નાના છોકરાની જેમ જીદ ઉપર ભરાયું હાથીનું બચ્ચું, તેના બેડ ઉપર સુઈ ગયો એક વ્યક્તિ પછી કર્યું એવું કે જોઈને તમે પણ ખુશ થઇ જશો

માણસ અને હાથીની મિત્રતા ઘણી જૂની છે, આજે પણ હાથી અને માણસની મિત્રતાના ઘણા પુરાવા મળે છે, તેના ઉપર ઘણી ફિલ્મો પણ બની ગઈ છે, ઘણા હાથી અને તેમના બચ્ચા…

આ મહિલા જીવતા વાઘ સાથે નદીમાં કરે છે બોટિંગ, વીડિયો જોઈને ભલભલાની હવા ટાઈટ થઇ ગઈ, તમે પણ જુઓ

આજે મોટાભાગના લોકો પોતાના ઘરમાં પાલતુ પ્રાણીઓ રાખતા હોય છે અને તે પ્રાણીઓની દેખરેખ પણ પોતાના સંતાનોની જેમ જ કરતા હોય છે. સોશિયલ મીડિયા ઉપર પણ આવા ઘણા વીડિયો વાયરલ…

ગજબની ટેલેન્ટેડ છે આ છોકરી, પોતાના ચહેરા ઉપર મેકઅપથી બનાવી દીધો જેઠાલાલનો ચહેરો, પછી તો લોકો ઓળખવામાં પણ થાપ ખાઈ ગયા, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આજે પ્રતિભાનું મંચ બની ગયું છે, આજે ઘણા લોકો પોતાના ટેલેન્ટને સોશિયલ મીડિયામાં શેર કરતા હોય છે, અને તેમના વીડિયો પણ પળવારમાં વાયરલ થઇ જતા હોય છે….

માનવતા ખરેખર મરી પરવારી, તળાવ કિનારે પાણી પીવા ગયેલા વાઘના બચ્ચાને ગામના લોકોએ પથ્થર મારી મારી અને અધમુવો કરી નાખ્યો, જુઓ વીડિયો

વન્ય જીવોનું રક્ષણ કરવું આપણી નૈતિક ફરજ છે, પરંતુ ઘણીવાર એવી એવી ઘટનાઓ સામે આવે છે જેને જોઈને આપણો માનવતા ઉપરથી પણ વિશ્વાસ ઉઠી જાય છે. ઘણા લોકો જંગલ સફારીમાં…

આ કન્યાને એવી તો કઈ વાતનો આવ્યો ગુસ્સો કે વરરાજાએ મીઠાઈ ખવડાવવા હાથ લંબાવ્યો તો લઈને ફેંકી દીધી દૂર… જુઓ વીડિયો

દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને ઘણા બધા યુગલો લગ્નના બંધનમાં પણ બંધાઈ રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયામાં પણ લગ્નને લઈને ઘણા બધા વીડિયોની ભરમાર જોવા મળી…

સ્ટેજ પર એકલી ડાન્સ કરી રહી હતી દુલ્હન ત્યારે જ આવી ગયો બેસ્ટ ફ્રેન્ડ, બંનેએ મળીને એવું કર્યું કે દુલ્હો જોતો જ રહી ગયો

કોઈની પણ જિંદગીમાં લગ્ન એક ખાસ દિવસ હોય છે. આ દિવસે દુલ્હા દુલ્હનની ખુશી જોવા લાયક હોય છે. લગ્નમાં દરેક મોમેન્ટને એન્જોય કરવું જોઈએ કેમકે આ જ પળ આગળ જઈને…

મેગીના લવર ઉપર થતો આ અત્યાચાર ક્યારેય સહન નહિ કરી શકે, જુઓ કોકાકોલાથી બનાવી મેગી અને લોકોનો પિત્તો ગયો

સોશિયલ મીડિયામાં ફૂડ બ્લોગરનો રાફડો ફાટ્યો છે, તમારું આજુબાજુમાં પણ તમને કોઈ ફૂડ મળતું હશે તેની તમને જાણ નહિ હોય પરંતુ જયારે તમે સોશિયલ મીડિયા ખોલશો ત્યારે એ ફૂડ વાળાનો…

કન્યાની બહેનપણીઓએ વરરાજા સામે કર્યો એવો ગજબનો ડાન્સ કે જોઈને વરરાજાની પણ આંખો થઇ ગઈ ચાર, જુઓ વીડિયો

આ દિવસોમાં લગ્નમાં ઘણી ઘટનાઓ બનવા લાગી છે. માત્ર પીઠી જ નહીં પરંતુ મહેંદી, સંગીત, બ્રાઈડલ એન્ટ્રી જેવા ઈવેન્ટમાં લોકો પહેલેથી જ તૈયારીઓ કરી લે છે. લોકો કહે છે કે…