મનોરંજન

પહેલા કરતા વધારે રૂપાળી દેખાવા લાગી છે અજય દેવગનની લાડલી ન્યાસા, લોકો બોલ્યા- રૂપાળું થવા ટ્રીટમેન્ટ કરાવ્યું કે શું? જુઓ તસ્વીરો

બૉલીવુડ અભિનેતા અજય દેવગન અને અભિનેત્રી કાજોલ દેવગનની દીકરી ન્યાસા દેવગન કોઈને કોઈ કારણને લીધે ચર્ચામાં આવી જ જાય છે. ન્યાસાની તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થતી રહે છે. પોતાની તસ્વીરોને લીધે ન્યાસાને ઘણીવાર આલોચનનાનો પણ સામનો કરવો પડેલો છે. એવામાં હવે ન્યાસા પોતાની એક અન્ય તસ્વીરને લિધે ચર્ચામાં આવી ગઈ છે.

તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર ન્યાસાની અમુક તસ્વીરો સામે આવી છે. જેમાં ન્યાસા ખુબ જ સુંદર દેખાઈ રહી છે. ન્યાસા તસ્વીરમાં એકદમ નવા જ અવતારમાં દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

Kajol’s daughter Nysa Devgn Spotted Today ! . . #nysadevgn #kajoldevgn #ajaydevgn #instapic #instadaily

A post shared by Bollywood Laddu (@bollywoodladdu) on

સામે આવેલી તસ્વીરમાં ન્યાસાની સ્કિન પહેલા કરતા વધારે ચમકદાર બની ગઈ છે. તેના આવા બદલાયેલા લુક પર સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારની કમેન્ટ યુઝર્સ કરી રહ્યા છે. એવામાં એક યુઝરે કહ્યું કે ન્યાસાએ સ્કિન લાઈટનિંગની કોઈ ટ્રીટમેન્ટ કરાવી છે. જ્યારે એક યુઝરે લખ્યું કે,”પોતાની માં ની જેમ દેખાવા માટે કોઈ ઇલાજ કરાવી રહી છે”.

વાઇરલ થયેલી આ તસ્વીરમાં ન્યાસા કેસરી રંગનું ટોપ અને ભૂરા રંગનું ટ્રાઉઝર પહેરેલી દેખાઈ રહી છે. ન્યાસા હાલ માત્ર 16 વર્ષની છે અને તે સિંગાપોરમાં પોતાનો અભ્યાસ કરી રહી છે. આગળના વર્ષે જ અજય-કાજોલે સિંગાપોરના સૌથી પૉશ વિસ્તારમાં એક ઓર્ચર્ડ રોડ પર ન્યાસા માટે શાનદાર એપાર્ટમેન્ટ ખરીદ્યો છે.

 

View this post on Instagram

 

#bollywooddance #bollywoodsongs #bollywood #ajaydevgun #ajaydevganfans #ajaydevgn #kajolic #kajol #kajolagarwal

A post shared by nysa🏁🍒✨ (@nysadevgan_official) on

જો કે ન્યાસાંની સ્કૂલમાં હોસ્ટેલની સુવિધા છે પણ તે અલગ રહેવાનું પસંદ કરે છે. અન્ય સ્ટાર કિડ્સની જેમ ન્યાસા પણ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસ્વીરો અને વિડીયો પોસ્ટ કરતી રહે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks