મમ્મી કરે છે બીડી બનાવવાનું કામ અને દીકરીએ યુટ્યુબમાંથી અભ્યાસ કરીને પાસ કરી MBBSની પરીક્ષા, સફળતાની કહાની તમારું દિલ જીતી લેશે
જે પરીક્ષા પાસ કરવા માટે લાખો રૂપિયા ખર્ચ કરે છે એ પરીક્ષાને આ ગરીબ દીકરીએ યુટ્યુબમાં વીડિયો જોઈને પાસ કરી, માતા બીડીના કારખાનામાં નોકરી કરીને…