ખબર

ભાભી પર મિત્રો સાથે સંબંધ બનાવવા માટે દબાણ કરી રહ્યો હતો દિયર, ભાભીએ ના ના કહ્યું તો એવી હાલત કરી કે તમારી આત્મા કંપી ઉઠશે

આજના સમયમાં હત્યા, યૌન શોષણ વગેરે જેવા ઘણા કિસ્સાઓ સાંભળવા મળે છે. જેમાના અમુક કિસ્સાઓમાં તો ઘટનાને અંજામ આપવા એવી યુક્તિ કરવામાં આવી હોય કે જાણીને કોઈને પણ હેરાની લાગે. આવી જ એક ઘટના ઉત્તરપ્રદેશના બિજનૌરમાંથી સામે આવી છે. જ્યા દિયરે જ પોતાની ભાભીની મિત્રો સાથે મળીને હત્યા કરી હતી. બિજનૌર પોલીસે હત્યાનો ખુલાસો કર્યો છે.

પોલીસે દિયર સહિત અન્ય તેના ચાર મિત્રોની ધરપકડ કરી લીધી છે. ચાંદપુરના કકરાલા ગામમાં કુમકુમનું મૃત શરર શેરડીના ખેતરમાંથી મળી આવ્યું હતું. જેના બાદ પરિવારજનોએ ચાર યુવકો વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો. પોલીસના આધારે કુમકુમ નામની મહિલા સવારે ખેતરમાં ચારો લેવા માટે ગઈ હતી, પણ સાંજ સુધી ઘરે આવી નહતી, જેના બાદ પરિવારજનોએ શોધખોળ કરી તો તેનું મૃત શરર અર્ધન હાલતમાં મળી આવ્યું હતું અને ગળામાં દુપટ્ટો પણ વીંટળાયેલો હતો. જેને જોઈને લાગી રહ્યું હતું કે તેની સાથે દુરાચાર થયો અને પછી તેની હત્યા કરવામાં આવી છે.

પોર્ટના આધારે કુમકુમના દિર સાથે અવૈધ સંબંધ હતા અને દિયર તેના મિત્રો સાથે સંબંધ બાંધવા માટે ભાભી પર દબાણ કરતો હતો અને ભાભીએ તેનો ઇન્કાર કરતા દિયર સહિત મિત્રોએ તેના પર જબરદસ્તી કરી અને ગળું દબાવી હત્યા કરી હતી અને સબૂત નષ્ટ કરવા માટે તેના રીર પર પાણી અને માટી પણ નાખી હતી જેથી કોઈ ફિંગર પ્રિન્ટ રહે નહીં.

છતાં પણ આરોપી દિયર પોલીસના કબ્જામાં આવી ગયો અને અન્ય મિત્રોની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે દિયરનો મોબાઈલ પણ જપ્ત કરી લીધો છે જેમાં કુમકુમની ઘણી તસવીરો પણ હતી. પુછપરછમાં આરોપીઓએ પોતાનો ગુનો પણ કબૂલ કરી લીધો છે તેઓએ કહ્યું કે ઘટનાના એક દિવસ પહેલા ધર્મશાળાની દીવાલ પાસે બેસીને તેઓએ આ દુષ્કર્મ કરવાની યોજના બનાવી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

રિપોર્ટના આધારે પીડીતા દિયરની પિતરાઈ ભાભી હતી. પતિ હરિદ્વારમાં નોકરી કરતા હતા માટે કુમકુમ ઘરમાં એકલી જ રહેતી હતી. દોઢ વર્ષ પહેલા કુમકુમના દિયર સાથે અવૈધ સંબંધો બની ગયા હતા અને  અનેક વાર સંબંધો પણ બાંધ્યા હતા. પણ ગત અમુક દિવસોથી કુકમકુમે દિયરથી દુરી બનાવી લીધી હતી, માટે જ દિયરે આ દુષ્કર્મ કર્યું હતું.