જ્યોતિષ શાસ્ત્ર

૨૦૨૧ના અંત સુધીમાં આ 5 રાશિઓની પરેશાનીઓ થશે છુમંતર, ગણેશ-લક્ષ્મીજીની થશે કૃપા

મનુષ્ય તેના જીવનમાં ઘણીવાર બહુજ ખરાબ પરિસ્થતિમાંથી ગુજરતો હોય છે. માણસના જીવનમાં કયારે પણ ખુશી કાયમ માટે નથી ટકતું તો દુઃખ પણ નથી રહેતું. મનુષ્યના જીવનમાં જયારે પણ કોઈ પરિસ્થતિ આવતી હોય તો તે તેની પાછળ ગ્રહોની મોટી ભૂમિકા હોય છે. ગ્રહોના પરિવર્તનને કારણે 12 રાશિઓ પ્રભાવિત થાય છે. રાશિમાં ગ્રહોની સ્થિતિને આધારે તે વ્યક્તિને તેની રાશિ મુજબનું ફળ મળે છે.

2020ના બીજા અઠવાડિયામાં ઘણી રાશિઓ માટે બહુજ ભાગ્યશાળી હોય છે. આ રાશિઓના જીવનમાંથી પરેશાનીઓ દૂર થઇ જાય છે. આ રાશિઓ પર ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીજીની કૃપા રહેશે.

આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિ વિષે.

સિંહ રાશિ:

આ રાશિવાળાની અધૂરી મનોકામના પૂર્ણ થશે. ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીજીની કૃપાથી તેના દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાં લાભદાયક રહેશે. પારિવારિક મામલામાં આ રાશિના જાતકો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં સક્ષમ રહેશે. કોઈ જૂનો વિવાદ પૂરો થઇ શકે છે. જેનાથી તમારું મન ખુશ થઇ જશે. આ રાશિના જાતકો ભણે છે તેના માટે આ સમય સારો રહેશે. આ રાશિના જાતકો ભણતર પ્રત્યે ગંભીર થશે. પૂજા-પાઠમાં તમારું મન લાગશે.

મેષ રાશિ:

આ રાશિના જાતકોના રોકાયેલા કામકાજ સફળતાપૂર્વક પુરા થઇ જશે. આ રાશિના જાતકોને અચાનક ધનપ્રાપ્તિના યોગ બને છે. જે લોકો શિક્ષણના ક્ષેત્રથી જોડાયેલા છે તેના માટે આ સમય બહેતર છે. આ રાશિના જાતકો પોતાની જવાબદારી સંપૂર્ણ રીતે પૂર્ણ કરશે. આ રાશિના જાતકો યોજનાનેઅફળ બનાવવામાં સક્ષમ રહેશે.

ધન રાશિ:

આ રાશિના જાતકો માટે આવનારો સમય સારો રહેશે. ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીજીની કૃપાથી સંતાન તરફથી ખુશખબરી મળશે. તમને તમારી મહેનતનું ફળ મળી જશે. કોઈ નવા કાર્યમાં સફળ થશો. આ રાશિની અંગત જિંદગીમાં ઘણો સુધારો જોવા મળશે. આ રાશિના જાતકો માટે કરિયરને લઈને લાભદાયી રહેશે.

વૃશ્ચિક રાશિ:

આ રાશિના જાતકો માટે ભગવાન ગણેશ અને લક્ષ્મીજીની વિશેષ કૃપા રહેશે. આ રાશિના જાતકોને મિત્રોના સહયોગથી તેના રોકાયેલા કામકાજ પુરા થશે.જીવનસાથી સાથે યાદગાર પળ માણશો. થોડા જુના મિત્રો સાથે પણ મુલાકાત થશે. ધંધામાં તમને નફો થશે, પ્રભાવશાળી લોકોના સંપર્ક થશે. તમારા દ્વારા કરવામાં આવેલા રોકાણ ફાયદો કરાવશો.

કુંભ રાશિ:

આ રાશિના જાતકો પર ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીજીની કૃપાથી નસીબનો પૂરો સાથ સહકાર મળશે. જૂની શારીરિક તક્લીફો દૂર થશે, ભૌતિકસુખ-સાધનમાં વધારો થશે. તમારા દ્વારા કરવામાં આવેલા કામકાજનો સારો ફાયદો રહેશે. વ્યક્તિગત સમસ્યાનો હલ થશે. જો તમે કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં વિચાર કરશો તો તેનો ફાયદો તમને સીધો મળશે.

