ફિલ્મી દુનિયા

OMG 75 કિલોના હીરો સલમાનને જાડી સોનાક્ષી ઉપાડવા ગઈ અને પછી જે થયું એ જોવા જેવું છે

બૉલીવુડ એક્ટર અને ભાઈજાન સલમાન ખાન ફિલ્મ દબંગ-3 લગાતાર બોક્સ ઓફિસ પર કમાલ કરી રહી છે. દબંગ-3 ફિલ્મ હાલ 100 કરોડ ક્લબમાં શામેલ થઇ ચુકી છે. આ ફિલ્મમાં ભાઈજાન ફરી એકવાર ચુલબુલ પાંડેના અવતારમાં લોકોને મનોરંજન કરતો નજરે ચડે છે. દબંગ-3માં સલમાન ખાન અને સોનાક્ષી સિંહાની જોડીને લોકો બહુ જ પસંદ કરી રહ્યા છે. હાલમાં જ દબંગ-3ની એક બેહદ ખાસ તસ્વીર સામે આવી છે. આ તસ્વીર જોઈને તમને પણ સોનાક્ષી સિંહાને દબંગ ગર્લ કહેવાનું મન થઇ જશે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on

હાલમાં જ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલી તસ્વીરમાં સોનાક્ષી સિંહા સલમાન ખાનને ઉપાડતી નજરે આવે છે. તો અન્ય શેર કરેલી તસ્વીરમાં એક તરફ શર્ટ પહેરેલો નજરે આવે છે. જણાવી દઈએ કે, આ બંને તસ્વીર એક ગીતના સીનની છે.

 

View this post on Instagram

 

A post shared by Zoom TV (@zoomtv) on

સલમાન ખાન આ ફિલ્મમાં એક નહીં પરંતુ 2 એક્ટ્રેસો સાથે રોમાન્સ કરતો નજરે ચડે છે. આ ફિલ્મમાં સોનાક્ષી સિંહા સિવાય સલમાન ખાન સઈ માંજરેકર સાથે ઇશ્ક કરતો નજરે ચડે છે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on

જણાવી દઈએ કે, મહેશ માંજરેકરની દીકરી સઈ માંજરેકર દબંગ-થી બોલિવુડમાં ડેબ્યુ કર્યું છે, ફિલ્મમાં તેની એક્ટિંગને લોકોએ ખુબ  જ પસંદ કરી છે. તો રિયલ લાઈફમાં સઈ માંજરેકર સલમાન ખાનથી 32 વર્ષ નાની છે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on

ફિલ્મમાં સઈ માંજરેકર સિવાય સાઉથના ફેમસ એક્ટર કિચ્ચ સુદિપ વિલેનની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં કિચ્ચા સુદીપ અને સલમાન ખાન જબરદસ્ત એક્શન સીન પણ બતાવવામાં આવ્યો છે. આ ફિલ્મ પ્રભુદેવાએ ડાયરેક્ટ કરી છે. આ પહેલા બંને ફિલ્મ વોન્ટેડમાં કામ કરી ચુક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by The Salman Khan❤ (@salman_khan0027) on

પ્રભુ દેવા હવે સલમાન ખાન સાથે રાધે: યોર મોસ્ટ વોન્ટેડ  ભાઈ લઈને આવશે આ ફિલ્મ આવતા વર્ષ ઇદ ઉપર રિલીઝ કરવામાં આવશે. દબંગ-2ને અરબાઝ ખાને અને દબંગને અભિનવ કશ્યપે ડાયરેક્ટ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by MEHRAN SAIFI Ⓜ (@beingmehransaifi) on

જણાવી દઈએ કે, સોનાક્ષીએ 2010માં સલમાન ખાન સાથે ‘દબંગ’થી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં સલમાન ખાનની પત્નીની રોલ નિભાવ્યો હતો. સોનાક્ષીની નશીલી આંખોથી બધા લોકોને દીવાના કરી દીધા હતા. સોનાક્ષી અને સલમાન ખાનની જોડી બોક્સ પર ધૂમ મચાવી દીધી હતી. આ બાદ સોનાક્ષી સિંહાએ સલમાન ખાન સાથે દબંગ-2 અને દબંગ-3 કરી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.