મનોરંજન

બોલીવુડમાં હજુ એક ધડાકો: સલમાનના ભાઈએ ભગાડીને સીમા જોડે કરેલા હતા લગ્ન, અત્યારે અલગ રહે છે

સલમાનના ભાઈનું પણ અરબાઝ ખાનની જેમ ઘર ભાંગશે? જાણો સમગ્ર મામલો

સલમાન ખાનના નાના ભાઈ સોહેલ ખાન એક હીરો તરીકે ખાસ ઓળખ બનાવી શક્યો ના હતો. પરંતુ બોલીવુડમાં એક સફળ નિર્માતા બની શક્યા હતા. સોહેલ ખાન તેની અંગત જિંદગીને લાઈમલાઈટથી દૂર રાખે છે. આ કારણે જ તેની પત્ની સીમા સચદેવ વિષે બહુ ઓછા લોકો જાણે છે.

 

View this post on Instagram

 

A post shared by Sohail Khan (@sohailkhanofficial)

છેલ્લા થોડા દિવસથી સીમાનું નામ અચાનક ચર્ચામાં આવી ગઈ છે. હાલમાં જ કરણ જોહરની કંપનીએ એક રિયાલિટી સિરીઝ લોન્ચ કરી છે. જેમાં આ સેલ્બસની પત્નીની લાઈફ વિષે ચર્ચા કરવામાં આવી છે. ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી સિરીઝ The Fabulous Lives of Bollywood Wives માં આ વખતે સોહેલ ખાનની પત્ની સીમા ચર્ચામાં આવી ગઈ છે. આવો જાણીએ સીમા સચદેવ વિષે.

 

View this post on Instagram

 

A post shared by Sohail Khan (@sohailkhandan)

સલમાન ખાનના નાના ભાઈ સોહેલ ખાન એક હીરો તરીકે ખાસ ઓળખ બનાવી શકી ના હતી પરંતુ બોલીવુડમાં એક સફળ નિર્માતા બની શક્યા હતા. સોહેલ ખાન તેની અંગત જિંદગીને લાઈમલાઈટથી દૂર રાખે છે. આ કારણે જ તેની પત્ની સીમા સચદેવ વિષે બહુ ઓછા લોકો જાણે છે. છેલ્લા થોડા દિવસથી સીમાનું નામ અચાનક ચર્ચામાં આવી ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Sohail Khan (@sohailkhandan)

ખરેખર, સોહેલ ખાનને સીઝનના પહેલા એપિસોડમાં સીમાના ઘરે પ્રવેશતો બતાવવામાં આવ્યા છે. આના પર તે કહે છે – સોહેલ આવી ગયો છે. આનાથી ચાહકોને લાગે છે કે બંને સાથે નથી રહેતા.

 

View this post on Instagram

 

A post shared by Seema Khan (@seemakhan76)

તો ચોથા એપિસોડમાં તેમનો મોટો પુત્ર નિર્વાણ યુ.એસ.થી આવે છે. તે સીમાનું નવું ડિઝાઇન કરેલું ઘર જુએ છે. આ પર તે કહે છે કે, તેની સાથે નિર્વાણ અને તે સમય વિતાવે.

નિર્વાણ કહે છે કે તે તેને મળવા આવશે. પરંતુ સીમાને આ વાત ખરાબ લાગી જાય છે. આ બાદ નિર્વાણ જવાબ આપે છે કે તમે તો એવી રીતે બોલી રહ્યા છો કે હું બહુ જ દૂર રહેવું છે. વધુમાં આગળ કહે છે કે, હું તો બસ રસ્તાની પેલી બાજુ રહું છું.

 

View this post on Instagram

 

A post shared by Nirvan & Arhaan (@nirvan_arhaan)

આ બાદ સીમા કેમેરામાં કહે છે. નિર્વાણને હું વધુ નથી જોઈ શકતી. તે તેના પિતા સાથે રહે છે તો અહીં આવે છે અને સુઈ જાય છે. વધુમાં સીમા કહે છે કે આ નિર્વાણની સૌથી વધુ ખરાબ વાત છે. હવે યુઝર્સે ટ્વીટ કરી રહ્યા છે કે શું સોહેલ અને સીમા અલગ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sohail Khan (@sohailkhandan)

સોહેલ ખાન અને સીમા સચદેવની કહાની કોઈ બોલીવુડની રોમેન્ટિક ફિલ્મ જેવી છે. એક પંજાબી હિન્દૂ ફેમીલીથી સંબંધ રાખનારી સીમા મુંબઈમાં ફેશન ડિઝાઈનર થવા માંગતી હતી. તે સમયે કોમન મિત્ર દ્વારા સોહેલ ખાન સાથે મુલાકાત થઇ હતી. સોહેલની ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’(1998) રિલીઝ થઈ તે દિવસે બંને ઘરેથી ભાગી જઈ આર્ય સમાજ મંદિરમાં જઈને લગ્ન કર્યા હતા. આ બાદ બંનેના ઘરના લોકોએ આ સંબંધ સ્વીકારી લીધો હતો. આ કપલે નિકાહ પણ કર્યા હતા. સોહેલ અને સીમાને બે દીકરા નિર્વાણ ખાન અને યોહાન ખાન છે.

 

View this post on Instagram

 

A post shared by Seema Khan (@seemakhan76)

સોહેલ અને સીમા તેમના લગ્ન પછી તેમની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જ્યારે સોહેલ એક સફળ નિર્માતા અને દિગ્દર્શક છે, ત્યારે સીમા હાલમાં એક સફળ ડિઝાઇનર છે. સીમાની પોતાની બ્રાન્ડ છે ઉપરાંત તે સુઝૈન ખાન અને મહિપ કપૂર સાથે મળીને એક રિટેલ બુટિક ચલાવે છે. જેનું નામ બાંદ્રા 190 છે. આ ઉપરાંત સીમાનો મુંબઈમાં ‘બ્યુટી સ્પા’ અને ‘કલિસ્તા’ નામના સલૂન પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Seema Khan (@seemakhan76)

મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું હતું કે સોહેલ અને હુમાની નિકટતાને કારણે સીમા ખાન તેના માતાપિતાના ઘરે શિફ્ટ થઈ ગઈ હતી. જો કે, આ અહેવાલો ખોટા હતા અને આ અહેવાલો પર હુમા કુરેશીએ પ્રતિક્રિયા આપી હતી. તેણે આ દરમિયાન કહ્યું હતું કે સોહેલ તેના મોટા ભાઈ જેવો છે.