મનોરંજન

અક્ષય કુમારની આ હિરોઈને સમુદ્રકિનારે બિકીની પહેરી મસ્તી કરી, 10 તસ્વીરો જોઈને દીવાના થઇ જશો

એક્ટ્રેસ મૌની રોય નાન પડદાની જાણીતી એક્ટ્રેસ છે. તે ગત વર્ષે કે બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ટીવી પર જગ્યા બનાવી લીધા બાદ મૌની રોયે બોલીવુડમાં પણ જગ્યા બનાવી લીધી છે.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy) on

મૌની રોય સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. મૌની રોય તેના ફેન્સને તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે, મૌની રોયનો સ્ટાઇલના મામલે કોઈ જવાબ નથી.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy) on

હાલમાં જ મૌની રોયે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ઘણી તસ્વીર શેર કરી છે. હાલ મૌની રોય વેકેશનના મૂડમાં છે. મૌની હાલ ખુબસુરત લોકેશન પર વેકેશનનો આનંદ માણી રહી છે.

Image Source

હાલમાં શેર કરેલી તસ્વીરમાં તે રેડ કલરની બિકીનીમાં જોવા મળી રહી છે. આ તસ્વીરમાં તે રેડ કલરની બિકીનીમાં સમુદ્ર કિનારે મોજ મસ્તી કરતી નજરે ચડે છે. સમુદ્ર કિનારે મૌની રોય રેતી પર દોડતી જોવા મળે છે.

Image Source

મૌની રોયે રીડ બિકીની સાથે એક લોન્ગ મેચિંગ શ્રગ પણ કેરી કર્યું છે.મૌનીએ તેના આ બિકીની લુકને બ્લેક કલરના સન ગ્લાસીસ સાથે પૂરો કર્યો છે.

Image Source

ખુલ્લા વાળ સાથે દોડી રહેલી મૌનીરોય બેવોચની યાદ આપવાની રહી છે. મૌનીની આ તસ્વીર શેર કરતા જ સોશિયલ મીડ્યમ વાયરલ થઇ ગઈ છે.

Image Source

મૌની રોયની આ તસ્વીરને થોડીવારમાં જ લાખો લાઇક્સ મળી ચુકી છે. મૌનીએ આ તસ્વીરને શેર કરતા લખ્યું હતું કે, ઘણી વાર સંગીત મારી કમરને લચકાવવા અને નાચવા માટે મજબુર કરે છે, તે સમયે જયારે ડાન્સ ફ્લોર નથી હોતો.

Image Source

મૌનીની બિકીની લુક અવતાર આ પહેલા પણ ઘણી વાર સામે આવી ચુક્યો છે. મૌની રોય આ પ્રકારની તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy) on

હાલમાં જ મૌની રોયે ક્રિસમસ ટ્રી સાથે બાળકો સાથે સાન્ટા લુકમાં તસ્વીર શેર કરી હતી. મૌની રોયની વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો ઓક્ટોબરમાં મેડ ઈન ચાઈના રિલીઝ થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy) on

જેમાં તે રાજકુમાર રાવ સાથે જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સઓફિસ પર કોઈ ખાસ કમાણી કરી શકી ના હતી પરંતુ મૌની રોયના લુકની ચર્ચા થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy) on

મૌની રોય અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્મસ્ત્રમાં નજરે આવશે. આ ફિલ્મ રિયલ લાઈફ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લીડરોલમાં નજરે આવશે.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy) on

આ ફિલ્મ સિવાય મૌની રોય અમિતાભ બચ્ચન અને નાગાર્જુન પણ લીડ રોલમાં જોવા મળશે.  મૌની રોય આ ફિલ્મમાં નેગેટિવ રોલમાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.