વૃષભ રાશિ :

આ રાશિના જાતકો માટે આ સમય ઉતાર-ચઢાવ વાળો રહેશે. આ સમયમાં તમે ખુદ પર કાબુ રાખજો. ઘર પરિવારમાં શુભકાર્યનું આયોજન થઇ શકે છે. અચાનક જ કોઈ કામ હાથ પર આવી શકે છે. તમે બધા જ લાભદાયક અવસરનો પૂરો ફાયદો ઉઠાવશો. જીવનસાથી સાથે અન્ય જગ્યા પર જવાની યોજના બની શકે છે. આ રાશિના લોકોએ કોઈ ખોટા ખર્ચ પર કાબુ રાખવો પડશે.

કર્ક રાશિ:

કર્ક રાશિવાળા માટે આવનારો સમય ઠીક-ઠાક રહેશે. આપ કોઈ પણ પ્રકારના વાળ-વિવાદથી દૂર રહેજો. વિધાર્થી વર્ગેના લોકોમાં સારા પરિણામ માટે તનતોડ મહેનત કરવી પડશે. તમે તમારા પરિવારના લોકો સાથે કોઈ ધાર્મિકસ્થળની યાત્રા પર જઈ શકો છો. કાર્યસ્થળ પર તમારે કામમાં ધ્યાન કેન્દ્રિત કરવું. તમારું મન ભટકી શકે છે.

મિથુન રાશિ:

આ રાશિના જાતકો માટે આવનારો સમય ઠીક-ઠાક રહેશે. તમે તમારા વેપારી ક્ષેત્રમાં પ્રગતિ હાંસિલ કરી શકશો. તમારે તમારા ભાગીદારની ગતિવિધિઓ પર નજર રાખવાની જરૂરિયાત કે અન્યથા તમારી તકલીફ વધી શકે છે. પૈસાની બાબતે કોઈ પણ પ્રકારની જલ્દબાજીના કરે.

લગ્નજીવનમાં ખુશીઓ આવશે. તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકશો. સામાજિક ક્ષેત્રમાં માન સન્માનની પ્રાપ્તિ થશે.

કન્યા રાશિ:

આ રાશિના જાતકોના જીવનમાં ઘણું ફેરબદલી આવી શકે છે. તમે તમારા જીવનમાં સારા કામનું પરિણામ હાંસિલકરવા માટે ભાગદોડ કરવી પડશે. કોઈ પણ રોકાણ કરતા સમયે અનુભવી લોકોની સલાહ લેવી જરૂરી છે. ઘર-પરિવારમાં ધાર્મિક આયોજનની રૂપરેખા બની રહેશે.

તુલા રાશિ:

તુલા રાશિના જાતકો માટે આ સમય સામાન્ય રહેશે. તમારા મનમાં ચિંતા રહેશે. તમારા કાર્યમાં રુકાવટ આવી શકે છે. તમારી ઉપર નકારાત્મક વિચારનો ભય છે, નકારાત્મક વિચારના કારણે તમારું જીવન પ્રભાવિત રહેશે. આ રાશિના લોકોના રોકાયેલા પૈસા પરત મળવાની સંભાવના છે. જો તમે કોશિશ કરશો તમારા કામમાં ચોક્કસ સફળતા મળશે.

મકર રાશિ:

આ રાશિના લોકો માટે આ સમય કથી રહેશે. આ રાશિના જાતકોના કોઈ મહત્વપૂર્ણ કામ અટકી શકે છે. વિધાર્થી વર્ગના લોકોને મહેનત કરવાની જરૂરત છે. કાર્યસ્થળમાં વધુ ભાગદોડ બની રહેશે. તમે તમારી કામકાજને સારી દિશામ આપવાની પ્રયાસ કરજો. આ રાશિના જાતકોની આર્થિક સ્થતિ સારી રહેશે પરંતુ ખોટા ખર્ચ પર ધ્યાન રાખજો.

મીન રાશિ:

આ રાશિના જાતકોનું મન ધર્મ-કર્મ કાર્યમાં વધારે રહેશે. કામકાજથી જોડાયેલી પરેશાનીઓ દૂર થશે. જીવનસાથી પાસેથી તમેને કોઈ સરપ્રાઈઝ મળી શકશે. આ રાશિના જાતકોને લાભના સાધનોમાં કમી આવવાની સંભાવના રહેલી છે. આ રાશિના જાતકો ધાર્મિક સ્થળ પર દર્શન માટે જઈ શકે છે. જેનાથી તમારું મત શાંત થશે.