસિ 2017માં ઐશ્વર્યા રાયના પિતા કૃષ્ણરાજ રાયનું હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું, જેમની પુણ્યતિથિ નિમિત્તે ઐશ્વર્યા ભાવુક થઇ હતી, પોતાના ઇન્ટાગ્રામ ઉપર તેને ઘણી તસવીરો પણ પોસ્ટ કરી હતી અને સાથે પોતાનું દુઃખ પણ શબ્દોમાં વ્યક્ત કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

ઐશ્વર્યાએ પોસ્ટ કરેલા ફોટોમાં તમે જોઈ શકો છો કે તે કેટલી ભાવુક દેખાઈ રહી છે. દીકરી આરાધ્ય સાથે તેના પિતાની આગળ ઉભા રહીને તેને આ ફોટો પોસ્ટ કર્યો છે સાથે જ કેપશનમાં લખ્યું છે કે “હું તમને ખુબૂ જ પ્રેમ કરું છું, તમે મારા માર્ગદર્શક રહ્યા છો.

 

View this post on Instagram

 

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

બીજી તસ્વીરમાં ઐશ્વર્યા તેની માતા અને આરાધ્ય સાથે દેખાઈ રહી છે, આ તસ્વીરમાં પાછળ તેના પિતાની એક ફોટોફ્રેમ જોઈ શકાય છે. આ તસ્વીરમાં પણ તે ભાવુક જોવા મળે છે સાથે જ તેને પોતાના પિતા માટે લખ્યું છે “ભગવાનની કૃપા હંમેશા બનેલી રહે”.

 

View this post on Instagram

 

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

ઐશ્વર્યાએ બીજા પણ ફોટો શેર કાર્ય છે જેમાં અભિષેક બચ્ચન પણ જોવા મળે છે, આ અબ્ધી જ તસ્વીરોમાં ઐશ્વર્યા ભાવુક થયેલી જોવા મળે છે. ઐશ્વર્યની મમી પણ કેટલીક તસ્વીરમાં નજર આવે છે.

 

View this post on Instagram

 

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

ઐશ્વર્યાના ફિલ્મી કેરિયરની વાત કરીએ તો તે મણિરત્નમની ફિલ્મ “પોન્ન્નીયિન સેલ્વન”માં નજર આવશે,  તેના હાલમાં જ પોતાની ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મની અંદર હિન્દી અને સાઉથના ઘણા કલાકારો એક સાથે કામ કરતા જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

આ ફિલ્મની વાર્તા એક ઉપન્યાસ ઉપર આધારિત છે. ફિલ્મની કથા 10-12 સદીની આસપાસના એક રાજાની વાર્તા છે. જેમાં ઐશ્વર્યા એક ખલનાયિકા તરીકેની ભૂમિકા નિભાવી રહી છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.