જીવનશૈલી દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

8 નાપાસ યુવાને શોખને બનાવ્યો બિઝનેસ, ફક્ત 21 વર્ષની ઉંમરે બન્યો કરોડપતિ – આજની બેસ્ટ પ્રેરણાદાયક સ્ટોરી…

એક બાળક જે 8 માં ધોરણમાં નાપાસ થઇ જાય છે, ક્યારેય વિચાર્યુ પણ નહિ હોય કે 21 વર્ષની ઉંમરમાં સીબીઆઈ અને રિલાયન્સ જેવી કંપનીઓ તેની સેવાઓ લઇ રહી હશે.આજે અમે તમને મુંબઈના રહેનારા હૈકર ત્રિશનિત અરોરા વિશે જણાવીશું.

 

View this post on Instagram

 

#TB to Forbes Under 30 Summit

A post shared by Trishneet Arora (@trishneetarora) on

કોમ્પ્યુટરમાં ઊંડો લગાવ હતો જેને લીધે અભ્યાસમાં તે કંઈ ખાસ ધ્યાન આપી ના શક્યો.જો કે આ છોકરાની જીદ અને વિચારો કંઈક અલગ જ હતા. કંઈક નવું,પણ પોતાના મનનું ધાર્યુ કરવું.ત્યારેજ તો ત્રિશનિત અરોરા આજે 22 વર્ષની ઉંમરમાં કરોડોનો કારોબાર કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

Brian S. Colón the New Mexico State Auditor 🇺🇸

A post shared by Trishneet Arora (@trishneetarora) on

સામાન્ય પરિવારમાં જન્મેલા લુધિયાનાના ત્રિશનિત અરોરાને બાળપણથી જ ભણવામાં મન લાગતું ન હતું અને તેને કોમ્પ્યુટર પ્રત્યે એટલો લગાવ હતો કે પૂરો સમય તે કોમ્પ્યુટરમાં જ લાગી રહેતો હતો.જેને લીધે તેના માતા-પિતા પણ ખુબ ચિંતિત રહેતા હતા.જો કે તેના દ્રઢ મનોબળને જોઈને પિતાએ તેને કોમ્પ્યુટર ખરીદી આપ્યું જેના પછી તો જાણે કે ત્રિશનિતની દુનિયા જ બદલાઈ ગઈ.

 

View this post on Instagram

 

This American Weather ❤️ 15 Oct, 2018

A post shared by Trishneet Arora (@trishneetarora) on

કેટલો પણ મુશ્કિલ પાસવર્ડ કેમ ના હોય ત્રિશનિત માટે તેને તોડવો રમત સમાન બની ગયું. 20 વર્ષની ઉંમરમાં જ ત્રિશનિત કોમ્પ્યુટર ફિક્સિંગ અને સોફ્ટવેર ક્લિનીંગના નાના નાના પ્રોજેક્ટ પર કામ કરવા લાગ્યા હતા. ત્રિશનિતે જણાવ્યું હતું કે તેને પહેલો પગાર 60 હજાર રૂપિયા મળ્યો હતો.

 

View this post on Instagram

 

Had a great time at @facebook HQ!!

A post shared by Trishneet Arora (@trishneetarora) on

એવામાં 21 વર્ષની ઉંમરમાં તેમણે ટીએસી સિક્યુરિટી નામની સાઇબર કંપની બનાવી લીધી.ત્રિશનિત હાલ રિલાયન્સ,સીબીઆઈ,પંજાબ પોલીસ,ગુજરાત પોલીસ,અમુલ અને એવન સાઇકલ જેવી કંપનીઓના સાઇબર સાથે જોડાયેલી સર્વિસ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

Switzerland Moments 🇨🇭

A post shared by Trishneet Arora (@trishneetarora) on

આ સિવાય ત્રિશનિત ‘હૈકિંગ ટૉક વિથ ત્રિશનિત અરોરા’,’દિ હૈકિંગ એરા’, અને ‘હૈકિંગ વિદ સ્માર્ટ ફોન્સ’નામના પુસ્તકો પણ લખી ચુક્યા છે. આ સિવાય ત્રિશનિતને વર્ષ 2013 માં પૂર્વ વિત્ત મંત્રી યશવંત સિંહાએ તેને સમ્માનિત પણ કર્યા હતા.

 

View this post on Instagram

 

@mansworldindia 😂

A post shared by Trishneet Arora (@trishneetarora) on

દુબઇ અને યુ.કે માં તેની કંપનીની વર્ચ્યુઅલ ઓફિસ છે. લગભગ 40% ક્લાઇંટ્સ આજ ઓફિસ સાથે ડીલ કરે છે.રિપોર્ટના અનુસાર દુનિયાભરમાં 50 ફોર્ચ્યુન અને 500 કંપનીઓ ક્લાઈન્ટ છે જેનાથી તેની કંપનીને કરોડનું ટર્ન ઓવર થાય છે.ત્રિશનિતને પીતાની સાથેના એક્સપરિમેન્ટ,યુ ટ્યુબ વિડીયો અને અભ્યાસ દ્વારા પણ ઘણી મદદ મળી હતી.તેણે નોર્થ ઇન્ડિયાની પહેલી સાઇબર ઈમરજેંસી રિસ્પોન્સ ટિમ સેટઅપ કરી હતી.

 

View this post on Instagram

 

04 Oct, 2018

A post shared by Trishneet Arora (@trishneetarora) on

ત્રિશનિતનું કહેવું છે કે નાપાસ થયા પછી તેને સમજમાં આવ્યું કે પૈશનની આગળ અભ્યાસ કોઈ મહત્વ નથી રાખતું.તે કહે છે કે સ્કૂલના અભ્યાસને એટલું જ મહત્વ આપો જેટલું જરૂરી છે.તે એક જીવનનો હિસ્સો છે પણ પૂરું જીવન નથી.તે એ પણ કહે છે કે અસફળતાથી ક્યારેય નિરાશ ના થાવું જોઈએ, કેમ કે અસફળતા જ આગળ વધવાનો રસ્તો બનાવે છે.

 

View this post on Instagram

 

Great session on Impact of Cross-Border with Modi 2.0

A post shared by Trishneet Arora (@trishneetarora) on

હવે ત્રિશનિતની નજર કંપનીના બિઝનેસને યુએસ લઇ જાવા પર છે અને તેનું સપનું છે કે તે બિલિયન ડોલર સિક્યોરિટી કંપની ઉભી કરે.

 

View this post on Instagram

 

@tacsecurity’s CEO @TrishneetArora and Vice President Varun Sharma meets Lt.Governor of New Mexico, Mr.John Sanchez in Albuquerque

A post shared by Trishneet Arora (@trishneetarora) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App