મનોરંજન

લાલ રંગના સ્લિટ ડ્રેસમાં જોવા મળી નોરા ફતેહી, લાગી રહી હતી ખુબ જ સ્ટાઇલિશ

નોરા ફતેહીને ફરી એક વાર સ્ટાઈલિશ લુકમાં જોવા મળી, ચાહકો જોતા જ શોક થઇ ગયા

લાખો લોકોના પોતાની અદા અને ડાન્સથી દીવાના કરી ચુકેલી નોરા ફતેહીને ફરી એકવાર સ્ટાઇલિશ લુકમાં જોવા મળી. જ્યારે તે બાંદ્રામાં જોવા મળી ત્યારે તે લાલ રંગના લાંબા ડ્રેસમાં જોવા મળી હતી. આ રંગ તેમના પર એકદમ શોભી રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi) on

હાર્ટર નેકલાઇન ડિઝાઇન:

Image Source

નોરાના આ લાલ ડ્રેસમાં સ્ટાઇલના બધા તત્વો જોવા મળ્યાં હતાં. આ મેક્સી ડ્રેસમાં હlલ્ટર નેકલાઇન હતી, જેમાં નોરાના ખભા અને કોલર હાડકાને હાઇલાઇટ કરવામાં આવ્યો હતો.

સ્લિટ ડિઝાઇન:

Image Source

ડ્રેસમાં એક પગની સ્લિટ ડિઝાઇન હતી, જેમાં સાંધાથી લઈને નીચલા સ્તર સુધી કાપવામાં આવી હતી. તેમ જ વેસ્ટ પર ડ્રોસ્ટિંગ્સ હતા, જે આ ડ્રેસિસને પરફેક્ટ બનાવી રહ્યું છે.

બ્લેક બેગ અને સેન્ડલ:

Image Source

નોરાએ કાળા રંગના સેન્ડલ અને સરખા  રંગની બેગ સાથે ખુબ જ સુંદર લાગી રહી છે તે તેના આ લુકને પરફેક્ટ બનાવી રહ્યા છે. તેને તેના વાળ ખુલ્લા રાખીને લુકને ચાર ચાંદ લગાડી દીધા છે.

કમ્ફર્ટ અને સ્ટાઈલિશ:

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi) on

નોરાનો ડ્રેસ આરામ દાયક અને સ્ટાઇલનું એક પરફેક્ટ મેચિંગ છે, જે અભિનેત્રી પર ખૂબ સરસ લાગતું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.