આજકાલ સ્ટારકિડ તેની ફિલ્મોથી વધારે તેના અફેરને કારણે ચર્ચામાં રહે છે. પરંતુ ઘણીવાર સ્ટાર પેરેન્ટ્સ જેવી રીતે આ વસ્તુને છુપાવે છે. તેનાથી વિરુદ્ધ સુનિલ શેટ્ટી આ વાતને લઈને ખુલીને વાત કરી હતી. સુનિલ શેટ્ટીએ જણાવ્યું હતું કે, તેના પુત્રની ગર્લફ્રેન્ડ બહુજ ખુબસુરત છે.
બોલીવુડના મશહૂર અભિનેતા સુનિલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટી બૉલીવુડમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહ્યો છે. અહાન હવે બોલીવુડમાં એન્ટ્રી કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
જાણવા મળી રહ્યું છે કે, અહાન સાઉથની સુપર હિટ ફિલ્મ આર એક્સ 100થી ઇન્ડસ્ટ્રીઝમ ડેબ્યુ કરશે. અહાન શેટ્ટી તેના બૉલીવુડ ડેબ્યુ સિવાય તેની રિલેશનશિપને લઈને પણ બહુજ ચર્ચામાં રહે છે.
અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ તાનિયા શ્રોફ છે. જાણવા લઈ રહ્યું છે કે, બન્ને છેલ્લા ઘણા સમયથી એકબીજા સાથે રિલેશનશિપમાં છે. અને હજુ પણ આ સંબંધને આગળ વધારવા માટે લઇ જઈ રહ્યા છે.
View this post on Instagram
અહાન શેટ્ટી અને તાનિયા શ્રોફ એકબીજાને બાળપણથી જ જાણે છે. સ્કૂલના દિવસોથી થયેલી મિત્રતામાં આજદિવસ સુધી કોઈ ખોટ નથી આવી. બંનેના સંબંધને જોઈને લાગી રહ્યું છે કે આગળ પણ આ બને સાથે જ રહેશે.
અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ તાનિયાના ફોટો જોઈને કહી શકાય કે તેની બૉલીવુડ હિરોઈનથી ઓછી નથી. તાનિયાના ફોટો જોઈને કહી શકાય કે, અહાન અને તાનિયા એકબીજા માટે પરફેક્ટ છે.
View this post on Instagram
One finds love, between long conversations, frivolous fighting and amazing memories.
તાનિયા શ્રોફ ગ્લેમરસ ઈન્ડસ્ટીઝનો હિસ્સો નથી. પરંતુ એ કહેવું ખોટું નથી કે, તેના દમ પર બીજા લોકોને તેના દીવાના બનાવી શકે છે.
તાનિયા શ્રોફની બાબતે બહુ ઓછા લોકો જાણતા હશે કે, તે અહાન શેટ્ટીની બહેન અથિયા શેટ્ટીની બહુજ સારી દોસ્ત છે. બન્ને એક સાથે ઘણીવાર મસ્તી કરતા પણ નજરે આવે છે.
એવું પણ જાણવા મળી રહ્યું છે કે પિતા સુનિલ શેટ્ટીને પણ તેના પુત્રની ગર્લફ્રેન્ડ તાનિયા શ્રોફ પસંદ છે. જણાવી દઈએ કે, તાનિયા તેના દોસ્તો સાથે હોલીડે પર જવાનું બહુજ પસંદ કરે છે, તો તાનિયા અહાન સાથે પણ ઘણીવાર ફરવાક જઈ ચુકી છે. જ્યાંની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.
તાનિયા શ્રોફને ડિઝાઈનર કપડાં પહેરવાનો શોખ છે. તાનિયા સોશિયલ મીડિયામાં એકથી એક ચઢિયાતી તસ્વીર પોસ્ટ કરતી રહે છે. એટલું જ નહીં તાનિયાના ફેન્સ તેની સ્ટાઇલ સેન્સને પણ લોકો ફોલો કરે છે.
View this post on Instagram
અહાન શેટ્ટી તેની ગર્લફ્રેન્ડ તાનિયા શ્રોફના બર્થડે પર પણ ફરવા ગયો હતો. જ્યાંથી તેના ફોટો પણ શેર કર્યા હતા. આ તસ્વીર પોસ્ટ કરીને અહાને તેની ખાસ દોસ્ત તાનિયાન બર્થડે વિષ પણ કર્યું હતું.
સુનિલ શેટ્ટીએ આ બાબતે કહ્યું હતું કે,મને તેની ગર્લફ્રેન્ડની ખબર છે. તે યંગ છે. ગર્લફ્રેન્ડ તો હશે જ. મેં તેને કહ્યું છે કે, તે યુવતીની હંમેશા ઈજ્જત કરજે.
અહાન થોડા સમય પહેલા સલમાન ખાન સાથે નજરે આવ્યો હતો. ત્યારથી ખબર આવી હતી કે, અહાન હવે ફિલ્મો માટે તૈયાર છે, અહાનની બહેન અથિયા શેટ્ટીને પણ સલમાન ખાને ‘હીરો’માં લોન્ચ કરી છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.