ખબર

2020માં ભારત-પાકિસ્તાન વચ્ચે ભયંકર યુદ્ધને લઈને નેસ્ત્રોદમસે કરી સૌથી મોટી આગાહી, હિંમત હોય તો જ વાંચજો

આ સમયે દુનિયાના ઘણા લોકો ભારત અને પાકિસ્તાનના યુદ્ધની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. આ આશંકાને લઈને ઘણા જ્યોતિષ અને ભવિષ્યવક્તાએ પોત -પોતાની યુટ્યુબ ચેનલ અથવા સોશિયલ મીડિયામાં ચમકાવવા માટે યુદ્ધને લઈને વાતો કરી રહ્યા છે. દર વર્ષ યુદ્ધ થવાની ભવિષ્યવાણી કરવામાં માવે છે, પરંતુ યુદ્ધ થતું નથી. નેસ્ત્રોદમસનને દુનિયામાં સટીક ભવિષ્યવાણીને લઈને જાણવામાં આવે છે. ફ્રાન્સના ભવિષ્યવક્તા નેસ્ત્રોદમસની ઘણી ભવિષ્યવાણી સાચી પડી ચુકી છે.

નેસ્ત્રોદમસનીએ ભવિષ્યવાણીમાં 2 વિશ્વયુદ્ધ શામેલ છે. નેસ્ત્રોદમસે 2020ને લઈને ઘણી ભવિષ્યવાણી કરી છે. નેસ્ત્રોદમસની ભવિષ્યવાણી મુજબ 2020નું વર્ષ ઘણું હિંસક બની શકે છે. જે દેશમાં લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યા હોય તે દેશમાં યુદ્ધ જેવો માહોલ બની શકે છે.

Image Source

નેસ્ત્રોદમસના જણાવ્યા અનુસાર, 2020માં એક નવા યુગની શરૂઆત થશે. નેસ્ત્રોદમસની ભવિષ્યવાણી મુજબ ઘણા દેશ એકબીજા સાથે ટકરાશે. નેસ્ત્રોદમસનીના ભવિષ્યવાણી મુજબ 2002માં દુનિયાના મોટા દેશમાં યુદ્ધ જેવી હાલત થઇ જશે લોકો રસ્તા પર ઉતરી જશે. માનવામાં આવી હ્યુ છે કે, આ ભવિષ્યવાણી પાકિસ્તાન અને ભારતના સંદર્ભમાં હોઈ શકે છે. છેલ્લા ઘણા સમયથી ભારત અને પાકિસ્તાનના સંબંધના ખટાશ આવી ગઈ છે. ભારત દ્વારા કાશ્મીરમાં આર્ટિકલ 370 પુરી કરવા પર પાકિસ્તાનમાં ઘણા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાને આ મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ ઉઠાવવાની કોશિશ કરી હતી પરંતુ તે નાકામયાબ રહ્યા હતા. જમ્મુ અને કાશ્મીરને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ થતા પરમાણુ યુદ્ધ થશે. આ બંને દેશ વચ્ચેના સંબંધો બગડશે. 2025 સુધી બંને દેશ વચ્ચે પરમાણુ યુદ્ધ થશે. આ યુદ્ધમાં લગભગ 12 કરોડ લોકોને મરવાની આશંકા છે.

Image Source

માનવમાં આવી રહ્યું છે કે, નેસ્ત્રોદમસની ભવિષ્યવાણી ચીનને લઈને હતી. ચીને ઘણા વર્ષો સુધી લગાતાર અશાંતિનો ભોગ બન્યું છે. ચીન સરકાર અશાંત વિસ્તારમાં શાંત કરવાની કોશિશ કરી રહી હતી, છતાં પણ વિરોધ પ્રદર્શન રોકવાનું નામ નથી લઇ રહી.

નેસ્ત્રોદમસનીની ભવિષ્યવાણીથી અન્ય જ્યોતિષો યુદ્ધની તારીખ લઈને ઘમાસાણમાં મુકાઈ ગયા છે. ઘણા લોકો કુંડલી અને ગ્રહણને લઈને ભવિષ્યવાણી કરી રહ્યા છે. 2020માં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે તો પાકિસ્તાનના ટુકડે-ટુકડા થઇ જશે. આ સાથે જ નેસ્ત્રોદમસે વધુમાં કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે તો ચીન પાકિસ્તાનનો સાથ આપશે આ રીતે ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત થશે. નેસ્ત્રોદમસ દ્વારા કરવામાં આવેલી ત્રીજા વિશ્વ યુદ્ધની ભવિષ્યવાણીને લોકો ધ્યાનપૂર્વક વાંચી રહ્યા છે. નેસ્ત્રોદમસની ભવિષ્યવાણી સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પણ વાયરલ થઇ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે ચીન પાકિસ્તાનનો સાથ આપશે તો ઇઝરાયલ, ફ્રાન્સ અને અમેરિકા ભારતનો સાથ આપશે.

Image Source

નેસ્ત્રોદમસના જણાવ્યા મુજબ પાકિસ્તાન એન ચીન સાથે મળીને ભારતની સીમા પર વાર કરશે. નેસ્ત્રોદમસની ભવિષ્યવાણી મુજબ ચીન અને પાકિસ્તાનની સેના ગંગા સુધી પહોંચી જશે. ત્રીજા વિશ્વ યુદ્ધની અંતિમ જંગ ગંગા નદીના કિનારે થશે. સોશિયલ મીડિયામાં એ પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, ત્રીજુ વિશ્વ યુદ્વ 2012થી 2025 વચ્ચે થશે.

Image Source

નેસ્ત્રોદમસે 2020ને લઈને એ પણ કહ્યું હતું કે,આ વર્ષ દુનિયા માટે આર્થિક અસ્થિરતા વાળું રહેશે. નેસ્ત્રોદમસનીઆ ભવિષ્યવાણીને જોવામાં આવે તો દુનિયાના ઘણા દેશોની આર્થિક હાલત ઘણી મુશ્કેલી ભરી છે. છેલ્લા ઘણા દાયકાઓથી ગ્રોથ રેટથી દુનિયાં ધ્યાન ખેંચનારું ચીન અને ભારત આર્થિક હાલતોનો સામનો કરી રહ્યું છે. એપ્રિલ, મેં જુલાઈ અને ડિસેમ્બરમાં મોટા-મોટા આંતકી હુમલા થવાની આશંકા રહેશે.

નેસ્ત્રોદમસે તેની ભવિષ્યવાણીમાં એ પણ જણાવ્યું છે કે, આ વર્ષ ઘણા લોકો આધ્યાત્મિક તરફ વળશે. આ વર્ષ દુનિયામાં મોટી સંખ્યામાં લોકોનો ઝુકાવ ધર્મ અને આધ્યાત્મ તરફ રહેશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.