મનોરંજન

સલમાનની જૈકલીન ફર્નાન્ડિઝએ ફરી કરાવ્યું કપડાં વગરનું ફોટોશૂટ, જુઓ જૈકલીનની બોલ્ડ તસ્વીર એક ક્લિકે

હવે તો સલમાનની આ હિરોઈને પણ ઉતારી દીધા કપડાં, ફેન્સ બોલ્યા બેશરમ…

બૉલીવુડ એક્ટ્રેસ જૈકલીન ફર્નાન્ડિઝ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. એક્ટ્રેસ તેના ફેન્સને તેની પર્સનલ લાઈફથી લઈને ફિલ્મી લાઈફ સુધીની અપડેટ આપતી રહે છે. આ સાથે જ એક્ટ્રેસ ફેન્સ માટે તેની તસ્વીર શેર કરતી રહે છે.

એક્ટ્રેસ ઇન્સ્ટાગ્રામ પર તેની તસ્વીર શેર કરતી રહે છે. જૈકલીનનો ગ્લેમરસ લુક ઘણો પસંદ કરવામાં આવે છે. જૈકલીન ઘણીવાર એવી તસ્વીર પોસ્ટ કરી દે છે. જેનાથી તે ચર્ચામાં આવી જાય છે. જૈકલીન આ વખતે તેની તસ્વીરને લઈને ચર્ચામાં આવી છે.

એક્ટ્રેસએ ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી હતી. જેમાં તે ઘણી ખુબસુરત લાગી રહી હતી.આ સાથે જ તેનો લુક ઘણો આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. આ તસ્વીરને ઘણી પસંદ કરવામાં આવી રહી છે. આ તસ્વીરની ખાસ વાત એ છે કે, આ તસ્વીરમાં જૈકલીને કંઇ પહેર્યું ના હતું.

આ તસ્વીરને લઈને વધુ ચર્ચામાં આવી રહી છે. તસ્વીર જોઈને લાગી રહ્યું છે કે, એક્ટ્રેસે કોઈ આઉટફિટ પહેર્યું નથી અને ક્રિએટિવ રીતે કપડાને ઓઢ્યું છે. આ તસ્વીરને ફેન્સ ઘણી પસંદ કરી રહ્યા છે. આ બ્લેક અને વ્હાઇટ તસ્વીરને અત્યાર સુધીમાં 23 લાખથી વધુ લાઈક આવી ચુકી છે.

ઘણા લોકો તેની આ તસ્વીર પર કમેન્ટ કરી એક્ટ્રેસની તારીફ કરી રહ્યા છે. આ સાથે જ કેપ્સનમાં લખ્યું હતું કે, ‘Far far away…’ આ પહેલી વાર નથી કે જૈકલીન સેમી લુકમાં નજરે આવી હોય.

આ પહેલા પણ તેને ઇન્સ્તાગ્રામ પર 6 મિલિયન ફોલોઅર્સ થવા પર ગ્લેમરસ તસ્વીર શેર કરીને ફેન્સનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ખાસ મોકા પર તેના અંદાજની ઘણી ચર્ચા પણ કરવામાં આવી હતી. આ સિવાય પણ જૈકલીન તેની તસ્વીર શેર કરતી રહે છે જે ફેન્સને ઘણી પસંદ આવે છે.