મનોરંજન

કોઇ હિરોઇનથી ઓછી નથી રિતિકની Ex ઘરવાળી સુઝેન, જુઓ બોલ્ડ PHOTOS

બોલીવુડમાં ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા સુપરસ્ટાર છે. જેની વાઈફ લાઈમલાઈટહતી દૂર રહેવાનું પસંદ કરે છે. જે પૈકી એક છે એક્ટર ઋતિક રોશનની એક્સ વાઈફ સુજૈન ખાન. સુજૈન ખાન લાઈમલાઈટથી દૂર રહેતી હોય છે. પરંતુ તેના ફેનફોલોઇંગ કોઈ સુપરસ્ટારથી કોઈ કમ નથી.

 

View this post on Instagram

 

A post shared by Sussanne Khan (@suzkr) on

તે ઘણીવાર બોલિવૂડને લગતી ઘણી ઇવેન્ટ્સમાં જોવા મળે છે. જો આપણે સુઝૈન ખાનના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નજર કરવામાં આવે તો ખબર પડે ખબર પડે કે સુઝૈન તે કોઈ પણ એક્ટ્રેસની જેમ ગ્લેમરસ અને બોલ્ડ છે. આટલું જ નહીં સુઝૈને તેની મહેનતથી બિઝનેસ જગતમાં એક અલગ ઓળખ બનાવી છે.

 

View this post on Instagram

 

A post shared by Sussanne Khan (@suzkr) on

તાજેતરમાં જ સુઝૈન ખાન તેના ખૂબ જ બોલ્ડ ફોટોને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી હતી. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર થ્રોબેક ફોટો શેર કર્યો છે. જેમાં તે બીચની વચ્ચે બેઠી-બેઠી એન્જોય કરતી જોવા મળી હતી. આ તસવીરોમાં સુઝૈન બિકી અવતારમાં જોવા મળી હતી. સુઝૈન ખાન એક ખૂબ જ સફળ બિઝનેસવુમન છે. ઇન્ટિરિયર ડિઝાઇનિંગના ક્ષેત્રમાં તે એક જાણીતું નામ છે. સ્ટાર કિડ હોવા છતાં તેને એક્ટિંગમાં ક્યારેય રસ નહોતો. આજે તે બોલિવૂડ સ્ટાર ન હોવા છતાં પણ તે કોઈ સુપરસ્ટારથી ઓછી સફળ નથી.

 

View this post on Instagram

 

A post shared by Sussanne Khan (@suzkr) on

41 વર્ષીય સુઝૈન ખાનને બે પુત્રો છે. સુઝૈન ખાન તેની વર્કલાઈફની સાથે-સાથે દીકરાઓ સાથે ક્વોલિટી સમય પસાર કરતી જોવા મળે છે. સંબંધોમાં સુઝાન ખાન એક મિશાલ છે. રિતિક રોશનથી છૂટાછેડા પછી સુઝૈન ફક્ત તેના પૂર્વ પતિની સારી મિત્ર જ નથી, પરંતુ તેસિંગલ પેરેન્ટ તરીકે તેના પરિવારનો ખ્યાલ રાખે છે.

 

View this post on Instagram

 

A post shared by Sussanne Khan (@suzkr) on

સુઝૈન ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના આજકાલ તેના સુંદર તસ્વીર શેર કરતી જોવા મળે છે. સુઝૈન ખાનની સુંદરતાની તેના ફેન્સ પણ વખાણ કરી રહ્યા છે.