ખબર જીવનશૈલી

જુઓ Photos: યુવરાજની રિટાયરમેન્ટ પાર્ટીમાં સેલેબ્સનો મેળાવડો, નીતા અંબાણી પુત્ર અને વહુ સાથે પહોંચી

10 જૂને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી હતી. યુવરાજસિંઘે ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ શનિવારે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં ફક્ત ક્રિકેટ જ નહીં બૉલીવુડ અને બિઝનેસનું દુનિયામાં દિગ્ગ્જ્જો ઉમટી પડ્યા હતા.


આ પાર્ટીમાં યુવરાજસિંહ ની પાર્ટીમાં આવેલા મહેમાનોની નજર અંબાણી પરિવાર ઉપર હતી. આ પાર્ટીમાં નીતા અંબાણી તેના પુત્ર આકાશ અંબાણી અનવે પુત્રવધુ શ્લોકા સાથે પહોંચી હતી. આ પાર્ટીમાં નીતા અંબાણી બ્લેક ડ્રેસમાં બહુજ સુંદર લગતી હતી. કારમાંથી ઉતરીને નીતાએ મીડિયા સમક્ષ પોઝ આપ્યો હતો.

મુકેશ અને નીતા અંબાણીના પુત્રના આઉટફિટની વાત કરીએ આકાશે બ્લેક કલરનું ટીશર્ટ અને બ્લુ પેન્ટ પહેર્યું હતું. જયારે શ્લોકાએ વ્હાઇટ ટોપ અને બ્લુ સ્કર્ટ પહેર્યું હતું.અંબાણી પરિવાર સાથે યુવરાજ અને તેની માં શબનમ જયારે મીડિયાની સામે આવ્યા ત્યારે નીતા અંબાણીએ વહુ શ્લોકનો હાથ પકડ્યો હતો.યુવરાઝની વાત કરવામાં આવે તો તેને કેઝ્યુઅલ લુકમાં હતો.

યુવરાઝની પત્ની હેઝલ કીચ ગ્લેમરસ અવતારમાં પાર્ટીમાં પહોંચી હતી.


પૂર્વ ક્રિકેટર જહીં ખાન તેની પત્ની અને એક્ટ્રેસ સાગરિકા ઘાટગઈ સાથે પહોંચ્યો હતો.


ક્રિકેટર શીખર ધવન પણ તેના કરીબી દોસ્તની પાર્ટીમાં પહોંચ્યો હતો.


એક્ટ્રેસ રવીના ટંડન પણ યુવરાઝ સિંઘની પાર્ટીમાં પહોંચી હતી. શોર્ટ ડ્રેસમાં રવીના ખુબ જ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી.


ટેનિસ સ્ટાર સાનિયમિરઝા પણ યુવરાઝની પાર્ટીમાં જોવા મળી હતી.


યુવરાઝસિંઘની પાર્ટીમાં તેનો અંગત દોસ્ત અને પૂર્વ ક્રિકેટર ઇરફાનખાન પણ પત્ની અને પુત્રી સાથે પહોંચ્યો હતો.


નેહા શર્મા પણ લાઈટ પિન્ક કલરના આઉટફિટમાં પાર્ટીમાં પહોંચી હતી.

 

View this post on Instagram

 

#nehasharma @nehasharmaofficial for #yuvrajsingh s #retirement #party #today #bollywood #yogenshah @yogenshah_s

A post shared by yogen shah (@yogenshah_s) on


કિમ શર્મા પણ પાર્ટીમા પહોંચી હતી.


ફરહાન અખ્તર પણ ગર્લ ફ્રેન્ડ શિવાની સાથે પાર્ટીમાં પહોંચ્યો હતો.


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks