ફિલ્મી દુનિયા

બોલીવુડના દિગ્ગ્જ ધર્મેન્દ્ર બન્યા હતા આ ભયાનક બીમારીનો શિકાર, 3 દિવસ પછી..

ધર્મેન્દ્ર સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ છે. થોપદ સમય પહેલા સની દેઓલના પુત્ર અને તેના પૌત્ર ‘ કરણ દેઓલ’ની ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’ ના પ્રમોશન માટે ઘણા ટીવી શો માં નજરે ચડ્યા હતા. એક રિયાલિટી શોમાં તેની શરૂઆતી દિવસની તસ્વીર જોઈને ઘણા ઈમોશનલ થઇ ગયા હતા.

 

View this post on Instagram

 

Chalte chalte…..chaahat pa li……de ke dard chalte bane…….bhala ho unka bhi ….Khush woh bhi rahen…….

A post shared by Dharmendra Deol (@aapkadharam) on


બોલીવુડના દિગ્ગ્જ નેતા ધર્મેન્દ્ર છેલ્લા થોડા સમયથી બીમાર છે. હાલમાં જ તેને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ધર્મેન્દ્રને ડેન્ગ્યુ થઇ ગયો હતો.


3 દિવસ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તેને રજા મળી હતી. હાલ ધર્મેન્દ્ર ઘરે આરામ ફરમાવી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, તબિયત ખરાબ હોવાને કારણે ધર્મેન્દ્ર હાલ તેના પરિવારજનો સાથે મુંબઇ જ છે. 83 વર્ષીય ધર્મેન્દ્ર તેનો સૌથી વધુ સમય લોનાવાલા સ્થિત તેના ફાર્મહાઉસ પર જ ગુજારે છે. તેને ખેતી કરવાનું પસંદ છે. ધર્મેન્દ્ર ગાયોને ચારો ખવડાવતા પણ નજરે ચડે છે.


થોડા સમય પહેલા ધર્મેન્દ્ર તેના પૌત્ર અને સની દેઓલના પુત્ર કરણ દેઓલના ફિલ્મ ‘પલ-પલ દિલ કે પાસ ‘ના પ્રીમિયરમાં નજરે ચડ્યા હતા. કરણની આ ફિલ્મ બોક્સ ઓફીસ પર ખાસ કંઈ કમાલ કરી શકી ના હતી.

 

View this post on Instagram

 

Reposted from @aapkadharam (@get_regrann) #Dharmendra

A post shared by Deolomania (@deolomania_ru) on


આ ફિલ્મને કરણ દેઓલના પિતા સની દેઓલે ડાયરેક્ટ કરી હતી.ધર્મેન્દ્રએ લતા મંગેશકરના જન્મદિવસ પર તેને શુભેચ્છા આપતી એક પોસ્ટ શેર કરી હતી. વીડિયોમાં તેને કહું હતું કે, હું જયારે પણ દુઃખી હોવ છું ત્યારે લતાજીના ગીત સાંભળી લઉં છું.

 

View this post on Instagram

 

Love you friends, I am hale hearty with your good wishes.

A post shared by Dharmendra Deol (@aapkadharam) on


ધર્મેન્દ્ર છેલ્લે તેના પુત્રો સની અને બોબી દેઓલની ફિલ્મ ‘ યમલા પગલાં દીવાના’માં નજરે આવ્યા હતા. પરંતુ આ ફિલ્મ બોક્સઓફિસ પર કંઈ કમાલ દેખાડી શકી ના હતી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.