મનોરંજન

કિંગ ખાનની પુત્રી ગ્રેજયુએટ થતા કોલેજ તરફથી મળ્યો એવોર્ડ, તસ્વીરો જુઓ એક ક્લિકે

છેલ્લા ઘણા દિવસથી કિંગ ખાન શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાન તેના ડાન્સ અથવા તેની તસ્વીરોને લઈને ચર્ચામાં રહે છે. તો ક્યારેક તેના ગ્લેમરસ અંદાજને લઈને તો તેના બૉલીવુડ ડેબ્યુને લઈને ચર્ચામાં રહે છે.પરંતુ હાલમાં જ સુહાનાએ તેના પેરેન્ટ્સનું નામ રોશન કરી તેને પ્રાઉડ ફીલ કરાવ્યું છે.


બૉલીવુડની સૌથી વધારે ફેન્સ ફોલોઇંગ ધરાવતી સ્ટાર કિડ સુહાનાએ તેનું ગ્રેજ્યુએશન પૂર્ણ કરું લીધું છે. આ અવસર પર સુહાનાને કોલેજ દવારા સન્માનિત કરવામાં આવી છે. સુહાના ખાનની મા ગૌરી ખાને સોશિયલ મીડિયા શેર કરી આ વાતનો ખુલાસો કર્યો હતો કે, તેની પુત્રી સુહાના હવે ઓફિશિયલી ગ્રેજ્યુએટ થઇ ગઈ છે.

 

View this post on Instagram

 

The Russel cup for exceptional contribution to drama. 👏

A post shared by Gauri Khan (@gaurikhan) on

માં

સુહાનાએ લંડનની આર્ડીન્ગલી કોલેજ ( Ardingly College)થી તેનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતુ. કોલેજના આ અંતિમ દિવસે સુહાનાની મા ગૌરી ખાન અને પિતા શાહરુખ ખાન સાથે રહ્યા હતા. ગૌરી ખાને ટ્વીટર પર સુહાના સાથે લંચની તસ્વીર શેર કરતા લખ્યું હતું કે,’લંચ ડેટ આર્ડીન્ગલી(Ardingly ).

 

View this post on Instagram

 

Lunch at Ardingly.. Graduation

A post shared by Gauri Khan (@gaurikhan) on


જણાવી દઈએ કે સુહાનાને ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યાની સાથે-સાથે કોલેજમાં કલચરલ એક્ટીવિઝ્મ યોગદાન માટે પણ સન્માનિત કરવાઆ આવી હતી. ગૌરીએ બીજ ટ્વીટરમાં સુહાનાની કોલેજનો એક વિડીયો શેર કર્યો હતો જેમાં તે એવોર્ડ લેતી નજરે ચડે છે.

 

View this post on Instagram

 

🎉💕❤ Good morning 🌞@suhanakhan2

A post shared by Suhana Khan ⭐ (@suhanakha143) on


હાલમાં જ સુહાનાએ તેના ફ્રેન્ડ સાથઈ કોલેજના એક પ્રોજેક્ટ માટે એક ફિલ્મ શૂટ કર્યું હતુ. સુહાનાના એક્સપ્રેશન જોઈને લોકો તેની તારીફ કરે છે. છેલ્લા ઘણા સમયથી સુહાનાના બોલીવુડના ડેબ્યુને લઈને ખુબ જ ચર્ચા ચાલે છે.
જયારે શાહરુખ ખાનને આ વિષયમાં પૂછવામાં આવ્યું હતું ત્યારે તેને કહ્યું હતું કે,સુહાના પહેલા એક્ટિંગની તાલીમ લેશે ત્યારબાદ જ બોલીવુડમાં કદમ મુકશે.

 

View this post on Instagram

 

Last day at school. To adding new experiences and colours to your life ahead….

A post shared by Shah Rukh Khan (@iamsrk) on


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks
add