લ્યો બોલો- કાર વેચીને આ TV અભિનેત્રી ખરીદી લીધી રિક્ષા કારણ જાણીને નવાઈ લાગશે, એક નહિ ઘણા બધા કારણો છે

0

બોલિવૂડથી લઈને ટીવી ઈન્ડરસ્ટ્રીમાં કેટલાક એવા સ્ટાર પણ છે જેમને મોંઘી ગાડી ખરીદવાનો શોખ હોય છે. સ્ટાર પોતાનો આ શોખ મોંઘી મોંઘી ગાડીઓનું કાલેક્શેન કરીને પૂરો કરો છે. આ બધાની વચ્ચે એક એવી પણ અભિનેત્રી છે કે જેના મોંઘી કાર નહીં પણ રિક્ષામાં જવું ગમે છે. રિક્ષામાં આવવું-જવું ગમે એટલે એવું નહીં કે ઘરથી શૂટિંગ અને શૂટિંગથી ઘરે જવા માટે રીક્ષાનો ઉપયોગ કરે છે પણ આ અભિનેત્રીએ પોતાની એક રીક્ષા ખરીદી જ લીધી છે.

 

View this post on Instagram

 

Animals too feel deeply. Coco had this first ever dog best friend when he was young. As always we kept visiting her once in a while after moving from that house. She was a stray and much older to coco. Whenever we take a walk he always pulls me and directs me towards this old house to meet his friend. Recently I learnt that dog has passed away few months back. I tried explaining this to coco but maybe he is still in denial and demands that we visit her. When he doesn’t find her, he keeps sniffing all the trees and gates looking for her. We are sad that she’s not here anymore and it just fills my heart with so much love witnessing this sweet bond. May god bless that soul wherever it is. #tuktukrani #gypsyatheart #wanderer #goodmorning #morning #petlife #canine #gsd #petstories #friendship #love #cocoandi

A post shared by TuktukRani (@yashashri.masurkar) on

રિક્ષાની શોખીન અભિનેત્રીનું નામ યશશ્રી મસુરકર. જયારે તેમને રીક્ષા ખરીદવાનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેમને ખુબ જ સરસ જવાબ આપતા જણાવ્યું કે, “હું આ પુરુષ પ્રધાન સમાજમાં કંઈક અલગ જ કરવા માંગતી હતી. રિક્ષામાં ટ્રાવેલ કરવાથી મારા પૈસા અને સમય બંનેની બચત થાય છે.”

તેમને આગળ જણાવ્યું, “જયારે હું ગાડીથી જતી ત્યારે મારે ડ્રાઈવર રાખવો પડતો હતો. મને ગાડી ચલાવતા નથી આવડતું. એવામાં જો ડ્રાઈવર ન આવે ત્યારે હું હેલ્પલેસ જેવું અનુભવતી. હું કાયમ સમાજના નિયમોનું પાલન નથી કરી શકતી. જો ઓછા પૈસામાં મારી જરૂરિયાત પુરી થઇ જતી હોય તો એવું કરવામાં શું ખોટું છે. તેથી હું એવું શા માટે વિચારું કે દુનિયા શું કહેશે.”

 

View this post on Instagram

 

Hamara Bajaj! #tuktukrani #gypsyatheart #wanderer #auto #morningslikethese

A post shared by TuktukRani (@yashashri.masurkar) on

યશશ્રીને રીક્ષા ખરીદવાનો વિચાર તેના એક મિત્ર પાસેથી આવ્યો હતો. તેમનો આ મિત્ર ડેનમાર્કથી મુંબઈ સાઇકલ પર  આવ્યો હતો અને તેમની આ જર્ની પૂરી કરતા તેમને 6 મહિનાનો સમય લાગ્યો હતો. આ વાતથી યશશ્રી એટલી પ્રેરિત થઇ કે તે મુંબઈથી આગ્રા રીક્ષા લઈને ગઈ હતી. પ્રાઇવેટ કામ માટે રિક્ષાનું લાઇસન્સ લેવું યશશ્રી માટે ખુબ જ અઘરું હતું. તેમને પ્રાઇવેટ રીક્ષા એક મિત્રએ ભેટમાં આપી હતી. સાથે સાથે તેને માતા-પિતાને મનાવવું પણ સહેલું ન હતું.

 

View this post on Instagram

 

Eyes! #tuktukrani #gypsyatheart #wanderer #yashashrimasurkar

A post shared by TuktukRani (@yashashri.masurkar) on

કામની વાત કરીએ તો યશશ્રી ‘રંગ બદલતી ઓઢણી’ અને ‘ચંદ્રગુપ્ત મોર્ય’ જેવી ટીવી સીરિયલમાં જોવા મળી હતી. તે છેલ્લીવાર 2017માં ટીવી સિરિયલ આરંભમાં જોવા મળી હતી. હાલમાં તે રેડિયોમાં જોકીનું કામ કરી રહી છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી કોઈ સારું પાત્ર ભજવવા નહીં મળે ત્યારે સુધી તે એક્ટિંગમાં આછી નહીં આવે.

 

View this post on Instagram

 

Thinking of you all the time 😍. #tuktukrani #gypsyatheart #wanderer #portrait 📸: @mirchiantara

A post shared by TuktukRani (@yashashri.masurkar) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here