મનોરંજન

બોલીવુડના ચર્ચિત પ્રેમી-પંખીડા મલાઈકા- અર્જુન આજકાલ હૉલિડે પર છે તો અર્જૂને કહ્યું: બેઈમાન હૈ આજ મૌસમ

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર તાજેતરમાં જ ઓસ્ટ્રિયા વેકેશન મનાવવા ગયા હતા, ત્યારે તેમના આ વેકેશનની તસ્વીરો તેમના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

 

View this post on Instagram

 

Stop, reflect and be grateful 🙏…. #wednesdaymusings💜

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

મલાઈકા અરોરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ વેકેશનની કેટલીક તસ્વીરો શર કરી છે. એક તસ્વીરમાં તે કલરફુલ ફૂલોની સામે ઉભેલી દેખાય છે. આ તસ્વીર શેર કરવાની સાથે જ તેને લખ્યું છે, “I think am lost …… in my thoughts #weekendmood #staringintothedistance”

 

View this post on Instagram

 

I think am lost …… in my thoughts 😂😂 #weekendmood #staringintothedistance @reebokindia

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

આ સાથે જ તેને પોતાના ઇન્સ્ટા સ્ટોરીમાં પણ કેટલીક તસ્વીરો શેર કરી છે.

આ સિવાય આ વેકેશનની તસ્વીરો અર્જુન કપૂરે પણ શેર કરી છે. એમાંથી એક તસ્વીરમાં ઉપરનો ભાગ કલરફુલ છે અને અડધી તસ્વીર બ્લેક અને વ્હાઇટ છે. આ તસ્વીર શેર કર્તાની સાથે અર્જુને લખ્યું છે, “Colour or Black & White ??? Sometimes we need a bit of both..”

 

View this post on Instagram

 

Colour or Black & White ??? Sometimes we need a bit of both… #bloodyphools #poser4life #weekendvibes #sideshotsaturday

A post shared by Arjun Kapoor (@arjunkapoor) on

તેને પણ પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં કેટલીક તસ્વીરો શેર કરી છે. આ સિવાય અર્જુને એક બીજી તસ્વીર શેર કરી છે જેમાં એક હાથ જોવા મળે છે. અર્જુનના ચાહકોએ આ તસ્વીર પર એવી કૉમેન્ટ્સ પણ કરી હતી કે આ હાથ અર્જુન કપૂરની લેડી લવ મલાઈકા અરોરાનો છે.

 

View this post on Instagram

 

Tremendously Technicolor Tuesday !!!

A post shared by Arjun Kapoor (@arjunkapoor) on

ઘણા સમય સુધી પોતાના સંબંધો વિશે કઈ જ બોલ્યા નહિ અને પછી અર્જુનના જન્મદિવસે આ બંનેએ પોતાના પ્રેમ સંબંધોને જગજાહેર કર્યા બાદ હવે તેઓ ખુલ્લેઆમ એકબીજા પ્રેત્યેનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે છે.

 

View this post on Instagram

 

Stand still, take a moment, be grateful.

A post shared by Arjun Kapoor (@arjunkapoor) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks