નવરાત્રીની શરૂઆત થઇ છે ત્યારે આ ભક્તિ અને આસ્થાના 9 દિવસો સુધી ઘણા જ ભક્તો ઉપવાસ પણ રાખતા હોય છે. આ ઉપવસ દરમિયાન ઘણા લોકો માત્ર પાણી પી અને ઉપવાસ કરતા હોય છે તો ઘણા ફરાળ પણ લેતા હોય છે. તો ફરાળ લેતા લોકો માટે આજે અમે ખાસ સાબુદાણાની ટિક્કી લઈને આવ્યા છે. જે મહારાષ્ટ્રમાં More..
Navratri Special Recipy
સ્નેક્સમાં બનાવો ખુબ જ ટેસ્ટી કાચા કેળાના વેજ. કબાબ, નવરાત્રીના ઉપવાસમાં પણ રહેશે તમારા માટે ખાસ
મોટાભાગના ઘરોમાં બધાને સ્નેક્સ ખાવાની આદત હોય છે. ઘરમાં બાળકો પણ વારંવાર સ્નેક્સની માંગણી કરતા હોય છે ત્યારે ગૃહિણીઓનો સૌથી મોટો પ્રશ્ન હોય છે કે સ્નેક્સમાં શું બનાવવું? જે પૌષ્ટિક પણ હોય અને સ્વાદિષ્ટ પણ. તો આજે અમે તમને એવી જ એક સરસ મઝાની રેસિપી જણાવીશું. જેને “કબાબ-એ-કેલા” કહેવામાં આવે છે. તેને કાચા કેળામાંથી બનાવવામાં More..
જમવામાં બનાવો ટેસ્ટી ટામેટા પનીર, સ્વાદ આવશે એવો કે વારંવાર ખાવાનું મન થયા કરશે
પનીરના અલગ અલગ શાક આપણે અત્યાર સુધી ખાધા હશે, ખાસ ઘરે અને હોટેલમાં પનીર ટિક્કા સૌના ફેવરિટ હશે, પરંતુ આજે અમે તમને પનીરની એક લાજવાબ રેસિપી જણાવવાના છીએ. એ છે ટામેટા પનીર. ટામેટાની ગ્રેવીની અંદર પનીરનો જે ટેસ્ટ આવશે તે તમને ખુબ જ પસંદ આવશે. અને તેને બનાવવામાં પણ માત્ર 15થી 30 મિનિટનો સમય લાગશે. More..
નવરાત્રીના ઉપવાસમાં આ એક વસ્તુ ખાવાથી તમે આખો દિવસ રહેશો ઉર્જાથી ભરપૂર
નવરાત્રીની શરૂઆત થઇ ગઈ છે અને ઘણા લોકો આ પવિત્ર દિવસ દરમિયાન ઉપવાસ રાખશે. ઉપવાસ દરમિયાન એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે તમને ઉર્જા સભર રાખે. એવી જ એક વસ્તુ છે મખાના. ઉપવાસમાં ઉર્જા આપવાની સાથે મખાના બીજી ઘણી રીતે પણ ફાયદાકાર છે. મખાના ઉપવાસમાં ખાવા એ ખુબ જ હલકા હોય છે અને પાચક પણ હોય More..
નવરાત્રીના 9 દિવસો સાથે 9 દેવીના રૂપોનું અલગ-અલગ છે મહત્વ, જાણો અહીં ક્લિક કરીને
આસો મહિનામાં આવનાર શરદીય નવરાત્રી આ વર્ષે 29 સપ્ટેમ્બરથી શરુ થઇ રહી છે. હિન્દૂ ધર્મમાં નવરાત્રીનું અનોખું જ મહત્વ હોય છે. આ તહેવાર દરમ્યાન 9 દિવસ સુધી માતા દુર્ગાના અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિ સાથે જોડાયેલી પ્રચલિત કથા દુર્ગા માતાના મહિસાસૂરનો વધ કરવાની છે. નવરાત્રી પછીના દિવસે દશેરા આવે છે. નવરાત્રીના દરેક દિવસે More..
સ્વીટમાં બનાવો ટૂટી ફ્રૂટી કસ્ટર્ડ, બાળકો થઇ જશે ખાઈને ખુબ જ ખુશ
ઘણા લોકો માતા ભાગે જમવાની સાથે કોઈ સ્વીટ વસ્તુ ખાવાની પસંદ કરતા હોય છે. ગૃહિણીઓ માટે એ મુસીબત મોટી હોય છે કે રોજ રોજ સ્વીટમાં શું બનાવવું અને જે બધાને પસંદ આવે, ખાસ કરીને બાળકોને. ત્યારે આજે અમે તમને સ્વાદિષ્ટ ટૂટી ફ્રૂટી કસ્ટર્ડ બનાવવાની ખુબ જ સરળ રીત બતાવીશું જે 1-2 લોકો માટે બનાવવામાં માત્ર More..
ખુબ જ સરળ રીત હવે ઘરે જ બનાવો બોમ્બેનો આઈસ હલવો, નાના મોટા બધા જ ખાતા રહી જશે….
ગળ્યું ખાવાનું કોને ના ગમે ? પરંતુ ગળ્યામાં શું ખાવું તે સૌનો પ્રશ્ન હોય છે. એવી જ એક ગળી વસ્તુ છે, બોમ્બેનો આઈસ હલવો, આ હલવો દરેકને ભાવે છે, પરંતુ કેવી રીતે બનાવવો તે કોઈને ખબર નથી હોતી, પરંતુ હવે ચિંતા ના કરો, આજે અમે તમને ઘરે જ બોમ્બેનો હલવો કેવી બનાવી શકાય તેના વિશે More..
સ્વીટ ખાવાનું વારંવાર મન થતું હોય તો હવે ઘરે જ બનાવો કાશ્મીરી હલવો, એકવાર ખાશો તો ખાતા રહી જશો
સ્વીટ એવી વસ્તુ છે જે મોટાભાગના લોકોને ખાવાનું ખુબ જ પસંદ હોય છે. જમ્યા બાદ અને હરતા-ફરતા પણ ઘરમાં જો કઈ ગળી વસ્તુ ખાવાની પડી હોય તો વારંવાર ખાતા રહીએ છીએ, નાનાથી મોટા બધા જ લોકોને ગળ્યું ખાવાનું ગમતું હોય છે. ત્યારે આજે અમે તમારા માટે સ્વાદિષ્ટ કાશ્મીરી હલવો બનાવવાની રીત લઈને આવ્યા છે. જે More..