મનોરંજન

બોલ્ડ લુકમાં જોવા મળી બોલીવુડની આ એક્ટ્રેસ, ફિલ્મોથી દૂર રહીને કંઈક આવી રીતે કરી રહી છે સમય પસાર

આપણે સૌ જોઈએ છીએ કે, ઇન્ડસ્ટ્રીઝમાં ડેબ્યુ કરતા જ એક્ટ્રેસને સ્ટારડમ જેવી ફાઈલિંગ આવવા લાગે છે. પરંતુ ફિલ્મોથી દૂર થયા બાદ સ્ટારડમ એટલી જ જલ્દી જવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Minissha (@minissha_lamba) on

બૉલીવુડ એક્ટ્રેસ મિનિષા લાંબા આજકાલ ફિલ્મોથી દૂર છે. આજકાલ મિનિષા લાંબા તેના અંગત જીવન પર  ધ્યાન આપી રહી છે.આ દરમિયાન તે સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. મનીષા લાંબાની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Minissha (@minissha_lamba) on

હાલમાં જ મિનિષા લાંબાએ તેના ઇન્સ્ટાગ્રામ પર કરી હતી હતી. ફેન્સ મિનિષાની આ તસ્વીરને બહુ જ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Minissha (@minissha_lamba) on

મિનિષા ફિલ્મોથી દૂર હોવા છતાં તેની ફિટનેસનું પૂરું ધ્યાન આપે છે. મિનિષાના લુકમાં તેની ફિટનેસ સાફ નજરે આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Minissha (@minissha_lamba) on

મિનિષા લાંબા બૉલીવુડ એક્ટર રણબીર કપૂર સાથે ફિલ્મમાં નજરે આવી હતી. 2008માં રિલીઝ થયેલી ફિલ્મ બચના એ હસીનોમાં બંનેની જોડી દર્શકોને ખુબ જ પસંદ આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Minissha (@minissha_lamba) on

મિનિષાએ તેના કરિયરની શરૂઆત 2005માં આવેલી ફિલ્મ ‘યહાં’થી કરી હતી. આ ફિલ્મમાં મિનિષાના લુકને પસંદ કરવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

My happy place

A post shared by Minissha (@minissha_lamba) on

મિનિષાએ ફિલ્મોથી બ્રેક લઈને વર્ષ 2015માં તેના બોયફ્રેન્ડ રેયાન થમ સાથે લગ્ન કરી લીધા હતા. બંનેએ મુંબઈમાં જ લગ્ન કર્યા હતા. મિનિષાનાં લગ્નમાં ઘણી જાણીતી ફિલ્મી હસ્તીઓ શામેલ થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Minissha (@minissha_lamba) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.