મનોરંજન

હિમેશે કઈ રીતે રાનૂને સાચવી એની સાચી હકીકત બહાર આવી, રાનુ બોલી કે…

પશ્ચિમ બંગલા રાનાઘાટ સ્ટેશન પર ગીત ગાઈને ગુજરાન ચલાવતી રાનુ મંડલ આજે સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. થોડા સમય પહેલા રાનુ મંડલનું ગીત ‘તેરી મેરી કહાની’નું ટીઝર રિલીઝ થયું હતું. જેને સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી હતી. ત્યારે બુધવારે આ આખું ગીત લોન્ચ થયું હતું. આ ગીત રાનુ મંડલની વાસ્તવિક જિંદગીનનો ચિતાર પણ બતાવે છે. તેરી મેરી કહાની રાનુ મંડલનું પહેલું ગીત છે.

રાનુ મંડલને હિમેશ રેશમિયાએ એક સીંગીગ શોમાં ગીત ગાવનાઈ ઓફર આપી હતી. ત્યારબાદ રાનુ મંડલે હિમેશ રેશમિયાની આગામી ફિલ્મ ‘ હેપી હાર્ડી એન્ડ હીર’માં રેશમિયા સાથે ગીત રેકોર્ડ કર્યું હતું. ત્યારબાદ રાનુ મંડલ અને હિમેશ રેશમિયાએ રાનુ મંડલ સાથે ‘આદત’ અને ‘આશિકી મેં તેરી’ ગીત પણ રેકૉર્ડ કર્યા છે.

 

View this post on Instagram

 

#ranumondal during her first song #terimerikahani launching event. #happyhardyandheer #ranumandal #himeshreshammiya

A post shared by Bollywood Gossip (@bollyg0ssip) on

રાનુએ તેની આ સફળતા અંગે એક ઇન્ટરવ્યૂમાં હકીકત જણાવતા કહ્યું હતું કે, હિમેશજી પહેલા જેને મને કંઇક શીખવ્યું હોય. હું ગાવાની રીત તો નથી જાણતી. પરંતુ હિમેશજીએ મને જીવનમાં એક મોટી તક આપી અને મને પરિવારના સભ્યની જેમ માની.

હિમેશજીએ મને પ્રેમ આપી મને ગીત ગાવાનો મોકો આપ્યો. હિમેશજીએ મારા અવાજના દમ પર જ આટલો મોટો મૌકો આપ્યો. જો મને પ્રેમ ના મળ્યો હોત તો શાયદ હું અહીં સુધી ના પહોંચી શકત. મારી સાથે ભગવાનનો પ્રેમ છે. તેથી હું ગીત ગાઈ શકું છું.

 

View this post on Instagram

 

#celebrity #india #fam #fambruh #voice #ranumandal #himeshreshammiya #popular #love

A post shared by fanclub of ranu mondal (@ranu___mondal__fc) on

રાનુએ વધુમાં કહ્યું હતું કે, મેં ક્યારે ઓન ઉમ્મીદ છોડી ના હતી. જયારે હું ગીત ગતિ હતી ત્યારે મેં ક્યારે પણ વિચાર્યું ના હતું કે મને આટલું મોટું પ્લેટફોર્મ મળશે. પરંતુ મને મારા વાજમાં પૂરો વિશ્વાસ હતો. હું બાળપણથી જ લતાજીના અવાજથી પ્રેરિત હતી. ભવિષ્યમાં કયારે પણ હું ગીત ગાવાનું છોડીશ નહીં. પરંતુ જેટલું મોટું પ્લેટફોર્મ મને હિમેશજી એ આપ્યું છે તે મેં કયારે પણ વિચાર્યું ના હતું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks