જ્યોતિષ શાસ્ત્ર

જૂન મહિનામાં જન્મેલા લોકોનો સ્વભાવ, લકી નંબર કલર અને ભવિષ્ય જાણો અને તેવા લોકોને ટેગ કરો

જૂન મહિનામાં જન્મેલા લોકોનો સ્વભાવ જાણો. અને તેવા લોકોને ટેગ કરો.

 • લકી નંબર :- 4 ,6 ,9
 • લકી કલર :- ઓરેન્જ, મજેન્ટા, યલ્લો
 • લકી ડે :- મંગળવાર, શનિવાર

જૂન મહિનામાં જન્મેલા લોકોનો સ્વભાવ:–

Image Source
 • જો તમારો જન્મ કોઈપણ વર્ષના જૂન મહિનામાં થયો હોય તો સુરજ એવું કહે છે કે તમે સ્વભાવથી થોડાં જિદ્દી અને જૂનીની હશો.
 • તમારે એક ખાસ વાત છે કે તમે તમારી કમી બીજાની સામે નથી રાખતા. પરંતુ ખૂબીઓને પોતાના સ્ટાઇલથી બીજાને દિવાના કરી દો છો.
 • તમે તમારી વાત પર મક્કમ રહેવાવાળા તેમ જ સત્યની સામે રહેવાવાળા છો.
 • તમે તમારા જીદ અને સ્વભાવના કારણે ઘણીવાર નુકસાન કરે બેસો છો. ને પાછળથી પસ્તાવો છો.
 • તમારામાં શાસનને પ્રવૃત્તિ ખૂબ સારી છે એટલા માટે તમે જ્યાં પણ નોકરી કરશો ત્યાં બોસ બનીને કામ કરશો.
 • જો તમારા બોસ તમારું માનસે ત્યાં સુધી તમારી સારી બનશે, નહીં તો અનબન થશે.
 • જૂન મહિનામાં જન્મેલા લોકો વધારે પોતાના બિઝનેસ કરવાનું પસંદ કરે છે.
Image Source
 • તમે માનસિક રૂપથી ખૂબ જ એક્ટિવ છો. તમને વાતો કરવી ખૂબ જ ગમે છે.
 • તમે દિમાગથી ખૂબ જ શાર્પ માઈન્ડના છો. જો કોઈ કામ તમને ગમતું ન હોય અને તમે કરવા ન માગતા હોય તો તમે તમારા વાણીથી બીજા જોડે કામ કરાવી લો છો.
 • જૂન મહિનામાં જન્મેલા લોકો સીધા અને ભોળા હોય છે પરંતુ વાસ્તવમાં તેવું નથી હોતું. તે લોકો પોતાની પૂરી લાઈફ દિમાગથી જીતે છે દિલથી નહીં.
 • તમારામાં ઘણા બધા આર્ટ છુપાયેલા છે. તમને જમવા બનાવવાનું ખૂબ જ પસંદ હોય છે.
 • તમારામાં બચતની એક સારી આવડત છે ભલે સામેવાળો વ્યક્તિ તમને કંજૂસ કહે પરંતુ તમને કોઈ ફરક પડતો નથી.
 • તમે સત્યના કારણે ઓળખાવ છો. ભલે વાત સારી હોય કે ખરાબ.
 • તમારી અંદર સંઘર્ષો લઈને એટલો બધો ગુસ્સો છે કે જે તમે કોઈને દોષી માની લો છો તો ક્યારેય માફ નથી.

જૂન મહિનામાં જન્મેલા લોકોનો કરિયર:-

Image Source
 • તમે તમારા કરિયર વિશે ઘણું બધું વિચારો છો પરંતુ પાછળ રહી જાવ છો.
 • તમારી લાઇફમાં ક્યારેય પણ પૈસાની ખોટ નથી આવતી. તમને સેલ્ફ મેડ પર્સન કહેવું ખોટું નથી.
 • જૂન મહિનામાં જન્મેલા લોકો અધિકારી પેઇન્ટર કાઉન્સલર, બિઝનેસ, મેનેજમેન્ટ, ટીચર, મેનેજર, ડોક્ટરમાં સફળ થાય છે. જો તમને પોલિટિક્સમાં રસ હોય તો તેમાં પણ તમે જઇ શકો છો.
 • તમે તમારા વિચાર ક્યારે પણ બીજા વ્યક્તિ જોડે શેર નથી કરતા. તમે તમારા દરેક કાર્ય ચૂપચાપથી કરો છો. તમારા કાર્યની ખબર કોઇને હોતી નથી આ ગુણ જ તમને કામયાબી તરફ લઈ જાય છે.

જૂન મહિનામાં જન્મેલા લોકોને લવ લાઈફ:-

Image Source
 • જો પ્રેમની વાત કરો તો તમે પ્રેમની બાબતમાં સિરિયસ રહો છો સાથે સાથે રોમાન્સમાં પણ નંબર વન છો.
 • તમને સંબંધમાં ખૂબ જ વિશ્વાસ હોવાથી તમે કોઈ એક વ્યક્તિને જ પસંદ કરો છો અને તે વ્યક્તિને જ જીવનસાથી બનાવો છો.
 • જૂન મહિનામાં જન્મેલા લોકોને એક સલાહ આપવામાં આવે છે કે પોતાના જિદ્દી સ્વભાવને થોડો કંટ્રોલ કરો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks