ખબર

ગુજરાતના આ જિલ્લોમાં અનુભવ્યા ભૂકંપના આચંકા, લોકોમાં ફફડાટ

હાલ  દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જાય છે. આ વચ્ચે ખરાબ સમાચાર આવ્યા છે.

આજે ગુજરાતના પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં અનુભવ્યા ભૂકંપના આચંકા અનુભવ્યા હતા. સાડા 3 વાગની આસપાસ 4.2 તીવ્રતાનો આચંકો અને 11,8 ઊંડાઈ ભૂકંપ અનુભવ્યો હતો.અચાનક ભૂકંપ આવતા સ્થાનિકોના જીવ પડીકે બંધાયા હતા અને તાત્કાલિક અસરથી બધા ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે, ભૂંકપને પગલે કોઇ જાનહાની થઇ હોય તેવી કોઇ ઘટના બની નથી.

બનાસકાંઠામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. અચાનક રાત્રીના ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો. જેને લઈ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.