રણવીર-દીપિકા ના લગ્ન નું જમવાનું મેનુ આવ્યું સામે , ઇટાલી મા પરોસવા મા આવશે ભારતની આ સૌથી લાજવાબ ડીશ – રસપ્રદ આર્ટિકલ વાંચો ક્લિક કરીને

0

રણવીર અને દીપિકા ના લગ્ન એના ચાહકો માટે એક ટ્રેન્ડ બની ગયો છે. એવા મા એના ચાહકો ને એમની પળ પળ ની માહિતી નો ઈંતજાર છે.એવા મા ઇટાલી મા થઈ રહેલા આ લગ્ન મા જમવાનું મેનુ સામે આવી ગયું છે જેમાં ખુબ જ લાજવાબ જમવાનું મેહમાનો માટે પરોસવામાં આવશે. તો ચાલો જણાવી કે 14 તારીખ ના થઈ રહેલ લગ્ન મા જમણવાર મા શુ હશે …

લગ્ન મા જમણવાર બહું જ ખાસ માનવામાં આવે છે. એવા મા લગ્ન મા આવેલ મેહમાનો ની નજર પણ જમવાના ટેબલ પર રહેલી હોય છે.ખરેખર, એમનું ધ્યાન એ તરફ હોય છે કે જમવામા શુ-શુ હશે. તો વાત કરીએ દીપિકા-રણવીર ના લગ્ન ના ફૂડ મેનુ ની. સૌથી પેલા આપને જણાવી દઈ કે રણવીર-દીપિકા ની બે સંસ્કૃતિ (ઉત્તર -દક્ષીણ) ના રીત-રિવાજ મુજબ લગ્ન થશે.

આ હિસાબ થી એમના લગ્ન મા ઉત્તર -દક્ષીણ બંને સંસ્કૃતિ ના જમણવાર મેહમાનો માટે પિરસવામાં આવશે.દક્ષીણ ડીશ મા ઢોસા, ઈડલી અને ભાત થી બનેલી ઘણી પ્રકાર ની વાનગી ડીશ મા નજર આવશે. તેમજ લગ્ન મા પંજાબી ડીશ પણ પીરસવામાં આવશે.

જણાવી દઈ કે સ્વિટ્ઝર્લૅન્ડ થી ખાસ શેફ બોલાવામાં આવ્યો છે . જે લગ્ન ની કેક બનાવવાની સાથે કઈ પ્રકાર ની મીઠાઈ પણ મેહમાનો ને આપવામાં આવશે.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here