VIDEO: સિંહને ભેંસનો શિકાર કરવો પડ્યો ભારે, જંગલનો રાજા ઉભી પૂછડીયે ભાગ્યો

જ્યારે ભેંસે સિંહને કહ્યું, ફ્લાવર સમજે હે ક્યાં! ફાયર હૈ ફાયર, ઝુકેગા નહીં જ્યારે કોઈ વ્યક્તિ કે પશુનો જીવ જોખમમાં હોય ત્યારે તે કઈપણ અશક્ય કામ શક્ય કરી શકે છે….

બમ્પર ઓફર! એક ઢોસો ખાવ અને મેળવો 71000 રૂપિયાનું ઈનામ

ઢોસાનું નામ સાંભળતા જ લોકોના મોઢામાં પાણી આવી જાય. કારણ કે આ સાઉથ ઈન્ડિયન ડીશ સૌની ફેવરીટ છે. એમાય જો તમને કોઈ કહે એક ઢોસો ખાવાના બદલામાં તમને 71 હજાર…

જો તમારું પણ સપનું છે બુલેટ ફેરવવાનું અને તમારી પાસે એટલા પૈસા નથી તો અપનાવો આ અનોખો જુગાડ, વાયરલ થઇ રહ્યો છે વીડિયો

આજના યુવાનો ઘણા બધા સપના જોતા હોય છે, તેમને હાઈ-ફાઈ લાઈફ જીવવી, મોંઘી દાટ ગાડીઓ અને બાઈક ફેરવવાની ઈચ્છા થતી હોય છે, પરંતુ મોટાભાગના છોકરાઓનું એક સપનું હોય છે. બુલેટ…

દુલ્હન પહેરાવી રહી હતી વરમાળા ત્યારે જ અચાનકે દુલ્હાએ કર્યુ એવું કે… વીડિયો જોઇ તમે પણ હસી હસીને લોથપોથ થઇ જશો

જ્યારથી અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ રિલીઝ થઈ છે ત્યારથી તેના ગીતો, ડાન્સ અને ડાયલોગ્સે સોશિયલ મીડિયામાં જોરદાર સનસનાટી મચાવી દીધી છે. આજે લગભગ દરેકની…

સિંહ સાથે મસ્તી કરવા માટે ગયો પ્રાણી સંગ્રહાલયનો આ કર્મચારી, સિંહના પાંજરામાં હાથ નાખતા જ થઇ એવી હાલત કે વીડિયો જોઈને રાડ પોકારી જશો

સોશિયલ મીડિયામાં રોજ ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, કેટલાક વીડિયો હેરાન પણ કરી દેનારા હોય છે તો ઘણા વીડિયોમાં પ્રાણીઓ સાથે પણ ઘણા લોકો એવી હરકતો કરતા હોય છે…

રસ્તા ઉપર ચાલી રહ્યા હતા બે ભાઈઓ, અચાનક કૂતરાએ કર્યો હુમલો, પછી નાના ભાઈને બચાવવા મોટાભાઈએ જે કર્યું તે તમારું દિલ જીતી લેશે, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા ઉપર રોજ હજારો વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જે જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. ઘણીવાર તો વીડિયોની…

લગ્નના દિવસે સજી ધજીને બુલેટ ઉપર નીકળી દુલ્હન, તેનો સ્વેગ જોઈને લોકો પણ હક્કાબક્કા રહી ગયા, જુઓ વીડિયો

હાલ આખા દેશની અંદર લગ્નની સીઝન ચાલી રહી છે અને આ દરમિયાન સોશિયલ મીડિયા ઉપર પણ લગ્નને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થઇ રહ્યા છે, જેમાં લગ્નના અલગ અલગ રિવાજો…

ખુલ્લી જીપમાં બોનેટ ઉપર બેસી ડીજેના તાલ ઉપર વાજતે ગાજતે વરરાજાને લેવા સાસરે જાન લઈને પહોંચી દુલ્હન, રસ્તા વચ્ચે કન્યાના વરઘોડાને જોતા રહી ગયા લોકો

હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, કેટલીય જાનો જોડાઈ રહી છે અને કેટલાય યુગલો પ્રભુતામાં પગલાં પણ માંડી રહ્યા છે. ઘણા લગ્નના વીડિયો પણ  સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ…