મનોરંજન

કરીનાએ સૈફને 2 વાર કહ્યું હતું ‘ના’, લગ્ન બાદ અમૃતા સિંહનો મગજ ગયો અને પછી

કરીના કપૂર બોલીવુડની સૌથી ટેલેન્ટડ અને ખુબસુરત એક્ટ્રેસ પૈકી એક છે. કરીનાએ તેની જિંદગીમાં જે કંઈ કર્યું છે તે તેના દિલનું સાંભળીને કર્યું છે પછી તે લગ્ન હોય કે કામ. કરીના તેના પતિ સૈફ અલી ખાનથી લગભગ 10 વર્ષ નાની છે. કરીના અને સૈફે વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. કરીના આ લગ્ન માટે એટલી આસાનીથી તૈયાર થઇ ના હતી.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhandevotee) on

વર્ષ 1991માં સૈફ અલી ખાન અને અમૃતા સિંહના લગ્નમાં કરીના મહેમાન તરીકે પહોંચી હતી. બતાવવામાં આવી રહ્યું છે કે, તે સમયે કરીનાની ઉંમર 11 વર્ષની હતી. કહેવામાં આવે છે કે, જયારે લગ્નના સ્ટેજ પર કરીના, સૈફઅલી ખાન અને અમૃતા સિંહને શુભેચ્છા આપવા પહોંચી હતી ત્યારે સૈફ અને કરીનાએ કહ્યું હતું કે, થેંક્યુ બેટા.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhandevotee) on

કરીના અને સૈફની મુલાકાત ફિલ્મ ‘ટશન’ના શૂટિંગ દરમિયાન થઇ હતી. સૈફને હા કહેતા પહેલા કરીનાએ 2 વાર તેની પ્રપોઝલને રિજેક્ટ કરી હતી. એક ચેટ શોમાં કરીનાએ તેના વિશે કેટલીક વાતો પણ જણાવી હતી. સૈફે પેરિસમાં બે વાર કરીનાને પ્રપોઝ કર્યું હતું. પહેલીવાર કરીનાને સૈફ અલી ખાને એક બારમાં પ્રપોઝ કરી હતી. સૈફે પ્રપોઝ કરતા કહ્યું હતું કે, “મને લાગે છે કે આપણે લગ્ન કરવાં જોઈએ.”

 

View this post on Instagram

 

A post shared by instabollywood🔵 (@instabollywood0008) on

આ બાદ નોટ્રે-ડૈમ ચર્ચમાં બીજી વાર કરીનાને  પ્રપોઝ કર્યું હતું. રસપ્રદ વાત એ છે કે સૈફ અલી ખાનની માતા શર્મિલા ટાગોરને પણ મન્સૂર અલી ખાને આ શહેરમાં પ્રપોઝ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by bollywood__romania (@bollywood7786) on

કરીનાએ કહ્યું હતું- મને ખબર નથી કે હું તમને કે જાણતી નથી. પરંતુ મારી ના ન હતી પરંતુ તેનો મતલબ એવો હતો કે, હું તેને જાણવા માંગતી હતી. પરંતુ આજે કરીના તેના આ ફેંસલાને બેસ્ટ ફેંસલો  માને છે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan Fan (@thebegumkareena) on

સમય સાથે સંબંધની કહાનીઓ પણ બદલાઈ ગઈ અને વર્ષ 2012માં સૈફ અને કરીનાના લગ્ન થઇ ગયા હતા. સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાને જણાવ્યું હતું કે, કરીના સાથે થઇ રહેલા લગ્ન પર અમૃતાનું રિએક્શન કેવું હતું.સારાએ જણાવ્યું હતું કે, ;લગ્નના ખાસ દિવસ તેની માતા અમૃતા સિંહ શું ઇચ્છતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan Fan (@thebegumkareena) on

સારાએ એમ પણ કહ્યું હતું કે સૈફ અને કરીનાના લગ્ન પહેલાં તેમની માતા અમૃતા લોકરમાંથી ઝવેરાત લેવા માટે લઈ ગઈ હતી અને તે ચિંતા કરતી હતી કે ક્યાં ઝુમકા તેના માટે સૌથી વધારે અનુકૂળ હશે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

કરીના કપૂર તેની ખુશહાલ જીવન જીવી રહી છે. બેબો જલ્દી બીજી વાર માતા બનવા જઈ રહી છે. સોશિયલ મીડિયા પર, તેણે કહ્યું હતું કે ફેબ્રુઆરી 2021 માં તે ફરીથી માતા બનશે. આ પહેલા એક પુત્ર તૈમૂર છે, જે પેપરાઝીમાં ખૂબ લોકપ્રિય છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.